AAM Bhalod (@AamBhalod) profile picture
Joined December 2024
Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)Photo by AAM Bhalod (@AamBhalod)
આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદ ગામ ખાતે પોલિયો કાર્યક્રમ અંતર્ગત બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત રાખવાનો સંદેશ આપવામાં આવ્યો. 👶 ૦ થી૫ વર્ષનાં તમામ બાળકોને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવો. PHC-BHALOD AAM-BHALOD
1
8
189
મોંઘવારી દર વર્ષે પ્રમોશન લે છે, પણ ફિક્સ પે કર્મચારીનો પગાર હજુ જૂના હોદ્દા પર જ છે! #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 @CMOGuj
2
518
3
345
2,444
આવતી કાલે 10:30 તૈયાર થયું જજો ફિક્સ પે ના કર્મચારીઓ #Remove_Fixpay_in_gujarat @hardev_vala @tejasmajithiya5 @YAJadeja
20
722
7
743
9,909
આપ શ્રી સાહેબ નો ખૂબ ખૂબ આભાર ફિક્સ પે કર્મચારી ઓ ની માંગ ને ધ્યાને લઈ જલ્દી થી સકારાત્મક પગલાં લઈ ફિક્સ પે ના લાખો કર્મચારી ઓ ની દિવાળી સુધરી જાય એવી આશા રાખીયે . @Bhupendrapbjp @sanghaviharsh
17
240
3
435
68,832
મલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટે ઘરે-ઘરે પોરાનાશક કામગીરી અને તાવના દર્દીઓનું સ્લાઇડ લેવામાં આવી 💳 PMJAY કાર્ડ: મફત સારવાર માટે નવા કાર્ડ જનરેટ કરવા અને e-KYC ની કામગીરી. 👶 HBNC મુલાકાત: નવજાત શિશુ અને માતાની ઘરમુલાકાત લઈ બાળકની તપાસ અને આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું
2
4
100
વારંવાર તરસ લાગવી જેવી બાબતોને રોજિંદી વાત માનીને અવગણશો નહીં. શરીરના સંકેતો પર ધ્યાન આપો અને જરૂર જણાય ત્યારે સમયસર તપાસ કરાવો.
1
5
59
🔹NVBDCP સર્વે, ક્લોરિન ગોળી&ORS પેકેટનું વિતરણ તથા RC ટેસ્ટ 🔹પાત્ર લાભાર્થીઓના PMJAY કાર્ડ જનરેટ 🔹નવા TB દર્દીની ઘર મુલાકાત 🔹સિકલ સેલ પેશન્ટની ઘર મુલાકાત 🔹HBNC & PNC વિઝિટ 🔹22 સપ્ટેમ્બર 2026ના રોજ વણાકપોર ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ અંગે જનજાગૃતિ PHC ભાલોદ 21sept
1
6
77
આજરોજ AAM ભાલોદ ખાતે 3rd Friday અંતર્ગત લેપ્રસી સર્વે, H2H સર્વે, PM-JAY સર્વે, NVBDCP સર્વે, NCD સ્ક્રીનિંગ તથા LMP Trackingની કામગીરી કરવામાં આવી. તેમજ જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન અને IEC આપવામાં આવ્યું. PHC ભાલોદ BLOCK ઝઘડિયા DIST ભરૂચ
1
4
89
આજરોજ AAM ભાલોદ ખાતે PMJAY યોજના અંતર્ગત ગામના લાભાર્થીઓની માહિતી મેળવવા માટે H2H સર્વે કરવામાં આવ્યો તેમજ pmjay કાર્ડ જનરેટ કરવામાં આવ્યા. NVBDCP અંતર્ગત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે સર્વેની કામગીરી તથા ગ્રામજનોને રોગોથી બચવાના ઉપાયો અંગે IEC કરવામાં આવી
1
2
61
આજરોજ AAM ભાલોદ નવી નગરી ખાતે મમતા દિવસ આયોજન કરવામાં આવ્યું દરમિયાન 0થી5 વર્ષના બાળકોનું રસીકરણ વજન,ઊંચાઇ તેમજ સગર્ભામાતા ની B.P.,H.B, સુગર ની તપાસ કરવામાં આવી,સગર્ભામાતા અને ધાત્રીમાતાઓને પોષણયુક્ત આહાર લેવા અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. Phc ભાલોદ Block ઝઘડિયા
1
5
105
AAM ભાલોદ ખાતે મહાત્મા ગાંધી હાઈસ્કૂલ તથા નવી નગરી વિસ્તારમાં સિકલ સેલ એનિમિયા અંગે જનજાગૃતિ અને સ્ક્રીનિંગ કામગીરી હાથ ધરવામાં આવી. શંકાસ્પદ લાભાર્થીઓના જરૂરી બ્લડ સેમ્પલ એકત્રિત કરી સિકલ સેલ ટેસ્ટ માટે આગળની કાર્યવાહી કરવામાં આવી તથા આરોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
1
5
78
આજરોજ AAM ભાલોદ ખાતે HT/DM ફોલોઅપ, NCD સ્ક્રીનીંગ તથા તાવ-શરદી-ખાંસીના દર્દીઓને સારવાર આપવામાં આવી. NVBDCP હેઠળ પાણીજન્ય રોગચાળા નિયંત્રણની કામગીરી અને ANC વિઝિટ દરમિયાન જરૂરી તપાસ, રસીકરણ, પોષણ તથા સંસ્થાકીય પ્રસૂતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. AAM ભાલોદ | PHC ભાલોદ, ઝઘડિયા
1
5
66
આજ રોજ AAM ભાલોદ મોટી ભાગોળ ખાતે મમતા દિવસના આયોજન દરમિયાન 0 થી 5 વર્ષના બાળકોનું રસીકરણ તેમજ આરોગ્યલક્ષી વિવિધ સેવાઓની કામગીરી કરવામાં આવી. PHC સુપરવાઈઝર દ્વારા સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. PHC ભાલોદ BLOCK ઝઘડીયા
1
6
69
આજ રોજ 01 Sept 2026 AAM ભાલોદ ખાતે HBYC અને PNC મુલાકાત અંતર્ગત બાળકો તથા પ્રસૂતિ બાદની માતાઓની આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ NVBDCP અંતર્ગત સઘન સર્વે કરી મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અંગે જનજાગૃતિ કરવામાં આવી. PHC ભાલોદ ઝઘડિયા
1
4
83
આજે રવિવાર માત્ર દસ મિનિટ આપવાના તેમજ આપણા પરિવારને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવવો. આપણા ઘરની આસપાસ દસ મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા જેથી મચ્છર ઉત્પત્તિ અટકાવી શકાય...
1
5
78
ગામમાં TB દર્દીની હોમ વિઝિટ કરી સારવાર, દવા નિયમિત લેવાની તથા પોષણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ NVBDCP અંતર્ગત એન્ટિલાર્વા સર્વે હાથ ધરી સંભવિત મચ્છરના ઉત્પત્તિસ્થળોની તપાસ કરવામાં આવી. AAM ભાલોદ PHC ભાલોદ BLOCK ઝઘડિયા
1
7
179