Comrade☯✿꧂ (@Atulkumar3108) header
Comrade☯✿꧂ (@Atulkumar3108) profile picture
Ahmadabad City, India
Joined September 2017
Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)Photo by Comrade☯✿꧂ (@Atulkumar3108)
Comrade☯✿꧂ retweeted
ફિક્સ પે કર્મચારીઓ દ્વારા આંદોલનનું એલાન Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #India #SandeshNews
16
407
4
676
16,997
Comrade☯✿꧂ retweeted
સમાચાર સાચા નથી પણ સાચા બનાવી શકાય તેમ છે જો યોગ્ય રીતે માંગણી કરવામાં આવે. #5YearFixpayGujarat #AbolishFixpayGujarat
શું આ સમાચાર સાચા છે? દિવાળી પહેલા ફિક્સ પગારદારોને ખુશ ખબર મળવાના છે ? @Anchor_Pankaj @deepakrajani123 @CMOGuj
3
83
139
2,793
Comrade☯✿꧂ retweeted
શું આ સમાચાર સાચા છે? દિવાળી પહેલા ફિક્સ પગારદારોને ખુશ ખબર મળવાના છે ? @Anchor_Pankaj @deepakrajani123 @CMOGuj
25
110
4
290
49,508
Comrade☯✿꧂ retweeted
માત્ર વર્ગ- ૩ ના કર્મચારીઓ માટે જ ફિક્સ પે કેમ? ‌વર્ગ -૧,૨ માટે ફિક્સ પે કેમ નહીં?? વર્ગ -૩ ના કર્મચારીઓને જ કેમ અન્યાય ગુજરાત સરકાર અન્યાય થતી ફિક્સ પે નીતિ કેમ અપનાવી શકે? જો ફિક્સ પે રાખવું જ હોય તો વર્ગ -૧,૨ માટે સમાન નીતિ રાખો @sanghaviharsh @CMOGuj @PMOIndia
આ સંઘર્ષ કોઈ વ્યક્તિ, પક્ષ કે સરકાર વિરુદ્ધ નથી. આ સંઘર્ષ છે સન્માનજનક જીવન, યોગ્ય વેતન અને કર્મચારીઓના અધિકાર માટે. જો આજે આપણે એક નહીં થઈએ, તો આપણી સમસ્યાઓનો અવાજ નબળો પડી જશે. #Remove_Fixpay_in_Gujarat #Remove_Fix_Pay_gujrat @sanghaviharsh
13
200
1
318
38,944
Comrade☯✿꧂ retweeted
Starlink is licensed in over 165 countries and has spent five years complying with every single law and requirement of the government of India, so why still no license? Is Ambani the real boss of India?
The government is more interested in protecting the interests of crony capitalists than of citizens
29,096
21,210
9,637
141,230
56,882,913
Comrade☯✿꧂ retweeted
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે! રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે! આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા? સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..! જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…! #Stop_Exploitation #Remove_FixPay_System #Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન @CMOGuj @Bhupendrapbjp @shaktisinhgohil @AmitChavdaINC @RonakABPAsmita @VtvGujarati @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9
19
380
5
462
7,165
#Remove_Fix_Pay_in_Gujarat સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
10
230
2
220
1,890
Comrade☯✿꧂ retweeted
અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ તાલુકાના સરીગામ ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે આજે પણ સ્મશાનની વ્યવસ્થા નથી.સાહેબ આપણો લોકસભા વિસ્તાર છે. વર્ષોની રજૂઆત પરિણામ શૂન્ય. @Bhupendrapbjp @PMOIndia @AmitShah @CMOGuj @CollectorAHD #SCST #Gujarat #Ahmedabad #Justice
1
1
2
140
Comrade☯✿꧂ retweeted
‼️FIX PAY‼️ ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે, "Fix pay 5 વર્ષથી ઘટાડીને 2 કે 3 વર્ષ કરવો જોઈએ." ગુજરાત હાઈકૉર્ટના ચુકાદા પ્રમાણે આ પોલિસી બંધારણના અનુચ્છેદ 13 : રાજ્યને એવા કાયદા બનાવવાથી પ્રતિબંધિત કરે છે જે મૂળભૂત અધિકારોને છીનવી લે છે અથવા ઘટાડે છે. આવો કોઈપણ કાયદો રદબાતલ છે. 14:કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, 16:ભેદભાવ પર પ્રતિબંધ, 23: શોષણ સામેનો અધિકાર (forced labour as well), અને Bonded Labour system(abolition) act, 1976 નું ઉલ્લંઘન કરે છે. હવે જે પોલિસી ૩-૩ મૂળભૂત અધિકારો અને એક અધિનિયમનું ઉલ્લંઘન કરતી હોય, તેવી પોલિસી એક દિવસ માટે પણ કેમ હોવી જોઈએ???
12
170
6
308
12,400
ફિકસ-પે નીતિ વિશે વિધાનસભામાં 182 ધારાસભ્યોએ ચર્ચા કરવી જોઇએ. ભારતના કોઈ પણ રાજ્યમાં 5વર્ષનો પ્રોબેશન પીરિયડ નથી કામ સમાન હોય તો વેતન સમાન કેમ નહીં? @Chaitar_Vasava @deepakrajani123 @BJP4Gujarat @isudan_gadhvi @Gopal_Italia @sanghaviharsh @jigneshmevani80 @Bhupendrapbjp @YAJadeja
95%હા
5%ના
164 votes • Final results
70
1
91
1,213
Comrade☯✿꧂ retweeted
આગામી દિવસો માં ગુજરાત રાજ્ય માં ફિક્સ પ્રથા નાબૂદ ના થાય તો સરકારના કર્મચારી ઓ vote થી જવાબ આપીશું અમારા vote ના કારણે આપ બધા અધિકારીઓ પોતાના હોદ્દા પર છો તમને હોદ્દા પર બેસાડતા ય્ આવડે છે અને હોદ્દા પરથી ઉતારતા પણ આવડે છે.#fix_pay_removએ_in_gujarat @Janak_Sutariyaa @INCIndia
2
67
107
2,187
Comrade☯✿꧂ retweeted
ફિકસ પે કેસ 2012 થી 2026..... થી....2047 સુઘી ગુજરાતના લાખો કર્મચારીઓ આશા જીવંત રાખવી જોઈએ. જો આપણા ક્રાંતિ વીરો 200 વર્ષ સુધી લડાઈ લડી શકે તો આપણે ન્યાય માટે 2047 સુધી ન રાહ જોઈ શકીએ.@abpasmitatv @hardev_vala @Jamawat3 @YAJadeja @CMOGuj @Janak_Sutariyaa
86
1
149
4,514
Comrade☯✿꧂ retweeted
📌ફિક્સ પે હટાવો શોષણ દૂર કરો✂️ 💥સમાન કામ સમાન વેતન 💥 મોટા આંદોલન ની ચેતવણી રૂપે આવતી કાલે 05-02-26 ના રોજ તમામ કર્મચારી જે હાલ ફિક્સ પે ના શોષણ થી પીડાય છે તે લોકો એ અવશ્ય કાળો શર્ટ અથવા તો કાળું ટીશર્ટ પહેરી વિરોધ કરવો...દૂર કરો ભાઈ દૂર કરો... ફિક્સ પે દૂર કરો..@hdraval93
113
142
2,778
ફીક્સ પે નો કેસ કોર્ટ નં.૨, સી.નં.૧૧૪ પર ચાલસે. SLP નં.૧૪૧૨૪ -૨૫ વર્ષ-૨૦૧૨ ગુજરાત સરકાર vs યોગક્ષેમ ફાઉન્ડેશન.⛳️આશા રાખીએ આજે કેસ બોર્ડ પર આવે અને ફિક્સ પે નીતિ નાબૂદ થાય🙏આજે બધા કર્મચારીઓ મીટ માંડીને બેઠા છે🔥 #Remove_Fixpay_in_gujarat #justic_supreme_court_of_india
19
240
2
386
17,957
યુવા પેઢી જે 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માંડ નોકરી મેળવે ત્યારબાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે મા શોષાઈ રહી છે. યુવાનીના 8થી9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા ને તમે ઉજવો વિકાસ સપ્તાહ. ગ્રેજ્યુએટ, માસ્ટર કરનાર ને 5વર્ષ 26000 માત્ર 5 વર્ષ રહેનાર ને... #Remove_Fix_Pay_Gujarat
10
342
5
462
9,571
Comrade☯✿꧂ retweeted
રાજ્યના #ફિક્સ વેતનવાળા કર્મીઓ પ્રત્યે સરકારની "એકને ગોળ અને એકને ખોળ" જેવી ભેદભાવવાળી નિતિ સ્પષ્ટ જણાય છે!! #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay @BJP4Gujarat @Bhupendrapbjp @isudan_gadhvi @YAJadeja @Gopal_Italia
2
51
34
161
શું ફિક્સ પગારના કર્મચારીઓને મોંઘવારી નડતી નથી શું તેમને પરિવાર નથી.? #Remove_Fixpay_in_gujarat #Remove_Fix_Pay @Bhupendrapbjp @CMOGuj
આખા ગુજરાત ફુલ પગાર વાળને 🪔 દિવાળી છે. તો શું ફિક્સ પગાર વાળને ઘરે દિવાળી નઈ થાય? #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat @deepakrajani123 @jigneshmevani80 @AmitChavdaINC @Bhupendrapbjp @prafulpbjp @Gopal_Italia @devanshijoshi71 @narendramodi @hardev_vala @piyushchauhan54
83
1
61
397
Comrade☯✿꧂ retweeted
इंतज़ार अब और नहीं होगा, न्याय से कोई दूर नहीं होगा, युवा का हक़ दिलाना है, फिक्स पे को मिटाना है। #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
20
14
62
Comrade☯✿꧂ retweeted
"हम भी इंसान हैं, मशीन नहीं! 5 साल की फिक्स पगार – अब नहीं!" ✊ #Remove5YearFixPay #Remove_Fixpay_in_gujarat
1
104
1
64
412
Comrade☯✿꧂ retweeted
વર્ગ 3 ના કર્મચારીઓને એટલે જ બોનસ નથી આપેલ સરકારે કેમ કે જો આપે તો indirectly એમને માનવું પડે કે હા, વર્ગ 3ના કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી ને તહેવાર ઉજવવા બોનસ ની જરૂર પડે છે. Waah રે સંવેદનહિન સરકાર. #Remove_fix_pay_in_gujarat
ગુજરાતમાંથી ફિક્સ પે કાઢી નાખો એટલે બોનસ ની જરૂર નહીં પડે #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
1
137
1
123
2,309