DRDA Tapi retweeted
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ VCના માધ્યમથી જોડાઈ ODOP અંતર્ગત વિવિધ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
DRDA Tapi retweeted
માન.મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તથા માન.અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ)ના અધ્યક્ષસ્થાને યોજાયેલ VCના માધ્યમથી જોડાઈ 'સેવા જ્યોત યાત્રા' આયોજન અંતર્ગત વિવિધ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@InfoGujarat
@infotapigog24
DRDA Tapi retweeted
સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અભિયાન અંતર્ગત આજરોજ ઉચ્છલ તાલુકાના ભીંતખુદૅ ગામે મંદિર પાસે સાફ સફાઈ કરવામાંઆવી.
DRDA Tapi retweeted
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન - ગ્રામીણ વીબી-જી રામ જી (VB-G RAM G) એક્ટ, ૨૦૨૫crd
DRDA Tapi retweeted
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન - ગ્રામીણ વીબી-જી રામ જી (VB-G RAM G) એક્ટ, ૨૦૨૫
DRDA Tapi retweeted
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન – ગ્રામીણ અંતર્ગત તાપી જિલ્લાના ગામમાં હોર્ટિકલ્ચરનું કાર્ય કરવામાં આવ્યું.
DRDA Tapi retweeted
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન – ગ્રામીણ અંતર્ગત જળસંરક્ષણ (વોટરશેડ કન્ઝર્વેશન) હેઠળ તાપી જિલ્લામાં ૬૯ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
DRDA Tapi retweeted
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરઘેરથી ઘન કચરાના સંગ્રહ અને યોગ્ય વ્યવસ્થાપન માટે કુલ ૩૧૦ ઈ-રિક્ષાની ફાળવણી કરવામાં આવી છે.
DRDA Tapi retweeted
તા. ૨૭ ઓગસ્ટે કુકરમુંડા તાલુકાના બાલંબ ગ્રામ પંચાયત ખાતે મંદિર પરિસર અને આંગણવાડી નજીક સફાઈ અભિયાન હાથ ધરાયું.
DRDA Tapi retweeted
વિકાસ સપ્તાહ અંતર્ગત તા. ૨૭ ઓગસ્ટે સોનગઢ તાલુકાના કુમકુવા ગ્રામ પંચાયતમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ કરી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ.
DRDA Tapi retweeted
SBM-G અંતર્ગત તાપી જિલ્લામાં 282 સામુહિક શૌચાલયનું (CSC) નિર્માણ,
સ્વચ્છતા તરફ તાપી જિલ્લાનું એક મજબૂત પગલું.
DRDA Tapi retweeted
SBM-G અંતર્ગત તાપી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૮૫૪ સામૂહિક સોકપીટનું નિર્માણ,
ગંદા પાણીના યોગ્ય નિકાલ અને ભૂગર્ભ જળના સંવર્ધન તરફ તાપી જિલ્લાનું એક મજબૂત પગલું.
DRDA Tapi retweeted
SBM-G અંતર્ગત તાપી જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૭૮ સામૂહિક કમ્પોસ્ટ પિટનું નિર્માણ,
ભીના કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને પુનઃઉપયોગ માટે સામૂહિક કમ્પોસ્ટ પિટની વ્યવસ્થા.
DRDA Tapi retweeted
તાપી જિલ્લામાં 80 નવી આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ,
બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રાથમિક શિક્ષણ માટે સુવિધામાં વધારો
DRDA Tapi retweeted
તાપી જિલ્લામાં VBGRAMG યોજના અંતર્ગત ૪૨ નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ — ગ્રામ વિકાસને નવી દિશા, નવી ગતિ!
DRDA Tapi retweeted
સ્વચ્છતા થી સન્માનિત જીવન તરફ
ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 45,04,559 વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ થયું જેના દ્વારા દરેક પરિવારમાં સુરક્ષિત અને સન્માનજનક સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ બની
#SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #vikassaptah2026 #ministryofpanchayatiraj #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat2
@MoJSDDWS @swachhbharat @crdgujarat1 @CMOGuj @GujDCoffice @kunvarjibavalia @MLASanjaysinh
DRDA Tapi retweeted
ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 8,498 કોમ્યુનિટી સેનિટરી કોમ્પ્લેક્સ (CSC) દ્વારા જાહેર સ્વચ્છતા સુવિધાઓને વધુ સશક્ત બનાવવામાં આવી
#SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #CSC #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #vikassaptah2026 #ministryofpanchayatiraj #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat2
@MoJSDDWS @swachhbharat @crdgujarat1 @CMOGuj @GujDCoffice @kunvarjibavalia @MLASanjaysinh































