કાયમી કર્મચારીઓને DA વધારો, પગારવધારો અને અન્ય સરકારી લાભો મળે છે, જ્યારે ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ પગારમાં જીવન ગુજારે છે!
શું મોંઘવારી માત્ર કાયમી કર્મચારીઓને જ નડે છે?
ફિક્સ પગારના કર્મચારીઓને પણ ન્યાય આપો!
@CMOGuj @PMOIndia
#Remove_Fixpay_in_Gujarat
શું ફિક્સ પગારના કર્મચારીઓ ગુજરાતના નાગરિક નથી? મોંઘવારી બધાને નડે છે, તો DAનો લાભ માત્ર કાયમી કર્મચારીઓને જ કેમ? ફિક્સ પગારના લાખો કર્મચારીઓને પણ ન્યાય આપો. ફિક્સ પગાર પ્રથા બંધ કરો!
@CMOGuj @PMOIndia @RahulGandhi @jigneshmevani80
#Remove_Fixpay_in_Gujarat
DAનો લાભ કાયમી કર્મચારીઓને મળે છે તો મોંઘવારીનો માર સહન કરતા ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય કેમ નહીં?
@PMOIndia
@AmitShahOffice
@RahulGandhi
@Bhupendrapbjp
@CMOGuj
@sanghaviharsh
@KanuDesai180
@InfoGujarat
@AmitChavdaINC
@jigneshmevani80
@YAJadeja
@abpasmitatv
@sandeshnews
Comrade☯✿꧂ retweeted
ફિક્સ પે કર્મચારીઓ દ્વારા આંદોલનનું એલાન
Follow For More Updates : sandesh.com
Follow to get latest news updates: instagram.com/sandeshnews/
#FixedPay #Protest #India #SandeshNews
એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ સરકારી કર્મચારીઓનું વર્ષો સુધી આર્થિક શોષણ! શું ફિક્સ પે કર્મચારીઓના પરિવારને મોંઘવારી નડતી નથી? ગુજરાત સરકાર, હવે અન્યાયનો અંત લાવો!
#Remove5yearfixpay #Gujarat
@CMOGuj
@PMOIndia
@sanghaviharsh
માનનીય મુખ્યમંત્રીશ્રી,
દિવાળી પહેલાં લાખો ફિક્સ પે કર્મચારીઓના પરિવારમાં ખુશી લાવવી હોય તો 5 વર્ષના ફિક્સ પેની પ્રથા નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લો. આશ્વાસન નહીં, હવે અમલ જોઈએ!
#Remove5yearfixpay
@CMOGuj
@PMOIndia
@sanghaviharsh
માનનીય મુખ્યમંત્રીશ્રી,
દિવાળીએ મીઠાઈ અને ભેટની નહીં, ફિક્સ પે કર્મચારીઓને ન્યાયની ભેટ આપો. 5 વર્ષનું આર્થિક શોષણ બંધ કરી કાયમી પગાર આપવાનો નિર્ણય કરો. કર્મચારીઓ પણ પરિવાર ધરાવે છે!
#Remove5yearfixpay #Gujarat
@CMOGuj
@PMOIndia
@sanghaviharsh
ગુજરાત સરકારને એક સવાલ છે: વર્ગ-3 અને વર્ગ-4ના યુવાનોને 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં શા માટે સજા આપવામાં આવે છે? મોંઘવારીમાં પરિવાર કેવી રીતે ચલાવવો?
યુવાનોનું શોષણ બંધ કરો! 5 વર્ષનો ફિક્સ પગાર તાત્કાલિક નાબૂદ કરો. હવે અન્યાય નહીં, ન્યાય જોઈએ!
#Remove5yearfixpay #Gujarat
કર્મચારી પાસે કામ કાયમી ધોરણે લેવામાં આવે છે, જવાબદારી કાયમી કર્મચારી જેટલી સોંપવામાં આવે છે, તો પગાર અને સુવિધાઓમાં ભેદભાવ શા માટે?
ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ દયા નહીં, પોતાના હકનો ન્યાય માગે છે.
#Remove_Fixpay_in_Gujarat
@PMOIndia
@CMOGuj
@sanghaviharsh
@YAJadeja
મોંઘવારી આસમાને છે! મોટા શહેરોમાં ₹26,000ના પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. પેટ્રોલ, ગેસ, ભાડું, શિક્ષણ અને જીવનજરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, તો ફિક્સ પગાર કેમ?
મોંઘવારી પ્રમાણે વેતનમાં સુધારો કરો. ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો!
#Remove_Fixpay_in_Gujarat
@CMOGuj
મોંઘવારી વધી રહી છે, જવાબદારીઓ વધી રહી છે, પણ કર્મચારીઓનું વેતન ન્યાયસંગત નથી. ફિક્સ પગાર પ્રથા તાત્કાલિક નાબૂદ કરો!
#Remove_Fixpay_in_Gujarat
@CMOGuj
ફિક્સ પગાર કોઈ સુવિધા નથી, અનેક યુવાનો માટે વર્ષોનો સંઘર્ષ છે. હવે આ અન્યાયી પ્રથાનો અંત લાવવાનો સમય આવી ગયો છે!
#Remove_Fixpay_in_Gujarat
@CMOGuj
#Remove_Fixpay_in_Gujarat
20 વર્ષનો અન્યાય હવે વધુ નહીં!
ગુજરાતના યુવાનોને નોકરી આપીને વર્ષો સુધી ફિક્સ પગારમાં રાખવા એ તેમના ભવિષ્ય સાથે ગંભીર અન્યાય છે.
વાયદા નહીં, હવે ન્યાય જોઈએ!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો!
#FixPayHatao #EqualPayForEqualWork
@CMOGuj
યુવાનીનાં કિંમતી વર્ષો સરકારી સેવામાં આપી દીધાં, છતાં યોગ્ય વેતન અને હક માટે સંઘર્ષ કરવો પડે છે!
આખરે કર્મચારીઓને ન્યાય ક્યારે મળશે?
#EqualPayForEqualWork #FixPayHatao
@CMOGuj
@sanghaviharsh
@jigneshmevani80
@Gopal_Italia
20 વર્ષથી ફિક્સ પગારના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે! શું ગુજરાત સરકાર પાસે કર્મચારીઓના ભવિષ્યની કોઈ જવાબદારી નથી?
ફિક્સ પગાર પ્રથા બંધ કરો, સમાન કામનું સમાન વેતન આપો!
#FixPayHatao
@CMOGuj
@PMOIndia
@jigneshmevani80
@Gopal_Italia
છેલ્લાં 20 વર્ષથી ફિક્સ પગારના નામે ગુજરાતનાં લાખો કર્મચારીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. સમાન કામ છતાં અસમાન વેતન કેટલો સમય?
યુવાનોનું શોષણ બંધ કરો! ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો. સમાન કામ, સમાન વેતન આપો!
#FixPayHatao #EqualPayForEqualWork
@CMOGuj
@sanghaviharsh
ગુજરાતના યુવાનોને હવે આશ્વાસન નહીં, અધિકાર જોઈએ!
ફિક્સ પગારના નામે વર્ષોનું શોષણ બંધ કરો. ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી સમાન કામનું સમાન વેતન આપો.
સરકાર જવાબ આપે — યુવાનોને ન્યાય ક્યારે?
@Bhupendrapbjp @CMOGuj @RahulGandhi @jigneshmevani80
#FixPayHatao #EqualPayForEqualWork
ગુજરાતના લાખો યુવાનોને વર્ષોથી ફિક્સ પગારના અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો અને સમાન કામ માટે સમાન વેતન આપો.
અમારી માંગ ન્યાયસંગત છે. અમને અમારો હક આપો!
#EqualPayForEqualWork #FixedPay
5 વર્ષના ફિક્સ પગારની પ્રથા તાત્કાલિક બંધ કરો.
યુવાનો વર્ષો સુધી મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે છે, સરકારી નોકરી મેળવે છે, છતાં તેમને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવા એ અન્યાય છે.
સમાન કામ, સમાન જવાબદારી તો સમાન વેતન કેમ નહીં?
#Remove5YearFixPay #RemoveFixPayInGujarat
હે દાદા ; અમે #ફિક્સ પગારદારો કોઈ ગુનેગાર છીએ.?
શુ અમે પારકા છીએ?
અમારે દિવાળી નથી આવતી?
#remove5yearfixpay
@Bhupendrapbjp
@DixitGujarat
@Divya_Bhaskar
@sanghaviharsh
@chetan_pagi





