DAનો લાભ કાયમી કર્મચારીઓને મળે છે તો મોંઘવારીનો માર સહન કરતા ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય કેમ નહીં?
@PMOIndia
@AmitShahOffice
@RahulGandhi
@Bhupendrapbjp
@CMOGuj
@sanghaviharsh
@KanuDesai180
@InfoGujarat
@AmitChavdaINC
@jigneshmevani80
@YAJadeja
@abpasmitatv
@sandeshnews
કર્મચારી પાસે કામ કાયમી ધોરણે લેવામાં આવે છે, જવાબદારી કાયમી કર્મચારી જેટલી સોંપવામાં આવે છે, તો પગાર અને સુવિધાઓમાં ભેદભાવ શા માટે?
ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ દયા નહીં, પોતાના હકનો ન્યાય માગે છે.
#Remove_Fixpay_in_Gujarat
@PMOIndia
@CMOGuj
@sanghaviharsh
@YAJadeja
ગુજરાતના યુવાનોને હવે આશ્વાસન નહીં, અધિકાર જોઈએ!
ફિક્સ પગારના નામે વર્ષોનું શોષણ બંધ કરો. ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી સમાન કામનું સમાન વેતન આપો.
સરકાર જવાબ આપે — યુવાનોને ન્યાય ક્યારે?
@Bhupendrapbjp @CMOGuj @RahulGandhi @jigneshmevani80
#FixPayHatao #EqualPayForEqualWork
ગુજરાતના લાખો યુવાનોને વર્ષોથી ફિક્સ પગારના અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો અને સમાન કામ માટે સમાન વેતન આપો.
અમારી માંગ ન્યાયસંગત છે. અમને અમારો હક આપો!
#EqualPayForEqualWork #FixedPay
✊ 20 વર્ષથી સેવા, છતાં અન્યાય કેમ?
બિહાર-યુપીમાં પૂરું વેતન શક્ય છે, તો ગુજરાતમાં કેમ નહીં?
🔥 ફિક્સ પે પ્રથા નાબૂદ કરો!
⚖️ સમાન કામ, સમાન વેતન આપો!
💪 કર્મચારીઓને તેમનો હક અને સન્માન આપો!
#FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #ગુજરાતકર્મચારી
✊ ફિક્સ પે પ્રથા બંધ કરો, યુવાનોનું શોષણ બંધ કરો!
સમાન કામ માટે સમાન વેતન, DA, HRA, TA અને તમામ હકો આપો. હવે અન્યાય નહીં ચાલે! 🔥
એકતા જ આપણી શક્તિ છે — હક માટે સૌ એકજૂથ બનો!
#FixPayબંધકરો #EqualPay #GenZAgainstFixPay
📢 હવે બસ! અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે!
ગુજરાતમાં ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો અને કર્મચારીઓને ન્યાય આપો. ✊
અમને દયા નહીં, અમારો હક જોઈએ!
અમને આશ્વાસન નહીં, સમાન કામનું સમાન વેતન જોઈએ
#GenZAgainstFixPay #FixPayબંધકરો #ગુજરાતના_કર્મચારીઓ #સમાનકામસમાનવેતન
આજે વિજયાદશમીના પાવન પર્વે ગુજરાત સરકારને અપીલ છે કે હવે ફિક્સ પગાર જેવી અન્યાયી નીતિનો અંત લાવી કર્મચારીઓના જીવનમાં પણ સાચી જીત લાવો. 🙏
આ વર્ષે દશેરા પર કર્મચારીઓને ન્યાયની ભેટ આપો!
#વિજયાદશમી #FixPayPolicy #GujaratGovernment #નાબૂદકરોફિક્સપે
અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ તાલુકાના સરીગામ ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે આજે પણ સ્મશાનની વ્યવસ્થા નથી.સાહેબ આપણો લોકસભા વિસ્તાર છે. વર્ષોની રજૂઆત પરિણામ શૂન્ય.
@Bhupendrapbjp @PMOIndia @AmitShah @CMOGuj @CollectorAHD #SCST #Gujarat #Ahmedabad #Justice
#ફિક્સ પે દૂર કરો, ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને શોષણ મુક્ત કરો..
સમાન કામ સમાન વેતન ના સિદ્ધાંતને લાગુ કરો.
#Remove_Fixpay_in_gujarat
#Remove5yearFixpay
@YAJadeja
@Bhupendrapbjp
@CMOGuj
@INCGujarat
@AAPGujarat
@Zee24Kalak
@MLAJagdish
@Gopal_Italia
@jigneshmevani80
સાહેબ શ્રી ફિક્સ પગાર ના કર્મચારીના પરિવાર ને પણ દિવાળી સુખે મનાવવા નો અવસર આપજો. #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat











