Parshottam Solanki (@posolanki) header
Parshottam Solanki (@posolanki) profile picture

Minister of State - Fisheries, Govt. of Gujarat | MLA - 103, Bhavnagar (Rural)

Gandhinagar, India
Joined July 2016
હું અને મારો પરીવાર તમારી માટે અડધી રાત્રે પણ હાજર રહયાં છીએ અને રહીશું. #KoliSena #KoliSamaj #ParshottambhaiSolanki #Bhavnagar #DivyeshSolanki
3
16
355
Parshottam Solanki retweeted
રાજ્ય સરકારના મંત્રી શ્રી @posolanki જીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના સ્નેહમિલન સમારોહમાં નાગરિકો અને કાર્યકર્તા મિત્રો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે કોળી સેનાના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકી, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. #bhavnagar #bjpgujarat #bjp
1
1
7
191
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ખાતે આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં સૌના સ્નેહ અને શુભેચ્છાઓ સાથે આનંદભેર નવા વર્ષનું સ્વાગત કર્યું. સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ! #KoliSena #kolisamaj #Bhavnagar #Gujarat #newyear
1
5
98
કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે દેવાધિદેવ મહાદેવની પવિત્ર ભૂમિ શ્રી સોમનાથ ધામમાં ભક્તિ, કલા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ! જય સોમનાથ! હર હર મહાદેવ! 🕉️ #Somnath #KartikPurnima #JaySomnath #HarHarMahadev
2
9
196
મત્સ્ય ઉદ્યોગ એ માત્ર આર્થિક વિકાસનું માધ્યમ નથી, પરંતુ લાખો માછીમાર પરિવારોની આજીવિકા અને રોજગારીનો આધાર પણ છે. #WorldFisheriesDay #KoliSena #kolisamaj #Bhavnagar #Gujarat
2
6
111
અદમ્ય સાહસ, શૌર્ય અને દેશભક્તિનું પ્રતિક બનીને અંગ્રેજો સામે લડનાર વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને જન્મજયંતિ નિમિત્તે શત શત નમન. 🇮🇳 તેમનું અદ્વિતીય બલિદાન અને વીરતાની ગાથા હંમેશાં દેશવાસીઓને પ્રેરણા આપતી રહેશે. #RaniLakshmibaiJayanti #Veerangana #Tribute #RaniLakshmibai
1
8
105
ગુજરાતના શહેરી વિકાસ ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ! GIFT City ને સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNDRR દ્વારા પ્રતિષ્ઠિત 'Making Cities Resilient 2030' (MCR2030) માન્યતા પ્રાપ્ત થવી એ ગુજરાતની આધુનિક, સુરક્ષિત અને આપત્તિ સામે સક્ષમ શહેરોના નિર્માણ તરફની મહત્વપૂર્ણ સિદ્ધિ છે. #Gujarat
11
217
बर्लिन (जर्मनी) में Red Dot Award 2026 के ‘Best of the Best’ सम्मान से ‘अनंत अनादि वडनगर’ संग्रहालय का सम्मानित होना गुजरात के लिए गौरवपूर्ण उपलब्धि है। वडनगर की ऐतिहासिक विरासत को वैश्विक पहचान मिलने पर हार्दिक बधाई! #VadnagarWinsRedDot #AnantAnadiVadnagar
8
248
આદિવાસી અસ્મિતા, સ્વાભિમાન અને સંઘર્ષના પ્રતીક મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાને જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે શત્ શત્ નમન. 💐 #BirsaMunda #JanjatiyaGauravDiwas
1
8
151
શ્રી હીરાભાઈ સોલંકીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 💐 ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને જનસેવાના કાર્યમાં સતત સફળતા અર્પે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. #HappyBirthday #HirabhaiSolanki #Rajula #KoliSamaj #Gujarat
3
2
15
175
બાળપણ એ જીવનનો સૌથી સુંદર અને નિર્દોષ તબક્કો છે. બાળકોના હાસ્યમાં ખુશી, સપનાઓમાં આશા અને તેમની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યની ઝલક હોય છે. બાળકોના સ્મિતમાં જ દેશનું ઉજ્જવળ ભવિષ્ય વસે છે. #ChildrensDay #children #baldivas
4
89
લાભ પાંચમના પાવન અવસરે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને નવી તકોનું આગમન થાય તેવી હાર્દિક શુભકામનાઓ. 🙏 #labhpancham #Gujarat #KoliSena #kolisamaj
7
142
શિક્ષણ એ સશક્ત સમાજ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો પાયો છે. ચાલો, શિક્ષણના પ્રકાશથી દરેક જીવનને પ્રગતિના પંથે આગળ વધારીએ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની હાર્દિક શુભકામનાઓ! 📚 #NationalEducationDay #રાષ્ટ્રીયશિક્ષણદિવસ
3
11
158
આવનારું નવું વર્ષ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સફળતાની નવી તકો લઈને આવે. નૂતન વર્ષાભિનંદન! 🙏 #nutanvarshabhinandan #Diwali2026 #kolisamaj #kolisena #Bhavnagar
1
1
16
323
🪔 જૂની પરંપરા, આપણી ઓળખ! પરંપરાગત રીતિ-રિવાજો અને સંસ્કારો સાથે દિવાળીના પર્વની ઉજવણી. આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! 🙏 #HappyDiwali #આપણીસંસ્કૃતિ #DivyeshSolanki
22
350
दीपावली के पावन अवसर पर आप सभी के जीवन में सुख, शांति, समृद्धि एवं खुशहाली का प्रकाश फैले। यह पर्व आपके जीवन में नई आशाओं, सकारात्मक ऊर्जा और सफलता के नए अवसर लेकर आए। आप सभी को दीपावली की हार्दिक शुभकामनाएँ! 🪔 #KoliSena #kolisamaj #Bhavnagar #Gujarat #diwali
2
10
109
ધનતેરસના પાવન પર્વે સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને ખુશીઓનો પ્રકાશ પથરાય. માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીના આશીર્વાદ સૌના જીવનમાં મંગલમયતા લાવે. 🙏 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ! 🪔✨ #KoliSena #kolisamaj #dhanteras #Diwali2026
5
97
जब तक भारत विकसित और आत्मनिर्भर नहीं बनेगा,तब तक मोदीजी कहीं नहीं जाएगा!​आज के बदलते भारत में ग्लोबल लीडरशिप से लेकर हर घर को आत्मनिर्भर बनाने तक के संकल्प साकार हो रहे हैं।2047 तक भारत को एक संपूर्ण विकसित राष्ट्र बनाने का लक्ष्य है, और इसी मजबूत इरादे के साथ देश आगे बढ़ रहा है!
3
104
મહિલા સશક્તિકરણ એ માત્ર એક વિચાર નથી, પરંતુ સશક્ત સમાજના નિર્માણનો મજબૂત પાયો છે. 💪 મહિલાઓને શિક્ષણ, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાની તક મળે, ત્યારે પરિવારથી લઈને સમગ્ર સમાજનો વિકાસ થાય છે. સશક્ત મહિલા, સમૃદ્ધ સમાજ! #મહિલાસશક્તિકરણ #મહિલાસ્વાવલંબન #આત્મનિર્ભરતા #શિક્ષણ #સશક્તસમાજ
1
1
5
107
ગુજરાતનું ગૌરવ, ભારતની શાન! વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી લઈને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અને વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી — ગુજરાતે વિકાસ, નવીનતા અને પ્રગતિના ક્ષેત્રે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ છે આપણું ગુજરાત — ગૌરવશાળી ગુજરાત! #Gujarat #ProudGujarati
1
1
71
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે એકતાનગર ખાતે ₹426.71 કરોડથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #RashtriyaEktaDiwas2026 #RashtriyaEktaDiwas #StatueOfUnity
1
5
98