sbm_botad (@sbm_botad) header
sbm_botad (@sbm_botad) profile picture

SWACHCHH BHARAT MISSION GRAMIN JILLA PANCHAYAT BHAVAN KHAS ROAD,BOTAD

Botad, India
Joined August 2017
Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)Photo by sbm_botad (@sbm_botad)
શૌચાલય બનાવીએ, રોગો દૂર ભગાડીએ, સ્વચ્છતા અપનાવી પ્રગતિનો માર્ગ બનાવીએ. . વિશ્વ શૌચાલય દિવસ... . #worldtoiletday . @Collectorbotad @InfoBotadGoG @DDOBOTAD @crdgujarat1 @CMOGuj @SBMR_Gujarat @kunvarjibavalia @RivabaJadeja
4
56
આપણે જેમ સ્વચ્છ શૌચાલય ઈચ્છીએ છીએ, તેમ જ બીજા માટે પણ રાખીએ. . વિશ્વ શૌચાલય દિવસ... . #worldtoiletday . @Collectorbotad @InfoBotadGoG @DDOBOTAD @crdgujarat1 @CMOGuj @SBMR_Gujarat @kunvarjibavalia @RivabaJadeja
1
2
79
નૂતન વર્ષાભિનંદન..! . આજથી શરૂ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને ઉત્તમ સ્વાસ્થ્ય| લઈને આવે તેવી શુભકામનાઓ.!
7
114
શુભ ધનતેરસ....
5
73
ભારત દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, ભારત રત્ન લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતી પર શત્ શત્ નમન.! રાષ્ટ્રીય એકતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ..!
2
57
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગઢીયા અને રાણપુર ગ્રામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તૈયાર થઈ રહેલા Integreted settler with ABR પ્લાન્ટના ચાલુ કામ ની સ્થળ મુલાકાત અને કામગીરીની ચકાસણી. @DDOBOTAD @Collectorbotad @InfoBotadGoG @BotadDrda @crdgujarat1 @SBMR_Gujarat
1
48
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગ્રામ ખાતે તૈયાર થઈ રહેલા Integreted settler with ABR પ્લાન્ટના ચાલુ કામ અને સામૂહિક શૌચાલયના ચાલુ કામની સ્થળ મુલાકાત અને કામગીરીનીચકાસણી. @DDOBOTAD @Collectorbotad @InfoBotadGoG @BotadDrda @crdgujarat1 @SBMR_Gujarat
3
106
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના બેલા ગ્રામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત કાર્યરત એસેટો જેવા કે કમ્પોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડની સફાઇ કરી સ્વચ્છ બનાવવાની કામગીરી કરવામાં આવી. @DDOBOTAD @Collectorbotad @InfoBotadGoG @BotadDrda @crdgujarat1 @SBMR_Gujarat
1
30
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અડતાળા ગામ ખાતે સામૂહિક શૌચાલય, Integreted settler with ABR, અને સામૂહિક શોકપિટના કામો શરૂ કરાવવા માટે જિલ્લા એન્જિનિયર દ્વારા ગ્રામ પંચાયતના સ્થળોએ મુલાકાત લેવામાં આવી. @DDOBOTAD @BotadDrda @SBMR_Gujarat @crdgujarat1 @InfoBotadGoG @kunvarjibavalia
2
72
બોટાદ તાલુકાના રોહિશાળા ગામ ખાતે ગામની ગટરોમાંથી નિકળતા અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે Integreted settler with ABR પ્લાન્ટ શરૂ કરાવવા માટે સરપંચશ્રીને સાથે રાખીને સ્થળની મુલાકાત લેવામાં આવી. @DDOBOTAD @BotadDrda @SBMR_Gujarat @crdgujarat1 @InfoBotadGoG @kunvarjibavalia @Rivaba4BJP
5
72
બોટાદ તાલુકાના કૃષ્ણનગર ગામ ખાતે ગામના જૈવિક કચરામાંથી ખાતર બનાવવા માટે તૈયાર થઈ રહેલા સામૂહિક કમ્પોસ્ટ પીટની એન્જિનિયર અને ક્લસ્ટર કો ઓર્ડીનેટર દ્વારા ચાલુ કામની મુલાકાત લેવામાં આવી. @DDOBOTAD @BotadDrda @SBMR_Gujarat @crdgujarat1 @InfoBotadGoG @kunvarjibavalia @Rivaba4BJP
6
92
“સ્વચ્છ ભારતનું સપનું સાકાર, કચરાપેટીનો કરીએ સ્વીકાર” @DDOBOTAD @BotadDrda @SBMR_Gujarat @crdgujarat1 @BotadTdo @TDO_Gadhada @TDORANPURBTD @TDOBARVALA @kunvarjibavalia @Rivaba4BJP
4
68
“સ્વચ્છ ભારતનું સપનું સાકાર, કચરાપેટીનો કરીએ સ્વીકાર” @DDOBOTAD @BotadDrda @SBMR_Gujarat @crdgujarat1 @BotadTdo @TDO_Gadhada @TDORANPURBTD @TDOBARVALA @kunvarjibavalia @Rivaba4BJP
1
38
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામ ખાતે સોકપીટના કામો, અણીયાળી કસ્બાતી ગામે સામુહિક શૌચાલયની શરુ કામગીરી, તથા બુબાવાવ અને રાણપુર ગામે Integreted settler with ABR ના શરૂ કામની મુલાકાત લેવામાં આવી. @BotadDrda @DDOBOTAD @SBMR_Gujarat @crdgujarat1 @kunvarjibavalia @Rivaba4BJP
4
70
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રેફડા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત નિર્માણ પામેલ સામૂહિક શોકપીટની મુલાકાત કરવામાં આવી અને બીજા સામૂહિક શોકપીટ બનાવવા માટે સરપંચશ્રી સાથે મુલાકાત કરવામાં આવી. @BotadDrda @DDOBOTAD @SBMR_Gujarat @crdgujarat1 @kunvarjibavalia @Rivaba4BJP
3
60
બોટાદ તાલુકા અને ગઢડા તાલુકાના માલપરા , ગઢાળી , સાકરડી, બાબરકોટ ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મંજૂર થયેલા નવા કામો શરુ કરવા માટે ગ્રામ પંચાયતોનાં સરપંચશ્રીની સાથે મુલાકાત લેવામાં આવી. @BotadDrda @DDOBOTAD @SBMR_Gujarat @crdgujarat1 @kunvarjibavalia @Rivaba4BJP
3
193
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઘોઘાસમડી ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામુહિક સોકપીટના બાંધકામની કામગીરી પુર્ણ કરવામાં આવી. @BotadDrda @DDOBOTAD @SBMR_Gujarat @crdgujarat1 @kunvarjibavalia @Rivaba4BJP
2
48
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ અને રળીયાણા ગામે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) જિલ્લા કક્ષાના સ્ટાફ દ્વારા મંજૂર થયેલ કામ શરૂ કરાવવા માટે બંન્ને ગામોના સરપંચશ્રી અને તલાટીશ્રી સાથે મુલાકાત. @BotadDrda @DDOBOTAD @SBMR_Gujarat @crdgujarat1 @kunvarjibavalia @Rivaba4BJP
6
104
"સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬" અભિયાનના ભાગરૂપે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતે ચીટનીશશ્રી નિયતિ ગોહિલની પ્રેરક ઉપસિ્થતિમાં 'સામૂહિક શ્રમદાન' કરવામાં આવ્યું, @DDOBOTAD @Collectorbotad @BotadDrda @crdgujarat1 @SBMR_Gujarat @kunvarjibavalia @CMOGuj @Rivaba4BJP
5
74