Ashvin Bambhaniya (@bashvin91) profile picture
Joined August 2023
Ashvin Bambhaniya retweeted
માન. @Bhupendrapbjp સાહેબ, #ફિક્સ_પગારના કર્મચારીઓ પણ માણસ જ છે. એમને પણ મોંઘવારી નડતી હોય છે. એમને પણ વાર- તહેવાર, પરિવાર, માં- બાપ, બાળકો બધુ હોય છે. થોડી રહેમનઝર તેમના તરફ પણ કરી લો સાહેબ 🥲 @CMOGuj @sanghaviharsh @BJP4Gujarat #remove_fix_pay_in_gujrat #Remove5yearfixpay
4
219
274
1,897
Ashvin Bambhaniya retweeted
આ દિવાળીના પાવન તહેવાર નિમિતે અમે ગુજરાતના ફિક્સ પગારના કર્મયોગીઓ આપને નમ્ર વિનંતી કરે છે કે ફિક્સ પગારના સમયગાળામાં ઘટાડો કરો કાંતો પછી સંપૂર્ણ નાબૂદ કરવા વિચારણા કરો .... 🙏 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
3
210
259
1,545
Ashvin Bambhaniya retweeted
રાજસ્થાનમાં માત્ર 2 વર્ષમાં નિયમિત પગાર અને ગુજરાતમાં ફિક્સ પગાર માટે 5 વર્ષ કેમ? 🤔 સમાન લાયકાત, સમાન જવાબદારી તો પછી પગારમાં આટલો મોટો તફાવત શા માટે? ગુજરાતના યુવાનોની એક જ માંગ છે: 📢 ફિક્સ પગાર નીતિ બંધ કરો! 📢 સમાન કામ માટે સમાન વેતન આપો! #remove_fix_pay_in_gujrat
4
205
225
2,111
Ashvin Bambhaniya retweeted
એક જ માંગ: FIX PAY REMOVE! 💯✊ કોઈ વાટાઘાટો નહીં,કોઈ આશ્વાસન નહીં. આજના મોંઘવારીના આસમાને પહોંચેલા દોરમાં ફિક્સ પે એ યુવાનોનું સૌથી મોટું શોષણ છે. કાંતો તમે પણ આટલાં માં જ ઘર ચલાવી ને દેખો, છે મંજૂર? @CMOGuj @Bhupendrapbjp #FixPayબંધકરો #removefixpay #fixpay #removefixpay
1
157
1
183
1,714
Ashvin Bambhaniya retweeted
20 વર્ષથી Fix-Pay!! સચિવાલયના રસ્તા કર્મચારીઓ માટે બંધ છે એટલે અહીંયા લેટર લખવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી… @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
7
229
2
286
6,603
Ashvin Bambhaniya retweeted
આ દિવાળીના પાવન તહેવાર નિમિતે અમે ગુજરાતના ફિક્સ પગારના કર્મયોગીઓ આપને નમ્ર વિનંતી કરે છે કે ફિક્સ પગારના સમયગાળામાં ઘટાડો કરો🙏 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
4
275
1
325
2,478
Ashvin Bambhaniya retweeted
રાજસ્થાનમાં માત્ર 2 વર્ષમાં નિયમિત પગાર અને ગુજરાતમાં ફિક્સ પગાર માટે 5 વર્ષ કેમ? 🤔 સમાન લાયકાત, સમાન જવાબદારી તો પછી પગારમાં આટલો મોટો તફાવત શા માટે? ગુજરાતના યુવાનોની એક જ માંગ છે: 📢 ફિક્સ પગાર નીતિ બંધ કરો! 📢 સમાન કામ માટે સમાન વેતન આપો! #remove_fix_pay_in_gujrat #FixPay
4
217
247
2,381
Ashvin Bambhaniya retweeted
ફિક્સ પગાર માં નોકરી કરતા સહાયકોની સ્થિતિ દયનીય છે, પાંચ વર્ષ ફિક્સ પગાર નીતિ ગુજરાત રાજ્ય સિવાય બીજે ક્યાંય નથી, મોટી ઉંમરે સેવામાં જોડાવાથી ગ્રેજયુઇટી ,પેન્શન ઓછું બંધાય ,રાજસ્થાન સરકારમાં બે વર્ષ હોય તો ગુજરાત સરકારમાં કેમ નહીં??? #Remove_Fixpay_in_gujarat
5
210
2
278
2,846
Ashvin Bambhaniya retweeted
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!" જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે ! 📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ. 📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે. 📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે. 📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે. 📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે. 📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે. 📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો! #Remove5yearfixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_in_gujrat #RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
98
1,203
26
1,617
71,538
Ashvin Bambhaniya retweeted
#Remove_Fix_Pay_Gujarat @BJP4Gujarat @Bhupendrapbjp @INCGujarat દિવાળીના પાવન પર્વની પૂર્વે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે ફિક્સ પે કર્મચારીઓની માંગ પુરી કરો.
1
304
3
364
7,141
દશેરાએ રાવણનું દહન તો થાય છે, પણ ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓ સાથેના અન્યાયનો અંત ક્યારે આવશે? ફિક્સ પે કર્મચારીઓને ન્યાય મળે, એ જ પ્રાર્થના #Remove_Fix_Pay_in_Gujrat @Bhupendrapbjp @sanghaviharsh @jigneshmevani80 @YAJadeja @drmanishdoshi @isudan_gadhvi @jigneshmevani80
6
301
1
314
3,693
Ashvin Bambhaniya retweeted
માત્ર વર્ગ- ૩ ના કર્મચારીઓ માટે જ ફિક્સ પે કેમ? ‌વર્ગ -૧,૨ માટે ફિક્સ પે કેમ નહીં?? વર્ગ -૩ ના કર્મચારીઓને જ કેમ અન્યાય ગુજરાત સરકાર અન્યાય થતી ફિક્સ પે નીતિ કેમ અપનાવી શકે? જો ફિક્સ પે રાખવું જ હોય તો વર્ગ -૧,૨ માટે સમાન નીતિ રાખો @sanghaviharsh @CMOGuj @PMOIndia
આ સંઘર્ષ કોઈ વ્યક્તિ, પક્ષ કે સરકાર વિરુદ્ધ નથી. આ સંઘર્ષ છે સન્માનજનક જીવન, યોગ્ય વેતન અને કર્મચારીઓના અધિકાર માટે. જો આજે આપણે એક નહીં થઈએ, તો આપણી સમસ્યાઓનો અવાજ નબળો પડી જશે. #Remove_Fixpay_in_Gujarat #Remove_Fix_Pay_gujrat @sanghaviharsh
13
200
1
318
38,942
Ashvin Bambhaniya retweeted
સચિવાલય ફેડરેશને ફિક્સ પગાર દૂર કરવા બાબતે મુખ્યમંત્રી,નાયબમુખ્ય મંત્રી સહીતના વિભાગને કરી રજુઆત. ફિક્સ પગારના કારણે સામાજિક સુરક્ષા, આર્થિક બોજ જેવી સમસ્યા યુવાનો માટે પડકાર રૂપ છે જેવી વાત કરી. @CMOGuj @sanghaviharsh @ADevvrat @dave_janak @Janak_Sutariyaa @devanshijoshi71
8
255
2
373
32,569
Ashvin Bambhaniya retweeted
Fix pay હેઠળ આવતા ગુજરાત સરકાર ના કર્મચારી પણ સરકાર ની યોજના ને ગામ ના છેવાડે પોંહચાડે છે. એમને પણ ચોકસ ન્યાય આપો સાહેબ એવી નમ્ર અરજ 🙏 #remove_fix_pay_in_gujarat #removefixpaygujrat #RemoveFixpaygujrat #remove5yearfixpay
160
184
3,937
Ashvin Bambhaniya retweeted
#Removefixpay5year #Removefixpaygujrat Every employee working on fixed salary in the Gujarat government needs to unite as one. Breaking a single stick is easy, but breaking a whole bundle of sticks is impossible. Let's unite as one one last time 🙏 @sanghaviharsh @Bhupendrapbjp
147
1
163
2,532
Ashvin Bambhaniya retweeted
OPS, કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ જેવા મુદ્દે સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારે તે જરૂરી છે.કર્મચારી સરકારી તંત્રના હાથ, પગ અને દિમાગ છે.તેઓને અસંતોષ ના થાય તે જોવાની સરકારની જવાબદારી છે . આખરે ગાંધી અને સરદારનાગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે? #RemoveFixPaygujrat
1
64
83
1,607
Ashvin Bambhaniya retweeted
ફિક્સ પે કર્મચારી ની વેદના: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 1 વર્ષથી જીવન જરૂરિયાત વસ્તુનો ભાવ મોટા પ્રમાણમાં વધ્યો છે. શું આવા કર્મચારીની ફેમિલી નથી ભારતીય સંસ્કૃતિ માં દિવાળી મોટો તહેવાર ગણાય છે. પણ આવા કર્મચારીની 5 વર્ષ ની દિવાળી માત્ર એ કર્મચારી જ જાણે છે.@YAJadeja
1
192
248
4,077
Ashvin Bambhaniya retweeted
Ias/ips/ifs ને ફિક્સ પે નથી વર્ગ -1/2 ને ફિક્સ પે નથી Mp/mla ને ફિક્સ પે નથી કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં? આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat #Remove_Fixpay_in_gujarat
4
218
2
290
24,238
Ashvin Bambhaniya retweeted
એક પણ રાજ્યમાં 5 વર્ષ ફિક્સ પગાર નથી ! માત્ર ગુજરાતમાં જ કેમ? કર્મચારીઓના માતા પિતા અને સંબંધીઓ ભાજપને મત આપે છે ! અને અપાવે છે એનો બદલો તમે એમનું આર્થિક શોષણ કરીને લો છો ? જ્યારે આ કર્મચારીઓ અને એમના પરિવારો નક્કી કરી લેશે ને ત્યારે રજુઆતો નહીં સીધી સરકાર ઘર ભેગી કરી દેશે
21
443
6
651
13,085