Official Account of Addl. Collector & Director, District Rural Development Agency, Tapi

Vyara
Joined August 2024
આજરોજ તા.૧૭/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાપી જિલ્લાની "દિશા" સમિતીની બેઠક માન. અધ્યક્ષ-વ-સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ એન. વસાવાનાઓના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી. જેમાં જીલ્લાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી. #DISHAMEETING
4
5
156
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સોનગઢના વડપાડા પ્ર. ટોકરવા ગામે સંયુક્ત સચિવશ્રી સુશ્રી અંજના રાઠોડ અને ઉપસચિવશ્રી સુશ્રી ભાવિની પંડયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
2
4
123
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની પાટીબંધારા આશ્રમશાળા ખાતે AIP 2026–27 હેઠળ CSC બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ
3
79
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સેલુડ અને નાનછલ ગામે ફિલ્ટર ચેમ્બરના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ
6
111
તા. ૧૫-૧૦-૨૦૨૬ના રોજ ગ્રામ્ય વિકાસના ભાગરૂપે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકા પંચાયત ખાતે સિસોર ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
2
7
181
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઉચ્છલ તાલુકાના નાનછલ ગામે ફિલ્ટર ચેમ્બરનું બાંધકામ કાર્ય પ્રગતિ હેઠળ.
9
150
૧૩/૧૦/૨૦૨૬ ના રોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની મામલતદાર કચેરી ખાતે રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તથા માનનીય જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સંકલનના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ.
5
83
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સેલુડ ગામે ફિલ્ટર ચેમ્બરનું બાંધકામ કાર્ય પ્રગતિ હેઠળ
6
94
ઘરેથી જ ભીના કચરાને સૂકા કચરાથી અલગ રાખો અને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનો.
8
155
વ્યક્તિગત ગોબરધન યોજના અંતર્ગત લાભાર્થીના સ્થળે લાઇન-આઉટની કામગીરી પ્રગતિ હેઠળ.
7
111
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કુકરમુંડા તાલુકાના મોરંબા ગામે કોમ્યુનિટી સેનિટરી કોમ્પ્લેક્સ (CSC)ના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ
1
7
178