Gujratri (@gujratri) header
Gujratri (@gujratri) profile picture

ગુજરાતીતાનું ગરવું સરનામું

Gujarat, India
Joined January 2019
Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)Photo by Gujratri (@gujratri)
Something very new is brewing... Stay tuned!
11
હલ્લો ગુજરાત્રિયન્સ, અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી લઈને આવી રહ્યું છે તા. 29 ફેબ્રુઆરીના રોજ, વધુ એક ધમાકેદાર ઇવેન્ટ.... વધુ વિગત માટે, કરો બસ થોડો ઇન્તઝાર... #Akila #AkilaIndiaEvents #Gujratri #GujaratiEvent #Rajkot
3
હેલ્લો ગુજરાત્રિયન્સ... થઈ જાવ તૈયાર... તા. 16 નવેમ્બર, શનિવારે, રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે, રાત્રે 9 વાગ્યે, ગુજરાત્રી લઈને આવી રહ્યું છે, ધમાકેદાર ઇવેન્ટ " મૌજે ગુજરાત " Tales & Songs Of Gujarat... તો આવો છો ને!! gujratri.in #Gujratri #MoujeGujarat #Event
1
હેલ્લો ગુજરાત્રિયન્સ... થઈ જાવ તૈયાર... તા. 16 નવેમ્બર, શનિવારે, રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે, રાત્રે 9 વાગ્યે, ગુજરાત્રી લઈને આવી રહ્યું છે, તમારા સૌ માટે ધમાકેદાર ઇવેન્ટ " મૌજે ગુજરાત " Tales & Songs Of Gujarat... તો આવો છો ને!! gujratri.in #Gujratri #MoujeGujarat
1
તા. 16 નવેમ્બરના રોજ 9 વાગ્યે, રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત 'મૌજે ગુજરાત' ઇવેન્ટના વિખ્યાત યુવા ગાયિકા #HimaliVyasNaik નું તમામ ગુજરાત્રીયન્સને હાર્દિક આમંત્રણ... #Gujratri #MoujeGujarat visit gujratri.in website
3
તા. 16 નવેમ્બરના રોજ 9 વાગ્યે, રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત 'મૌજે ગુજરાત' ઇવેન્ટના યુવા અને ધુરંધર ગાયક #PraharVora નું તમામ ગુજરાત્રીયન્સને આત્મીય આમંત્રણ... For more details visit gujratri.in website
1
તા. 16 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે, રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત 'મૌજે ગુજરાત' ઇવેન્ટના વિખ્યાત યુવા કવિ #MilindGadhavi નું તમામ ગુજરાત્રીયન્સને સ્નેહભર્યું ઇજન... For more details visit gujratri.in website
1
1
તા. 16 નવેમ્બરના રોજ 9 વાગ્યે, રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત 'મૌજે ગુજરાત' ઇવેન્ટના યુવા ગાયિકા સુ. શ્રી #GathaPota નું તમામ ગુજરાત્રીયન્સને સુરીલું આમંત્રણ... For more details visit gujratri.in website
1
તૈયાર થઈ જાવ ગુજરાત્રિયન્સ... આવી રહ્યું છે મૌજે ગુજરાતનું થીમ સોન્ગ... જે સાંભળીને દરેક ગુજરાતીઓ થરકી ઉઠશે... તો માણો 'making of મૌજે ગુજરાત' થીમ સોન્ગ.... #RaeeshManiyaar #AdityaGadhavi #PraharVora #HimaliVyasNaik #GathaPota #ViralRachh #MilindGadhavi #Gujratri #MoujeGujarat
1
તૈયાર થઈ જાઓ 'ગુજરાત્રિયન્સ'... તા. 16 નવેમ્બર 2019, શનિવારે રાત્રે, રાજકોટ - હેમુગઢવી હોલ ખાતે 'ગુજરાત્રી' લઈને આવી રહ્યું છે એક નવી નકોર ધમાકેદાર ઇવેન્ટ... વધુ વિગત માટે બસ, થોડો ઇન્તેઝાર કરો...
1
ગણપતિબાપા મોરિયા... આ સૌ ને ગણેશ ચતુર્થીના પાવન પર્વની ગુજરાત્રી પરિવાર વતી મંગલમય શુભકામનાઓ... 🙏🏻
તા. 8 જૂનના રોજ સાંજે 8-30 વાગ્યે રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત 'Life મંત્ર' ઇવેન્ટના સારથી અને વિખ્યાત યુવા કવિ મિલિન્દ ગઢવીનું તમામ ગુજરાત્રીયન્સને સ્નેહભર્યું ઇજન... For more details visit gujratri.in website
તા. 8 જૂનના રોજ સાંજે 8-30 વાગ્યે રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત 'Life મંત્ર' ઇવેન્ટના વક્તા સુ. શ્રી નેહલબેન ગઢવીનું તમામ ગુજરાત્રીયન્સને ભાવભર્યું ઇજન... પાસીઝ gujratri.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને તમે મેળવી શકશો
1
2
તા. 8 જૂનના રોજ સાંજે 8-30 વાગ્યે રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ - ગુજરાત્રી પ્રસ્તુત 'Life મંત્ર'ના દિગ્ગજ વક્તા શ્રી સાંઈરામ દવેનું તમામ ગુજરાત્રીયન્સને ભાવભર્યું ઇજન... ઇવેન્ટના પસીઝ gujratri.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને તમે મેળવી શકશો.
1
2
વધુ વિગત માટે gujratri.in વેબસાઈટ વિઝીટ કરો
1
અકિલા ઈન્ડિયા ઈવેન્ટ્સ તમને આપેલાં કમિટમૅન્ટ મુજબ હાજર છે લોકપ્રિય કાર્યક્રમ ગુજરાત્રી season-2 લઈને ! પહેલી સીઝનમાં કવિતાની કમાલ અને સંગીતની ધમાલ માણ્યા બાદ આ બીજી સીઝન છે વક્તાઓનાં વ્હાલની ! ઇવેન્ટના પસીઝ gujratri.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને તમે મેળવી શકો છો.
1