Pinned Tweet
#Remove_Fix_Pay_in_Gujara
ગુજરાત ને વિકસિત મોડેલ કરવું છે તો પહેલા #ફિકસ_પે ની શોષણકારી નીતિ દૂર કરો
@Bhupendrapbjp
@irushikeshpatel
@KanuDesai180
@narendramodi
@devanshijoshi71
@Zee24Kalak
Rahul patel retweeted
ફિક્સ પે કર્મચારીઓ દ્વારા આંદોલનનું એલાન
Follow For More Updates : sandesh.com
Follow to get latest news updates: instagram.com/sandeshnews/
#FixedPay #Protest #India #SandeshNews
Rahul patel retweeted
આ દિવાળીના પાવન તહેવાર નિમિતે અમે ગુજરાતના ફિક્સ પગારના કર્મયોગીઓ આપને નમ્ર વિનંતી કરે છે કે ફિક્સ પગારના સમયગાળામાં ઘટાડો કરો🙏
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
Rahul patel retweeted
રાજસ્થાનમાં માત્ર 2 વર્ષમાં નિયમિત પગાર અને ગુજરાતમાં ફિક્સ પગાર માટે 5 વર્ષ કેમ? 🤔
સમાન લાયકાત, સમાન જવાબદારી તો પછી પગારમાં આટલો મોટો તફાવત શા માટે?
ગુજરાતના યુવાનોની એક જ માંગ છે:
📢 ફિક્સ પગાર નીતિ બંધ કરો!
📢 સમાન કામ માટે સમાન વેતન આપો!
#remove_fix_pay_in_gujrat
#FixPay
Rahul patel retweeted
ફિક્સ પે કર્મચારીઓ દ્વારા આંદોલનનું એલાન
Follow For More Updates : sandesh.com
Follow to get latest news updates: instagram.com/sandeshnews/
#FixedPay #Protest #India #SandeshNews
Rahul patel retweeted
ગુજરાતના #કર્મયોગીઓનો સળગતો સવાલ.!
આખરે ક્યારે સુખદ ઉકેલ..!
@BJP4Gujarat
@Bhupendrapbjp
@sanghaviharsh
#Remove5yearfixpay
Rahul patel retweeted
સુપ્રીમ માંથી કેસ પાછો ખેંચી ગુજરાત માંથી fix પગાર રૂપી અન્યાય દૂર કરો🙏
#cmo
#remove_fix_pay_in_gujarat
Rahul patel retweeted
માનનીય શ્રી શક્તિસિંહના ફિક્સ પગાર મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર.......
#Remove_Fixpay_in_Gujarat @shaktisinhgohil @abpasmitatv @CMOGuj
Rahul patel retweeted
આટઆટલી રજૂઆતો છતાં સરકાર ફિક્સ પગારદારો માટે કેમ નિર્ણય લેતી નથી? શક્તિસિંહ બાપુએ સરકારની આ નીતિને સખત શબ્દોમાં વખોડી કાઢી. ફિક્સ પગારદારોની વેદનાને વાચા આપવા બદલ આભાર બાપુ🙏 છે.#Remove_Fixpay_in_Gujarat
@shaktisinhgohil @abpasmitatv @CMOGuj @isudan_gadhvi @Anchor_Pankaj
Rahul patel retweeted
ગુજરાતમાં યુવા કર્મચારીઓ મહેનત કરી સરકારી નોકરી મેળવે છે તેમને પાંચ વર્ષ સુધી #ફિક્સ_પે માં રાખવા અને તેમને મળતા અન્ય લાભથી દૂર રાખવા કેટલું યોગ્ય છે? હવે આ નીતિમાં બદલાવની જરૂર છે #Remove_Fixpay_in_Gujarat @indSupremeCourt @CMOGuj @sanghaviharsh @ShankersinhBapu @Gopal_Italia
Rahul patel retweeted
#Removefixpay5year #Removefixpaygujrat
ગુજરાત સરકાર માં ફિક્સ પગાર પર કાર્ય કરતા દરેક કર્મચારી ને એક થવાની જરૂર છે. એક લાકડી ને તોડવી સરળ છે પણ આખો લાકડા નો ભારો તોડવો અશક્ય છે.
એક લાસ્ટ વખત એક થઈએ 🙏
Rahul patel retweeted
नेताओ कीं पेंशन बंद करो।
कर्मचारी की पुरानी #पुरानी_पेंशन हक है लेकर ही रहेंगे।
#ops
#opsONLY
#NoNPS_NoUPS_OnlyOPS
#OPS_लागू_करो
#पुरानी_पेंशन_बहाल_हों
#RestoreOPS
#OPSisOurRight
Rahul patel retweeted
AAM ભાલોદ વિસ્તારમાં NVBDCP હેઠળ વાહકજન્ય રોગચાળા અટકાયત કામગીરી કરવામાં આવી
ORS પેકેટ & ક્લોરિન ગોળીનું વિતરણ તેમજ વપરાશ વિશે સમજણ આપવામાં આવી.
TCL પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો.
ANC વિઝિટ કરવામાં આવી
અન્ય આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી
PHC ભાલોદ
BLOCK ઝઘડિયા DIST ભરૂચ
Rahul patel retweeted
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
Rahul patel retweeted
એક દેશમાં બે વિધાન ન ચાલે તો ગુજરાતમાં ફિક્સ પગાર નીતિમાં બેવડું વલણ કેમ?
સમાજમાં સમાનતા જોઈએ તો નીતિઓમાં પણ સમાનતા આવશ્યક છે.
ગુજરાતમાં ફિક્સ પગારનો ભેદ દૂર થવો જોઈએ.
#UCC #FixPay #EqualRights
@Vivekdoza @hdraval93 @JournoJayesh @devanshijoshi71 @DeepalTrevedie @dave_janak
Rahul patel retweeted
પાંચ વર્ષની ફિક્સ પગારની શોષણ નીતિથી પીડાતા કર્મચારીઓની વ્યથા સમજવા અને અવાજ ઉઠાવવા બદલ @devanshijoshi71 બેન અને @Jamawat3 ખૂબ ખૂબ આભાર 🙏🙏
સરકાર જલ્દ આ બાબતે નિર્ણય કરે એવી આશા @Bhupendrapbjp @sanghaviharsh
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Yuvi_1212
@hardev_vala
@jamod_chetan
Rahul patel retweeted
જે રાજ્યના લોકોએ છેલ્લા 27 વર્ષ સત્તા આપી છે, આજે એ જ લોકોને,
👉#ફિક્સ_પે દૂર કરવા માટે કગરવું પડી રહ્યું છે🥺
👉સંવેદનશીલ કહેવાતી શ્રી. @Bhupendrapbjp ની સરકાર ક્યારે સંવેદના બતાવશે?
#remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
@narendramodi
@sanghaviharsh
@posolanki
@CMOGuj



































