TDO BOTAD (@BotadTdo) header
TDO BOTAD (@BotadTdo) profile picture

TALUKA DEVELOPEMENT OFFICER BOTAD

Joined June 2021
Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)Photo by TDO BOTAD (@BotadTdo)
આજ રોજ તાલુકા પંચાયત કચેરી બોટાદમાં આપણું રાષ્ટ્ર ગીત "વંદે માતરમ્" ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી અને ઉજવણીના ભાગરૂપે માન.તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તમામ કર્મચારીશ્રી દ્વારા રાષ્ટ્ર ગીત - વંદે માતરમ્ નું સમૂહ ગાન અને સ્વદેશી શપથ લેવામાં આવ્યા
1
2
139
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શિરવાણીયા ગામે માન.તા.વિ.અધીશ્રી,તા.પં.પ્રમુખશ્રી,કા. ચેરમેનશ્રી, જિલ્લા સદસ્યશ્રી,તાલુકા સદસ્યશ્રી,સરપંચશ્રી,તા.પં SBM સ્ટાફ,ત.ક.મશ્રી તથા ગ્રામ જનોની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવેલ અને ગામના લોકોને સ્વચ્છતા બાબતે એક ઉત્તમ ઉદાહરણ પુર પાડેલ છે.
3
1
4
136
બોટાદ તાલુકાના લાઠીદડ ગામે રવી કૃષિ મહોત્સવ નુ આયોજન કરવામા આવેલ જેમા ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા જાગૃત કરવામા આવેલ.
5
109
બોટાદ તાલુકાના રોહિશાળા ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ વી.સી.ઇ દ્વારા રેશનકાર્ડ ધારકોનું E-KYC તેમજ એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રેશનની ઝુંબેશરૂપે કામગીરીના કેમ્પ કરવામાં આવેલ.
3
134
ઢાંકણીયા ગામે 15માં નાણાપંચ નું કામ તથા અમૃત સરોવરમાં બાવળ કટીંગનું કામ ચાલુ કરવાનું હોય જેના આયોજન અંગે મુલાકાત
7
153
*વિકાસ સપ્તાહ* ૨૩ વર્ષની ઉજવણી અંતર્ગત બોટાદ તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવેલ. #23YearsOfGoodGovernance #VikasSaptah #23YearsOfSeva
4
131
વિકાસ સપ્તાહ 23 વર્ષ અંતર્ગત એન આર એલ એમ યોજના અંતર્ગત લખપતિ દીદી વિષે જાણકારી આપવા માટે સુંદર આયોજન કરેલ #23YearsOfGoodGovernance #23YearsOfSeva #VikasSaptah
1
5
210
વિકાસ સપ્તાહ 23 વર્ષ ની ઉજવણીના ભાગરૂપે બોટાદ તાલુકાના કુંભારા ગામ ને ઓડીએફ + જાહેર કરવામાં આવેલ. #23YearsOfGoodGovernance #23YearsOfSeva #VikasSaptah
3
68
વિકાસ સપ્તાહ 23 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આજે બોટાદ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં રંગોળી સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું #23YearsOfGoodGovernance #23YearsOfSeva #VikasSaptah
1
3
94
*વિકાસ સપ્તાહ* ની ઉજવણી અંતર્ગત બોટાદ તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં વકૃત્વ સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવેલ.
1
3
277
જોટીગડા ગામ ખાતે ખાસ ગ્રામ સભા રાખવામાં આવેલ જેમા તલાટી કમ મંત્રીશ્રી,ગ્રામ પંચાયતના સભ્યો,સરપંચ,શાળાના આચાર્ય તેમજ આરોગ્ય કર્મચારી સાથે ગંદા પાણીનો સંગ્રહ ન થાય તેની તકેદારી,રોગચાળા,સ્વચ્છતા અભિયાન વિષે માહિતી તથા ઓડીએફ GPDP પ્લાન તથા મનરેગા લેબર બજેટ વિગેરે ચર્ચા કરવામા આવેલ
1
1
8
177
લાઠીદડ ગામે સ્વચ્છતા અભિયાન માટે ગામ આગેવાનો સાથે તલાટી કમ મંત્રીશ્રી કૃણાલભાઈ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી માંજરીયા તથા માન.નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને ખાસ મીટીંગ નું આયોજન કરી સફાઈ જુમ્બેશ ચાલુ કરાવેલ .
7
121
તાલુકા પંચાયત બોટાદ ના વિસ્તરણ અધિકારીશ્રી અને SBM સ્ટાફ દ્વારા લાઠીદડ ગામે દુકાન દારો ને જાહેર માં કચરો નહી નાખવા નોટીસ અપાયેલ.
1
11
256
આજરોજ બોટાદ તાલુકાના વી.સી.ઈ ની તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ અંતર્ગત મળતી તમામ સેવાઓ/સુવિધાઓ વિશે તાલીમ તથા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું@DDOBotad
1
5
241
આજ રોજ તાલુકા પંચાયત બોટાદ માં તાલુકા વિકાસ અધિકારીશ્રી ની ચેમ્બર માં બાળ સુરક્ષા એકમ ની સમીક્ષા બેઠકમાં પાલક માતા પિતા તથા બાળ મજૂરી નાબૂદી વિગેરે જેવા મુદ્દાઓ ની સમીક્ષા કરી @DDOBOTAD
6
109
આજરોજ બોટાદ તાલુકાની ઢીંકવાળી ગામે ગ્રામજનો દ્વારા ગંદકી કરવામાં આવેલ હતી જે ઢીંકવાળી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા તે ગંદકી દૂર કરવામા આવી
5
117
માન.વડાપ્રધાનશ્રીનાં માર્ગદર્શન અને માન. મુખ્યમંત્રીશ્રી નાં નેતૃત્વમાં ગુજરાતમાં 'નમો ડ્રોન દીદી યોજના' ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક આત્મનિર્ભરતાના નવા અવસર લઈને આવી @DDOBOTAD @mahitibotad @GlpcLivelihood
1
124
માન.સાંસદ સભ્ય શ્રીમતી ડો.ભારતીબેન શિયાળની ગ્રાન્ટમાંથી બોટાદ તાલુકાના શિરવાણીયા અને કુંભારા આ બે ગામોને મોક્ષ રથ અર્પણ કરવામાં આવ્યા.@DDOBOTAD @Collectorbotad @mahitibotad
3
134
આજે બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામે આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,પી.એમ.એ.વાય ના લાભાર્થી તેમજ વિકાસના કામની મુલાકાત લીધી.@DDOBOTAD
112
બોટાદ તાલુકાના ભાંભણ ગામે "સ્વચ્છતા હી સેવા " કાર્યક્રમ અંતર્ગત ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી.@DDOBOTAD @Collectorbotad @mahitibotad
1
108