આજરોજ તા.૧૭/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાપી જિલ્લાની "દિશા" સમિતીની બેઠક માન. અધ્યક્ષ-વ-સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ એન. વસાવાનાઓના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી. જેમાં જીલ્લાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી.
#DISHAMEETING
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વડપાડા પ્ર. ટોકરવા ગામે સંયુક્ત સચિવ સુશ્રી અંજના રાઠોડશ્રી અને ઉપસચિવ શ્રી ભાવિની પંડયાશ્રી દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત, સ્વચ્છતા પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની પાટીબંધારા આશ્રમશાળા ખાતે AIP 2026–27 હેઠળ CSC બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત AIP 2026–27 હેઠળ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની મોહિની ગ્રામ પંચાયતના જૂનુવદગામ પ્રાથમિક શાળા ખાતે CSC બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સેલુડ અને નાનછલ ગામે ફિલ્ટર ચેમ્બરના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા તાલુકાની કરંજવેલ ગ્રામ પંચાયતની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવી.
SBM G TAPI retweeted
તા. ૧૫-૧૦-૨૦૨૬ના રોજ ગ્રામ્ય વિકાસના ભાગરૂપે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકા પંચાયત ખાતે સિસોર ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની મોરંબા ગ્રામ પંચાયતમાં કોમ્યુનિટી ટોયલેટના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત આજ રોજ ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવ્યું.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઉચ્છલ તાલુકાના નાનછલ ગામે ફિલ્ટર ચેમ્બરનું બાંધકામ કાર્ય પ્રગતિ હેઠળ.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત સેલુડ ગામે ફિલ્ટર ચેમ્બરનું બાંધકામ કાર્ય પ્રગતિ હેઠળ છે. સ્થળ મુલાકાત દરમિયાન કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું.























