Milind Gadhavi retweeted
કાગ-કવિતાના બીજા કિનારે
–મિલિન્દ ગઢવી (જૂનાણું)
#kagsahitya @milindosphere
Milind Gadhavi retweeted
ફેંકી દીધો ભારો જીવા
લ્યો ગાડું હંકારો જીવા
ક્યાંથી આવે આરો જીવા
રોજ નવો જન્મારો જીવા
માથે લઈને ક્યાં લગ ફરશું ?
મૂકો બધો પથારો જીવા
– મિલિન્દ ગઢવી @milindosphere
अहोभाग
“ एक मुद्दत से यहाँ नींद किसे आई है ..
एक मुद्दत से उजालों के सिवा कुछ भी नहीं “
- मिलिन्द गढवी @milindosphere
Milind Gadhavi retweeted
दो का दूना पाँच रहे हैं
अनपढ़ कॉपी जाँच रहे हैं
जिनने तुम को पढ़ा नहीं है
तुमको गाली बाँच रहे हैं
ख़ुद कर के ख़ुद झेल रहे हैं
इकदूजे को पेल रहे हैं
डूड ! तुम्हारे तीनों बंदर
छुपमछुपाई खेल रहे हैं
दिन भर ज्ञान बाँटते रहते
महा कुबड्डे,गाँधी ब्रो
हैप्पी बड्डे गाँधी ब्रो
(आशु मिश्रा)
Milind Gadhavi retweeted
Bunch of talented, passionate and cinema lover ppl of Gujarat comes together to creat this sweet teenage love story as Gujarati #webseries Song is out.. Lyrics- @milindosphere music-Kedar-Bhargav sung by @JigardanGadhavi co-produced by #ajaypadariya
રૂડી નોંધ...
ગુજરાતીમાં 'બૈતબાજી'!
સામાન્ય રીતે ઉર્દુ ભાષામાં આ પ્રકારનાં આયોજનો થતાં રહે છે. ગુજરાતીમાં આ વિરલ પ્રયોગ હતો.
મિત્ર કિરીટભાઈ ગણાત્રા, નિમિષ ગણાત્રા અને અકિલા ઈવેન્ટ્સના આશ્રયે યોજાયેલ આ કાર્યક્રમ- 'ગુજરાત્રિ' માણવો તમને પણ ગમશે જ! #gujarati
@viralrachh @milindosphere @akiladaily
Proud to have written the Gujarati Version of the song 'Parindey' for the film. Lovely to be associated with @jimmysheirgill and this enthusiastic team.
Milind Gadhavi retweeted
વાહ @milindosphere વાહ. તું બવ મસ્ત છે ભઈ. ❤️
Milind Gadhavi retweeted
A friend asked me who was the first terrorist of Independent India? I thought and realised it was GODSE.
Milind Gadhavi retweeted
અકિલા ઈન્ડીયા ઈવેન્ટસ
ટૂંક સમયમાં લઈને આવી રહ્યા છીએ ગુજરાતીઓ માટે માતૃભાષા ગુજરાતીનો એક ભવ્યાતિભવ્ય જલ્સો 'ગુજરાત્રી '... રાજકોટના દ્વારે...
#Gujratri - Coming Soon...
Website : Gujratri.in
Facebook : facebook.com/Gujratri-220248…
Instagram : instagram.com/p/Bsd_B6WFPev/
Milind Gadhavi retweeted
#Gujratri #Rajkot #Event
Website : gujratri.in
Facebook : facebook.com/Gujratri-220248…
Twitter : xitter.cf/gujratri/
Instagram : instagram.com/p/Bsd_B6WFPev/
#FamilyCircus
My fifth movie as a lyricist on its way..
19th October
5




















