તાપી જિલ્લાના તાલુકાઓ ખાતે તાપી જીલ્લાના 'સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન' અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત વયોશ્રી અને ADIP યોજના અંગેના ALIMCO કેમ્પમાં લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો.
@CMOGuj
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે "દિશા" સમિતિના માન. અધ્યક્ષ સાંસદ સભ્યશ્રી પ્રભુભાઈ એન. વસાવાઓના અધ્યક્ષસ્થાને યોજાયેલ "દિશા" સમિતીમાં કેન્દ્ર સરકારના કુલ ૩૭ વિભાગોની ૧૦૧ જેટલી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
@prabhunvasava
આજ રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સાથે યોજાયેલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા તકેદારી અને મોનિટરિંગ સમિતિની તેમજ આરોગ્ય વિભાગની વિવિધ બેઠકો યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
વ્યારા તાલુકા ખાતે તાપી જીલ્લાના સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત વયોશ્રી અને ADIP યોજના અંગેના ALIMCO કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લા ખાતે ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમા કાર્યરત વિવિધ પ્રોજેક્ટની રાજ્યકક્ષાના માન.મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન.જયરામભાઈ ગામીત સાથે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કૃતિ અને પરંપરાની આગવી વિરાસતને આનંદે ઉજવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા ખાતે રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને જન સુનાવણી જાહેર ફરીયાદ નિવારણ કેમ્પનું આયોજન કરી વિવિધ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી.
@CMOGuj
@PatelKamleshBJP
@revenuegujarat
@InfoGujarat
આજ રોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મામલતદાર કચેરી ખાતે રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સંકલનના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી.
@CMOGuj
@PatelKamleshBJP
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
આજ રોજ તાપી જિલ્લા ખાતે ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમા કાર્યરત વિવિધ પ્રોજેક્ટની રાજ્યકક્ષાના માન.મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન.જયરામભાઈ ગામીત સાથે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
@CMOGuj
@PatelKamleshBJP
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
As per instructions of ECI, the DEO of Tapi district has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls. Special camps are being held in 634 no of booths in the district to ensure this.
#ECISVEEP
#CEOGUJARAT
તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે માન.મંત્રીશ્રીના ૧૭૨–નિઝર વિધાનસભા મતવિસ્તારના પ્રવાસ કાર્યક્રમને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સર્વ શિક્ષા અભિયાન તેમજ સ્વાસ્થ્ય પોષણ અને સેવા સંગમ અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
CEO ગુજરાતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજી મતદારયાદી સુધારણા અને ચૂંટણીલક્ષી કામગીરી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકાર પુરસ્કૃત પ્રી-મેટ્રીક શિષ્યવૃતિ યોજનાના અસરકારક અમલીકરણ માટે ભારત સરકારના સંયુક્ત સચિવશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત સમીક્ષા બેઠકમા જોડાઈને માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
મતદારયાદી સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારયાદીમાં જિલ્લાના નાગરિકોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ તા.૧૧/૧૦/૨૦૨૬, ૧૮/૧૦/૨૦૨૬, ૨૫/૧૦/૨૦૨૬ અને ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ ૧૦:૦૦ થી ૧૭:૦૦ સુધી યોજાનાર છે. જિલ્લાવાસીઓને ભાગ લેવા વિનંતી છે.
@revenuegujarat
@CEOGujarat
@InfoGujarat
@infotapigog24
‘સેવા સંકલ્પ અભિયાન’ અંગે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ કાર્યક્રમ માન.નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૨૦૪૭ સુધીમાં વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત ભારતના સંકલ્પ સાથે જનભાગીદારીનો સંદેશ અપાયો.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
‘સેવા સંકલ્પ અભિયાન’ અંગે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ કાર્યક્રમ માન.નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૨૦૪૭ સુધીમાં વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત ભારતના સંકલ્પ સાથે જનભાગીદારીનો સંદેશ અપાયો.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
‘સેવા સંકલ્પ અભિયાન’ અંગે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ કાર્યક્રમ માન.નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૨૦૪૭ સુધીમાં વિકસિત, આત્મનિર્ભર અને સશક્ત ભારતના સંકલ્પ સાથે જનભાગીદારીનો સંદેશ અપાયો.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24















































