Twitter Account District Information Office Botad, Government Of Gujarat, India

Botad, Gujarat, India
Joined May 2017
બોટાદ ફાયર વિભાગ દ્વારા વેજળકા ગામે નહેરમાં ડૂબી ગયેલા સાત વર્ષના બાળકને બહાર કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
106
બોટાદ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી: અત્યંત જોખમી પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો બચાવ્યો અમૂલ્ય જીવ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
126
ઢસા ગામ-૧ ગ્રામ પંચાયત ખાતે PMJAY-MA કાર્ડ એનરોલમેન્ટ કેમ્પની જિલ્લા કલેક્ટરશ્રીએ મુલાકાત લીધી:પાત્ર નાગરિકોને આયુષ્માન કાર્ડનો લાભ મળી રહે તે માટે કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
282
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી બોટાદમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું: ભાવનગર રોડ પર સર્વે નં. ૩ ઉપખંડમાં નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
2
176
રવિ ઋતુ પાક આયોજનમાં સાવચેતી રાખવા ખેડૂતોને ખેતી નિયામકશ્રીની કચેરીની અપીલ:પિયત પાણીની ઉપલબ્ધતા મુજબ પાક પસંદગી, પાણીની કરકસર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા ખેડૂતોને અનુરોધ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
90
બોટાદ નગરપાલિકા અને કેનેરા બેંકના સંયુક્ત ઉપક્રમે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ધિરાણ કેમ્પ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
121
બોટાદના મોટા ઝિંઝાવદરના રસ્તાના પ્રશ્ને રાજ્ય સ્વાગતમાં રજૂઆત, મુખ્યમંત્રીએ ત્વરિત ઉકેલની સૂચના આપી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
180
બોટાદ જિલ્લામાં PMJAY-MA મેગા કેમ્પના પૂર્વ આયોજન અંતર્ગત PHC ટાટમ ખાતે અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ માર્ગદર્શન અપાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
227
એક ખેતરમાં અનેક પાક, જમીનને પોષણ અને ખેડૂતની આવકમાં વૃદ્ધિની તક:‘સહજીવન મિશ્ર પાક પદ્ધતિ’ અપનાવી પ્રાકૃતિક ખેતીને બનાવો વધુ ટકાઉ અને ફાયદાકારક @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
79
બોટાદના રતનપર ગામે મિશન મંગલમ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ રાત્રિ સભા યોજાઈ: સ્થળ પર જ બે નવા સખી મંડળોની રચના @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
97
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સોશિયલ મીડિયા રીલ બની સંકટ સમયની સાંકળ;બોટાદમાં મોડી રાત્રે વાહન ન મળતાં દીકરીએ 181ને કર્યો ફોન, અભયમ્ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD @SP_Botad
2
168
Info Botad GoG retweeted
સાહિત્યનો રસથાળ...!!📖 ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન... ૨૮ અભ્યાસલેખો, ૨૮ નવલિકાઓ, ૧૬ વિનોદિકાઓ, ૯ નાટિકા અને ૮૯ જેટલી કાવ્ય રચનાઓ... @CMOGuj
27
65
4,302
બોટાદને મેડિકલ કોલેજ અને આધુનિક સરકારી હોસ્પિટલની ભેટ: શ્રી નિમુબેન બાંભણિયા અને શ્રી રીવાબા જાડેજાએ મુખ્યમંત્રીશ્રીનો માન્યો આભાર @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
4
133
બેંક ઓફ બરોડા લીડ બેંક સેલ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ‘નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ભવ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
94
બોટાદ ગઢડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા તમામ ૭ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @Collectorbotad @DDOBOTAD
1
2
95
બોટાદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો:બોટાદ શહેરના ૫ અને બોટાદ ગ્રામ્યના ૪ મળી કુલ ૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
103
બોટાદના બરવાળામાં તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો:વિવિધ વિભાગોને લગતા ૮ પ્રશ્નોની સુનાવણી કરી અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચના અપાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
4
115
બોટાદ રાણપુર મામલતદારશ્રી કે.બી. ગોહિલના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો:અરજદારોના પાંચ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
4
212
નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે બોટાદની ૧૮૧ અભયમ ટીમ, ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઈન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
146
રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં બોટાદની વૈશાલી જાદવને સુવર્ણ સફળતા: ઢસાની વૈશાલીબેનનું ગોલ્ડન પ્રદર્શન, હેન્ડબોલમાં બોટાદને અપાવ્યું રાજ્યકક્ષાનું ગૌરવ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
2
123