@VtvGujarati

VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.

Ahmedabad
Joined May 2012
ભાદરવી પૂનમને લઈને અંબાજી હાઇવે પર પગપાળા જનારા ભક્તોનો ઘસારો #Ambaji #BhadraviPoonam #Padyatra #AmbajiYatra #VTVDigital
1
379
iPhone મફતમાં મળશે? લાગશે લંગર (ચંદીગઢમાં 22 સપ્ટેમ્બરના રોજ લાગશે આઈફોનનું લંગર. અમૃતસરના બિઝનેસમેન અને ઇન્ફ્લુએન્સર રાકેશ ત્રેહાન ઉર્ફે રાજા ડી કિંગે આઇફોન લંગાવવાની મોટી જાહેરાત કરી છે. તેઓએ એવો દાવો કર્યો છે કે, ''આઇફોન લંગરની તારીખ આવી ગઈ છે. 22 સપ્ટેમ્બરના રોજ આઇફોન 17 અને તેનાથી ઉપરના મોડલો લોકોને મફતમાં વિતરિત કરવામાં આવશે.'' તેમાં iPhone 16 સામેલ નહીં હોય.) #iPhone17 #Chandigarh #RajaDKing #iPhoneLangar #VTVDigital
1
616
DAમાં થશે 8 % નો નફો, મહિલાઓની પોસ્ટિંગ પર પણ લેવાયો મોટો નિર્ણય vtvgujarati.com/news-details… #goodnewsfor8lakhemployees #punjab #8percentDAhike
667
મોસ્કુટ આશ્રમશાળામાં હોબાળો, 11 બાળકો અચાનક ધૂણ્યા! #Narmada #Moskut #AshramShala #FoodPoisoning #VTVDigital
1
1
526
ભાવનગરમાં દારૂબંધીના ધજાગરા! પોલીસના નાક નીચે દારૂનું બેરોકટોક વેચાણ? #Bhavnagar #Prohibition #Bordigate #PoliceAction #VTVDigital
1
2
444
H-1B વિઝા પર ટ્રમ્પના એકસાથે બે ઝટકા, ભારતીયોની નોકરી પર સંકટના વાદળ! vtvgujarati.com/news-details… #americah1bvisafeeextension #indiantechworkers #usimmigrationrules
527
હવેથી મોલ-કોમર્શિયલ સ્થળોએ વસૂલી શકાશે પાર્કિંગ ચાર્જ ગુજરાત હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે રદ કર્યો (હવેથી મોલમાં કાર-બાઈક પાર્ક કરવાના પણ પૈસા આપવાના? અમદાવાદના પાર્કિંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી. ગુજરાત હાઇકોર્ટે મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલી શકાય નહીં એવો આદેશ આપ્યો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો આ હુકમ રદ કર્યો. એટલે મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ હવે પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે. સુપ્રીમ કોર્ટ કહ્યું, ''ગુજરાત સરકારે પાર્કિંગ પોલિસી બનાવવી પડશે.'') #SupremeCourt #ParkingCharges #Ahmedabad #MallParking #VTVDigital
1
2
14
2,277
અમેરિકા જનારા ભારતીયો ખાસ વાંચે! (અમેરિકાની કોર્ટે એક ચુકાદાના સંદર્ભે કહ્યું હતું કે, ''અમેરિકામાં એન્ટ્રી લેતા નાગરિકોના લેપટોપ, મોબાઈલ સહિતના ડિવાઈસની તપાસ કરવા અધિકારીઓને વોરંટની જરૂર નથી. તેને પ્રાઈવસી હેઠળ આવરીને બંધારણીય અધિકાર ગણી ન શકાય.'' કોર્ટે કહ્યું, ''તે સીમા સુરક્ષાનો ભાગ હોવાથી તેની માટે વિશેષ પરવાનગીની જરૂર નથી. આ નિર્ણયથી અમેરિકન એરપોર્ટ પર વિદેશી નાગરિકોની પજવણી વધે તેવી ભીતિ છે.'') #USA #IndianTravellers #USBorder #PhoneSearch #VTVDigital
2
1
20
2,029
વરસાદી માહોલ વચ્ચે તમિલનાડુમાં જોવા મળ્યો ગણેશ વિસર્જન વખતનો અદભુત નજારો #TamilNadu #GaneshVisarjan #GanpatiBappa #GaneshChaturthi #VTVDigital
1
2
536
મોડી રાત સુધી વિદ્યાર્થીઓએ કેમ્પસમાં કર્યું વિરોધ પ્રદર્શન, IIT બોમ્બેમાં વિદ્યાર્થીનું રહસ્યમય મો*ત Video Source: ANI #IITBombay #Student #Mumbai #Campus #VTVDigital
2
559
મુંબઈ લાલબાગચાના દર્શન કરવા લાગી ભક્તોની લાંબી કતાર, જુઓ Video #Mumbai #LalbaugchaRaja #GanpatiBappa #GaneshChaturthi #VTVDigital
3
3
24
695