આજરોજ તા.૧૭/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાપી જિલ્લાની "દિશા" સમિતીની બેઠક માન. અધ્યક્ષ-વ-સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ એન. વસાવાનાઓના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી. જેમાં જીલ્લાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી.
#DISHAMEETING
VB-G RAM-G TAPI retweeted
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વડપાડા પ્ર. ટોકરવા ગામે સંયુક્ત સચિવ સુશ્રી અંજના રાઠોડશ્રી અને ઉપસચિવ શ્રી ભાવિની પંડયાશ્રી દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત, સ્વચ્છતા પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
VB-G RAM-G TAPI retweeted
ગામડાઓમાં રોજગારીની નવી તકો
.
.
#vbgramg #vikshitbharat #mgnrega
#crd_gujarat #125daysguarantee_g_ram_g #viksitbharat_g_ram_g #mord
@indiaruraldev @cmogujarat @crd_gujarat01 @kunvarjibavalia
@isanjaysinhmahida
VB-G RAM-G TAPI retweeted
વોટરશેડ યોજના (PMKSY-WDC 2.0) અંતર્ગત કણધા ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી દ્વારા યોજનાના હેતુઓ અને લાભો અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.
તા. ૧૫-૧૦-૨૦૨૬ના રોજ ગ્રામ્ય વિકાસના ભાગરૂપે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકા પંચાયત ખાતે સિસોર ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
VB-G RAM-G TAPI retweeted
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત આજ રોજ ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવ્યું.
VB-G RAM-G TAPI retweeted
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઉચ્છલ તાલુકાના નાનછલ ગામે ફિલ્ટર ચેમ્બરનું બાંધકામ કાર્ય પ્રગતિ હેઠળ.
VB-G RAM-G TAPI retweeted
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કુકરમુંડા તાલુકાના પીપલસ ગામે વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓની સેવાઓ અને માર્ગદર્શન ગ્રામજનોને પૂરાં પાડવામાં આવ્યાં.
આજરોજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત ગ્રામ ગેરંટી યોજના (VB-GRAM-G) અંતર્ગત તાલુકા કક્ષાના સ્ટાફની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન યોજનાની પ્રગતિ, અમલીકરણ તથા વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
VB-G RAM-G TAPI retweeted
વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)
VB-G RAM G
.
.
#vbgramg #vikshitbharat #mgnrega
#crd_gujarat #125daysguarantee_g_ram_g #viksitbharat_g_ram_g #mord
@indiaruraldev @cmogujarat @crd_gujarat01 @kunvarjibavalia
@isanjaysinhmahida























