sbm_botad retweeted
૧૫ ઓગસ્ટ
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
#15thaug #Independenceday #CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
વિશ્વ જન સંખ્યા દિવસ
નિયંત્રિત જનસંખ્યા - સુખી પરિવાર
વિકસિત ગામ – વિકસિત ભારત
#worldpopulationday
#CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
આજ રોજ માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને
રાજ્યકક્ષાના માન. મંત્રીશ્રી સંજયસિંહ મહિડા ની
અધ્યક્ષતામાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાયેલ.
#CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed #GLPC
sbm_botad retweeted
તા.૦૭/૦૮/૨૦૨૬ના રોજ માન. કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત અમલીકૃત વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ.
#CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed #GLPC
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh @GujDCoffice
sbm_botad retweeted
मानसून के सुहाने मौसम में रिमझिम बारिश के साथ आ रही है समृद्धि की शहनाई!
#DoLR
#EkAnokhiShadi
#WatershedDevelopment
#WDCPMKSY
@PMOIndia @ChouhanShivraj @PemmasaniOnX @kamleshpassi67 @MoRD_GoI @mygovindia @PIB_India @nfdcindia @AgriGoI @mopr_goi @DoWRRDGR_MoJS @PIB_MoRD @moefcc @jaljeevan_ @cleanganganmcg @MIB_India @NITIAayog
sbm_botad retweeted
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન - ગ્રામીણ યોજના હેઠળ ગામના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ.
#VBGRAMG #VIKSHITBHARAT #MGNREGA #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G #MoRD
@MoRD_GoI @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh @CMOGuj
sbm_botad retweeted
“વી. બી. જી રામ જી યોજનાનો શુભારંભ-સહ-જન સંમેલન”
#LaunchofVBGRAMG #VBGRAMGLaunchInGujarat #VBGRAMG2_July #VBG #VBGRAMG #VIKSHITBHARAT #MGNREGA #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G #MoRD
@MoRD_GoI @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
માન. કમિશનર-વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં તા.૦૪/૦૭/૨૦૨૬ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને નિયામકશ્રીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી.
#CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed #GLPC
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
તા. ૦૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ
બોટાદ જીલ્લાના સમઢીયાળા-૨ ગામ ખાતે માન.મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)ના રાજ્ય/જિલ્લા સ્તરીય જન સંમેલન-સહ-લોન્ચિંગ શુભપ્રારંભ....
@DDOBOTAD @VBGRAMG_GUJARAT @crdgujarat1 @kunvarjibavalia
sbm_botad retweeted
કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે, આજ રોજ માન. કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં નિયામકશ્રીઓની VC મારફતે સમીક્ષા બેઠકનું આયોજન. #CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed @CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
આજરોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગનાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી.
#CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed #GLPC
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh @GlpcLivelihood
sbm_botad retweeted
તારીખ: ૦૭ જુલાઈ ના રોજ
માન. કલેકટર સર શ્રીના અધ્યક્ષ સ્થાને
"સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026" અંતર્ગતન"સ્પેશિયલ સેલ કમિટી " ની બેઠક મળી
@DDOBOTAD @SBMR_Gujarat @crdgujarat1 @kunvarjibavalia @Collectorbotad
sbm_botad retweeted
ધરતી આપણી માતા છે અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે.
સ્વચ્છતા દ્વારા માતાની સેવા કરવી
· ચાલો આજે પ્રતિજ્ઞા લઈએ, ધરતી માતાને સ્વચ્છતાની ભેટ આપીએ.
· કચરો કચરા પેટીમાં જ નાખીએ
· સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરીએ
· વૃક્ષો વાવીએ
· સ્વચ્છ ટેવો અપનાવીએ
· સ્વચ્છતા એ સાચી સેવા છે, એજ ધરતી માતા પ્રત્યેનો આપણો પ્રેમ છે.
#SwachhBharat #SBMG #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
સ્વચ્છતા એ સુરક્ષા:
· સાબુથી હાથ ધોવાથી જીવાણુંઓ દૂર થાય છે અને સ્વસ્થ જળવાય છે
· ખાવા પહેલા, ટોઇલેટ પછી અને બહારથી આવ્યા પછી હાથ ધોવાનું રાખીએ.
#SBMG #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
भगवान श्री सोमनाथ सृष्टि के कण-कण में विराजते हैं। उनकी अखंड आस्था अनंत काल से निरंतर प्रवाहित हो रही है। वे सदैव भारत की आध्यात्मिक ऊर्जा के प्रतीक रहेंगे।
sbm_botad retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સાંસ્કૃતિક ઉત્સવોને વિકાસ મહોત્સવના સ્વરૂપે ઉજવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
sbm_botad retweeted
SWACHHTA NEWS
૧૨ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરીને સ્વચ્છ - સ્વાવલંબી ગામના નિર્માણ તરફ ગુજરાતની આગેકૂચ. લાભાર્થીને માત્ર રૂ. ૫ હજારના રોકાણ થકી વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, સારા આરોગ્યની સાથે રોજગારીની તકો
સ્વચ્છ અને ગ્રીન ઉર્જા તરફનું સફળ પ્રયાણ.
#CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #GOBARGAS #GOBARDHAN #BIOGAS
@MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
Where conservation meets coexistence, Amreli forms a crucial gateway to the Gir lion landscape, supporting vital habitats that allow the Asiatic lion to thrive beyond core forest zones.
With grasslands, buffer areas, and community stewardship, the district plays a key role in safeguarding one of India’s most iconic species.
#VibrantGujarat #VGRC #VGRCRajkot #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #GujaratForGrowth #VocalForLocal #LocalToGlobal
sbm_botad retweeted
શૌચાલયનો ઉપયોગ અને જાળવણી, એ જ સાચી સ્વચ્છતા.
ચાલો, આપણે પણ શૌચાલયનો હંમેશા ઉપયોગ કરીએ અને સ્વચ્છ રાખીએ.
#HamaraShauchalayHamaraBhavishya #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
sbm_botad retweeted
‘વંદે માતરમ્’ફક્ત એક રાષ્ટ્રીય ગાન જ નહીં,દેશભક્તિ અને ગૌરવને વ્યક્ત કરતા પ્રત્યેક ભારતીયના આત્માની ગુંજ છે.તા.7 નવેમ્બરના રોજ ભારતમાતાની સ્તુતિ સમાન રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્’ના ઉદઘોષ થકી ભારતના ભવ્ય અને દિવ્ય સ્વરૂપનું ગૌરવગાન કરીએ
#VandeMataram150 @CMOGuj
























