આ દિવાળીના પાવન તહેવાર નિમિતે અમે ગુજરાતના ફિક્સ પગારના કર્મયોગીઓ આપને નમ્ર વિનંતી કરે છે કે ફિક્સ પગારના સમયગાળામાં ઘટાડો કરો કાંતો પછી સંપૂર્ણ નાબૂદ કરવા વિચારણા કરો .... 🙏
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
હું આવું છું ....... ગાંધીનગર 02 નવેમ્બર સોમવારે.
#Remove_Fix_Pay_Gujarat
#સમાનકામસમાનવેતન
@Bhupendrapbjp
@CMOGuj
@sandeshnews
@Divya_Bhaskar
The Winner retweeted
હે દાદા ; અમે #ફિક્સ પગારદારો કોઈ ગુનેગાર છીએ.?
શુ અમે પારકા છીએ?
અમારે દિવાળી નથી આવતી?
#remove5yearfixpay
@Bhupendrapbjp
@DixitGujarat
@Divya_Bhaskar
@sanghaviharsh
@chetan_pagi
Gujaratના કર્મચારીઓની સરકાર સમક્ષ રજૂઆત, દિવાળી પર્વે મોંઘવારી ભથ્થું આપવા માગ કરાઈ
#gujarat #diwali #da #DearnessAllowance #news
The Winner retweeted
ગુજરાતમાં 20 વર્ષથી યુવાનોનું શોષણ કરતા ફિક્સ પે રૂપી રાવણનો અંત ક્યારે આવશે.?
આ રાવણના અંત માટે "રામ કોણ બનશે?
#remove_fix_pay
@Bhupendrapbjp @sanghaviharsh @dave_janak
@chetan_pagi @Vivekdoza
@YAJadeja @Yuvi_1212 @drmanishdoshi @isudan_gadhvi @gopimaniar
ગુજરાતમાં 20 વર્ષથી યુવાનોનું શોષણ કરતા ફિક્સ પે રૂપી રાવણનો અંત ક્યારે આવશે ?
આ રાવણના અંત માટે "રામ કોણ બનશે ?
#remove_fix_pay
@Bhupendrapbjp
@sanghaviharsh
સચિવાલય ફેડરેશન દ્વારા ફિક્સ પગાર પ્રથા દૂર કરવા બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના વિભાગોને રજૂઆત કરવામાં આવી છે.
ફિક્સ પગાર નીતિના કારણે સામાજિક અસુરક્ષા અને આર્થિક બોજ જેવી ગંભીર સમસ્યાઓ આજે યુવાનો માટે મોટો પડકાર બની રહી છે.
@CMOGuj
#Remove_Fixpay_in_Gujarat
માનનીય શ્રી શક્તિસિંહના ફિક્સ પગાર મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર.......
#Remove_Fixpay_in_Gujarat @shaktisinhgohil @abpasmitatv @CMOGuj
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા સહિતની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે,
હવે જોવું રહ્યું કે મુખ્યમંત્રીશ્રી ફિક્સ પે પ્રથાનો ભોગ બનેલા કર્મચારીઓના હિતમાં હકારાત્મક નિર્ણય લઈ ન્યાય આપશે કે કેમ ?
@Bhupendrapbjp @CMOGuj
મહેસૂલ વિભાગનું કામકાજ ઠપ થવાના એંધાણા આજે કર્મચારીઓ માસ સીએલ પર, રાજ્યભરમાં હડતાળની પણ ચીમકી..................
ફિક્સ પગારની નીતિથી કર્મીઓને નુકસાન મુદ્દે સરકારને લેખિત રજૂઆત
ગુજરાત જેવા મોડેલ રાજ્યમાં ફિક્સ પગારની નીતિ યુવા વિરોધી : કર્મચારી મહામંડળ
#Remove_Fix_Pay_In_Gujarat
The Winner retweeted
#ફિક્સપગારના કર્મચારીઓનું હવે કયા સુધી શોષણ થસે?. કર્મચારીઓ હવે લાચારીની હદ વટાવી રહ્યા છે.આ ૫-૫ વર્ષ આ મોંઘવારીમાં કાઢવા ખૂબ જ કઠિન છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દિવાળી પહેલા ફિક્સ પે નું નિરાકરણ કરો.
#Remove_Fixpay_in_gujarat
@BJP4Gujarat @INCGujarat @YAJadeja
The Winner retweeted
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફિક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા @Bhupendrapbjp જી અને નાયબ મુખ્યમંત્રી @sanghaviharsh ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj @ADevvrat
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફિક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા @Bhupendrapbjp જી અને નાયબ મુખ્યમંત્રી @sanghaviharsh ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj @ADevvrat
18 સપ્ટેમ્બર, શુકવાર
આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ
કાર્યસ્થળે પક્ષપાતમુક્ત વાતાવરણ, સુશાસન અને સમાન આર્થિક અધિકારોથી જ રાષ્ટ્રનો વાસ્તવિક અને ટકાઉ વિકાસ શક્ય બને છે.
#InternationalEqualPayDay
જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર...
વધુ માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gprb.gujarat.gov.in પર ક્લિક કરો.
#પોલીસ #lrd
The Winner retweeted
'અનંત અનાદિ વડનગર' થીમ બાદ, હવે બીજું સપ્તાહ — Shravanotsav@Vadnagar! ✨
વડનગરના પવિત્ર અને આધ્યાત્મક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છો ને? 🎥🎬
બસ, આટલું કરો:
1️⃣ Shravanotsav@Vadnagar થીમ પર રીલ બનાવો.
2️⃣ તમારા Instagram કે YouTube પર Public પોસ્ટ કરો.
3️⃣ એ પોસ્ટની લિંક MyGov Gujarat પર સબમિટ કરો.
💰 આકર્ષક રોકડ ઇનામો:
🥇 પ્રથમ: ₹31,000
🥈 દ્વિતીય: ₹21,000
🥉 તૃતીય: ₹11,000
🗓️ સ્પર્ધાનો સમયગાળો: 06 ઑગસ્ટથી 12 ઑગસ્ટ
👨💼 (સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લઈ શકશે)
👉 આજે જ ભાગ લો:
gujarat.mygov.in/gu/task/shr…
#GujaratInformation






























