Mittal retweeted
ગુજરાતમાં class 3 ના કર્મચારીઓને ફિક્સ પગારનો અન્યાય ક્યાં સુધી ?
5 વર્ષ સુધી 26k ફિક્સ પગારમા કર્મચારી કેમનો ઘર ચલાવી શકે ?
@Bhupendrapbjp
મીડિયા મિત્રો આ બાબતે ચુપકીદી ક્યાં સુધી?
@abpasmitatv
@RonakABPAsmita @VtvGujarati
#Remove_Fixpay_in_Gujarat #Remove_Fix_Pay_Gujarat
Mittal retweeted
‘ફિક્સ પે નાબૂદ કરો - સમાન કામ, સમાન વેતન’ વિરોધનું અસલી કારણ શું?
newscapital.com/gujarat-fix-…
Mittal retweeted
#Remove_Fixpay_in_Gujarat
ગુજરાતમા ફિક્સ પે નું નિરાકરણ લાવો🙏
@BJP4Gujarat
@INCAhmedabad
@Gopal_Italia @YAJadeja
@jamod_chetan @sandeshnews @devanshijoshi71 @CMOGuj @VtvGujarati @Divya_Bhaskar
Mittal retweeted
માનનીય શ્રી @Bhupendrapbjp જી ફિક્સ પગારનાં કર્મચારીનાં હિતમાં ન્યાયિક નિર્ણય ક્યારે કરશે?
ગુજરાતનાં યુવા કર્મચારીઓની માનસિક આર્થિક અને સામાજિક શોષણકારી ફિક્સ પગાર નીતિ બાબતે યોગ્ય નિર્ણય કરશો એવી વિનંતી.
@sanghaviharsh @deepakrajani123 @dave_janak @Divya_Bhaskar @sandeshnews
Mittal retweeted
સોશિયલ મીડિયા નહીં.. બધા ગ્રુપ માં ફરે છે.... આયોજન કરતા કોઈ હોય કે ના હોય.. આ અન્યાય છે આ દૂર થવું જોઈએ અથવા તો વર્ષ ઘટાડવા જોઈએ...@NewsCapitalGJ @VtvGujarati @bheru77 @hardev_vala @hdraval93 @GSTV_NEWS @deepakrajani123 @Jamawat3 @sandeshnews @MphwFhw_Gujarat @gujratsamachar
Mittal retweeted
કેમ કે વર્ગ 3/4 માં લાખો કર્મચારીઓ છે અને વર્ગ 1/2 માં ગણ્યા ગાંઠ્યા લોકો જેમની પહોંચ સીધે ઉચ્ચ નેતાઓ સુધી છે જે આવી અન્યાયી નીતિઓ ઘડવાની સત્તા ધરાવે છે. ખરેખર તમામ મહેનતનું કામ વર્ગ 3/4 ના કર્મચારીઓ જ કરે છે ઉપર થી તો માત્ર ઓર્ડર જ આવે છે. વર્ગ 3/4 સરકાર ના હાથપગ છે.
માત્ર વર્ગ- ૩ ના કર્મચારીઓ માટે જ ફિક્સ પે કેમ? વર્ગ -૧,૨ માટે ફિક્સ પે કેમ નહીં??
વર્ગ -૩ ના કર્મચારીઓને જ કેમ અન્યાય
ગુજરાત સરકાર અન્યાય થતી ફિક્સ પે નીતિ કેમ અપનાવી શકે?
જો ફિક્સ પે રાખવું જ હોય તો વર્ગ -૧,૨ માટે સમાન નીતિ રાખો
@sanghaviharsh
@CMOGuj
@PMOIndia

આ સંઘર્ષ કોઈ વ્યક્તિ, પક્ષ કે સરકાર વિરુદ્ધ નથી. આ સંઘર્ષ છે સન્માનજનક જીવન, યોગ્ય વેતન અને કર્મચારીઓના અધિકાર માટે.
જો આજે આપણે એક નહીં થઈએ, તો આપણી સમસ્યાઓનો અવાજ નબળો પડી જશે.
#Remove_Fixpay_in_Gujarat #Remove_Fix_Pay_gujrat @sanghaviharsh

#3લાખ કર્મચારીઓ નો શું વાંક છે પણ જણાવજો.
@jitu_vaghani
@CMOGuj
@DDNewsGujarati
@Jamawat3
#Remove_fix_pay_in_gujarat
Gujarat Government to Form Special Committee to Resolve Revenue Employees’ Demands Including Grade Pay
મહેસૂલી કર્મચારીઓના હિતમાં સરકારનું હકારાત્મક વલણ
મહેસૂલી કર્મચારી મંડળના પ્રતિનિધિઓ સાથેની બેઠક સફળ
ગ્રેડ-પે સહિતની માગણીઓના ઉકેલ માટે વિશેષ કમિટી રચાશે
ACS જંયતી રવિની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે
કર્મચારી મંડળ પાસેથી વિગતવાર રજૂઆતો મેળવવામાં આવશે
વિવિધ વિભાગો સાથે સંકલન કરી ઉકેલ લાવવામાં આવશે
પ્રશ્નોનો કાયમી અને દૂરગામી ઉકેલ લાવવાનો સરકારનો અભિગમ
કર્મચારીઓના પ્રશ્નો અંગે કમિટી સ્તરે નિયમિત સંવાદ કરાશે
જીતુભાઇ વાઘાણી અને સંજયસિંહ મહિડાની હાજરીમાં મળી હતી બેઠક
#GujaratGovernment #RevenueEmployees #GradePay #JituVaghani #GujaratNews #GovernmentEmployees #BreakingNews
Gujarat revenue employees, revenue employees demands, grade pay demand Gujarat, Gujarat government employees, special committee revenue employees, Jayanthi Ravi committee, Jitu Vaghani meeting, Sanjaysinh Mahida, Gujarat government latest news, revenue department employees
Mittal retweeted
ફિક્સ પે કર્મચારી નો પ્રશ્ન આંખે ઊડીને વળગે એવો છે. સરકાર શ્રી ને વિનંતી છે કે હવે ગુજરાત દેશ માં મોડલ રાજ્ય છે દેશ માં ગુજરાત નો GDP અવ્વલ નંબર છે. તો સરકારે હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.@devanshijoshi71 @CMOGuj @hardev_vala @RonakABPAsmita @sanghaviharsh #Removefixpaygujrat
Mittal retweeted
ફિક્સ પે કર્મચારી ની વેદના: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 1 વર્ષથી જીવન જરૂરિયાત વસ્તુનો ભાવ મોટા પ્રમાણમાં વધ્યો છે. શું આવા કર્મચારીની ફેમિલી નથી ભારતીય સંસ્કૃતિ માં દિવાળી મોટો તહેવાર ગણાય છે. પણ આવા કર્મચારીની 5 વર્ષ ની દિવાળી માત્ર એ કર્મચારી જ જાણે છે.
@CMOGuj
Mittal retweeted
આ #antiyuthpolicy નિવેડો તમારે જ લાવવો પડશે @Bhupendrapbjp અને @sanghaviharsh . નહિ તો ગુજરાત ના #3લાખફિક્સ પગારના #genz કર્મચારીઓના પરિવાર #2027Elections માં ગુજરાત માં પરિવર્તન લાવશે😢😢😢@pmoindia
@CMOGuj @Janak_Sutariyaa @RonakABPAsmita @cockrochisback
Mittal retweeted
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
@CMOGuj @sanghaviharsh @AmitShah
Mittal retweeted
કુદરતે તમને ત્રાડ પાડવાની ક્ષમતા બક્ષેલ હોય અને વખત આવે ત્યારે તમે ફક્ત ઘુરકિયું કરીને સંતોષ માનો, તો એ કૃતઘ્નતા ગણાય.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)