Hardev Vala (@hardev_vala) header
Hardev Vala (@hardev_vala) profile picture
Bhavnagar, India
Joined August 2018
Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)
માનનીય શ્રી @Bhupendrapbjp જી ફિક્સ પગારનાં કર્મચારીનાં હિતમાં ન્યાયિક નિર્ણય ક્યારે કરશે? ગુજરાતનાં યુવા કર્મચારીઓની માનસિક આર્થિક અને સામાજિક શોષણકારી ફિક્સ પગાર નીતિ બાબતે યોગ્ય નિર્ણય કરશો એવી વિનંતી. @sanghaviharsh @deepakrajani123 @dave_janak @Divya_Bhaskar @sandeshnews
7
246
303
30,247
Hardev Vala retweeted
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!" જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે ! 📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ. 📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે. 📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે. 📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે. 📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે. 📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે. 📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો! #Remove5yearfixpay #Remove_Fix_Pay_Gujarat #remove_fix_pay_in_gujrat #RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
66
852
19
1,049
33,164
હે દાદા ; અમે #ફિક્સ પગારદારો કોઈ ગુનેગાર છીએ.? શુ અમે પારકા છીએ? અમારે દિવાળી નથી આવતી? #remove5yearfixpay @Bhupendrapbjp @DixitGujarat @Divya_Bhaskar @sanghaviharsh @chetan_pagi
Gujaratના કર્મચારીઓની સરકાર સમક્ષ રજૂઆત, દિવાળી પર્વે મોંઘવારી ભથ્થું આપવા માગ કરાઈ #gujarat #diwali #da #DearnessAllowance #news
9
231
265
7,325
TAT HS પરિણામ બાબતે સોશિયલ મીડિયામાં જુદી જુદી અફવાઓએ વેગ પકડ્યો છે. વિભાગે વહેલાસર પરિણામ જાહેર કરી આ બધી અફવા પર પૂર્ણ વિરામ મૂકી આપવું જોઈએ. @Rivaba4BJP @drpradyumanvaja @Bhupendrapbjp @chetan_pagi @hdraval93 @deepakrajani123
2
24
29
2,541
ગાંધીનગરમાં એક કોચિંગ સંસ્થાના શિક્ષિકા પ્રિયંકા સોની દ્વારા ક્ષત્રિય સમાજ,રજવાડાં અને રાષ્ટ્રહિતમાં સૌપ્રથમ રજવાડું અર્પણ કરનાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓ ગંભીર બાબત છે.....૧)
90
98
17
636
126,459
#ફિક્સ_પે એક રોગ સમાન પોલિસી છે. જે યુવાનોનું માનસિક, સામાજિક અને આર્થિક શોષણ કરે છે. ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારી અને એમના પરિવાર વિશે સંવેદના દાખવી જરૂરી નિર્ણય કરવો જોઈએ. #Remove5yearfixpay @Bhupendrapbjp @dave_janak @sanghaviharsh @Divya_Bhaskar @drmanishdoshi
6
200
225
4,855
SEB નું આવુ એક ટ્વિટર હેન્ડલ હોવું જોઈએ જેથી ઉમેદવારોને માહિતગાર કરી શકાય.
જા.ક્ર ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ માટે ઓપ્ટ આઉટ પ્રક્રિયા અંગે ઉમેદવારના રજિસ્ટર્ડ ઇ-મેઇલ પર તેઓને ફાળવેલ તારીખ અને સમય અંગે જાણ કરવામાં આવેલ છે તે ધ્યાને લઈ અચૂકપણે હાજર રહેવાનું રહેશે.
3
7
42
5,242
પ્રતિશ્રી, મીડિયા મિત્રો અત્યાર સુધી તમે યુવાનોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છો. જેથી એક નમ્ર અપીલ ગુજરાતનાં ફિક્સ પે કર્મચારી યુવાનોનાં અવાજને વાચા આપજો. જેથી સરકાર દિવાળી 2026 પહેલા ફિક્સ પગારની નીતિમાં કંઈ સકારાત્મક સુધારો કરે. મા.@Bhupendrapbjp જી મા. @sanghaviharsh જી
7
157
194
2,987
ને વિનંતી કે આ મુદ્દાને અગત્યની શ્રેણીમાં ગણીને તેમના પર તાત્કાલિક નિર્ણય કરવામાં આવે. @dave_janak @hdraval93 @JigarThakar_NC @deepakrajani123 @abpasmitatv @Divya_Bhaskar @NewsNavajivan @VtvGujarati @golanihemant @hdraval93 @tv9gujarati @NewsCapitalGJ @Anchor_Pankaj
1
1
228
આશા રાખું છું આવી જ એક પ્રેસ #ફિક્સ પે માં સુધારા બાબતે થાય. નજીકનાં ભવિષ્યમાં શ્રી માનનીય મુખ્ય મંત્રીશ્રી @Bhupendrapbjp જી એક સારો નિર્ણય કરે.... #Remove5yearfixpay
વરસાદની ઘટને લઈને મોટી જાહેરાત; 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર: CM ભૂપેન્દ્ર પટેલ #Gujarat #BreakingNews #News
3
161
183
10,735
એક નિર્દોષ સવાલ.... યુવાનો પોતાની માંગ જવાબદાર વિભાગ કે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રયત્ન કરે છે. ત્યારે એમની માંગનો યોગ્ય સમયે જવાબ મળે છે..? નથી મળતો.તો એમનું કારણ શુ હોય શકે? એવો પ્રોટોકોલ હોય? #મનોમંથન
2
29
59
2,652
Hardev Vala retweeted
રાજ્યમાં TAT-HS Mainsનું પરિણામ અને ભરતી કેલેન્ડર તાત્કાલિક જાહેર કરવા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની માંગ, 50 હજારથી વધુ ઉમેદવારોમાં ચિંતા #TATHSMains #GujaratTeacherRecruitment #TATResult #ManishDoshi #GujaratNews #EducationalNews #GujaratEducation #TeacherRecruitment #LocalNewsGujarat #BreakingNewsGujarat #GujaratUpdates #JobAlertGujarat #YouthOfGujarat #GovernmentJobs #GujaratGovernment #mantavyanews
1
29
1
28
506
TAT HS મુખ્ય પરીક્ષાને 2 મહિના અને 18 દિવસ થયા હજુ પરિણામનાં કોઈ જ વાવડ નથી. SEB TAT HS નું પરિણામ ક્યારે જાહેર કરશે.? @Rivaba4BJP @drpradyumanvaja @dave_janak @devanshijoshi71 @JigarThakar_NC @nidhirpatel6 @EduMinOfGujarat @Janak_Sutariyaa
36
42
3,332
મિત્ર યુવરાજસિંહ જાડેજાને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા.💐 @YAJadeja @Yuvi_1212
1
9
621
TAT-HS ઉમેદવારોની કારકિર્દી પર પરિણામની અસર અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત. 📢 ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો. માનનીય @cmoguj @drpradyumanvaja @GujaratSEB અને શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવા તથા આગળની ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે. 📊 TAT-HS 2026: હકીકતો અને આંકડા 📅 જાહેરાતની તારીખ: 05/02/2026 📝 અરજીની તારીખ: 10/02/2026 થી 19/02/2026 📚 પ્રિલિમ્સ પરીક્ષા: 12/04/2026 👥 કુલ નોંધાયેલા ઉમેદવારો: 1,65,024 ✍️ પ્રિલિમ્સમાં હાજર ઉમેદવારો: 1,47,584 ✅ પ્રિલિમ્સમાં લાયક ઉમેદવારો: 51,971 🎯 ગુજરાતી માધ્યમ Mains માટે નોંધાયેલા ઉમેદવારો: 50,069 📅 ગુજરાતી માધ્યમ Mainsની પરીક્ષા: 08/08/2026 (અગાઉની તારીખમાં ફેરફાર બાદ) 📌 સૌથી મોટો પ્રશ્ન: પરિણામ અને ભરતીનું આગળનું સમયપત્રક ક્યારે જાહેર થશે? 🏫 એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત છે. UDISE+ 2025–26 અંગેના અહેવાલ મુજબ રાજ્યની 2,335 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હતી. બીજી તરફ, શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. 🎓 ઉમેદવારોએ વર્ષોની મહેનત કરી છે, અભ્યાસ પાછળ સમય અને નાણાં ખર્ચ્યાં છે અને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી છે. પરિણામ અને ભરતીની પ્રક્રિયામાં અનિશ્ચિતતા રહે તો તેમની કારકિર્દીનું આયોજન મુશ્કેલ બને છે. ❓ અમારી નમ્ર માંગણીઓ: 1️⃣ TAT-HS Mainsનું પરિણામ શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે. 2️⃣ પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે. 3️⃣ વિષયવાર અને માધ્યમવાર ખાલી શિક્ષક જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે. 4️⃣ ભરતી પ્રક્રિયાનું પારદર્શક સમયપત્રક જાહેર કરવામાં આવે. 5️⃣ લાયક ઉમેદવારોની ભરતી ઝડપી બનાવી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે. શિક્ષકોની અછત દૂર કરવી અને લાયક ઉમેદવારોને સમયસર તક આપવી બંને ગુજરાતના શિક્ષણના હિતમાં છે. ઉમેદવારો માત્ર પરિણામ નથી માગતા; તેઓ પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા અને સમયસર ભરતી પ્રક્રિયાની અપેક્ષા રાખે છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે ઉમેદવારોની લાગણી સમજીને યોગ્ય નિર્ણય લેવામાં આવે. TAT-HS Mains Result વહેલી તકે જાહેર કરો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો. #TATHSResultDeclare #TATHS2026 #SaveGujaratEducation #TeacherRecruitment #DeclareTATHSResult
19
107
2
105
2,246
Hardev Vala retweeted
4
47
1
41
757
TAT HS મુખ્ય પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે? ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે? @Rivaba4BJP @deepakrajani123 @drpradyumanvaja @CMOGuj @sanghaviharsh @EduMinOfGujarat @tv9gujarati
1
10
11
212
Hardev Vala retweeted
માનનીય શ્રી @Bhupendrapbjp જી ફિક્સ પગારનાં કર્મચારીનાં હિતમાં ન્યાયિક નિર્ણય ક્યારે કરશે? ગુજરાતનાં યુવા કર્મચારીઓની માનસિક આર્થિક અને સામાજિક શોષણકારી ફિક્સ પગાર નીતિ બાબતે યોગ્ય નિર્ણય કરશો એવી વિનંતી. @sanghaviharsh @deepakrajani123 @dave_janak @Divya_Bhaskar @sandeshnews
7
246
303
30,247
TAT HS મુખ્ય પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે? ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે? @Rivaba4BJP @deepakrajani123 @drpradyumanvaja
4
40
45
4,771
Hardev Vala retweeted
1
102
110
1,153