Kag Sahitya (@KagSahitya) header
Kag Sahitya (@KagSahitya) profile picture

In memoriam of Padmashri Dula Bhaya Kag (Kagbapu), a poet, author, singer & social worker (1903-1977). “Kavi Shri Dula Kag Memorial Trust”

Kagdham
Joined September 2020
Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)Photo by Kag Sahitya (@KagSahitya)
दुला भाया काग की कहानी 🇮🇳 . #azadikaamritmahotsav #kagsahitya #dulabhayakag #kavikag #bhagatbapu #kagvani #kagbapu
26
2
190
24,012
ચારણી સાહિત્ય અને લોક સાહિત્યનું પ્રાણતત્વ, ચારણ કુળનું નામ ઉજ્જ્વળ કરનાર, માં ભોમ ગુર્જરી સાથે સમસ્ત ભારતના ભૂષણ એવા ભક્ત કવિશ્રી દુલા ભાયા કાગ (કાગબાપુ) ની ૧૨૩મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ 🙏🏻 #KagSahitya #DulaBhayaKag #Kagbapu #KaviKag
1
3
20
508
કાગબાપુના શબ્દો, વિચારો અને લોકસંસ્કૃતિના વારસાને ઉજવવાનો એક અવસર… ❤️ પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગની ૧૨૩મી જન્મજયંતી નિમિત્તે આયોજિત “કાગ વંદના ૨૦૨૬”ના લોકડાયરામાં આપ સૌને ભાવભર્યું આમંત્રણ. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર અટલ ઓડિટોરિયમ, ભાવનગર રાત્રે ૮:૦૦ વાગ્યાથી #kagsahitya
1
4
29
797
શબ્દો, સંવાદો અને આગવી રજૂઆતથી કાગ વંદના ૨૦૨૬ કાર્યક્રમનું સંચાલન કરશે શ્રી ભગવતદાન ગઢવી. તો તૈયાર થઈ જાઓ, એક યાદગાર સાંજના સાક્ષી બનવા! ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી પ્રવેશ નિઃશુલ્ક. #kagsahitya #kagvandana2026
1
9
383
શબ્દ, સ્વર અને લોકસંસ્કૃતિના સંગમને વધુ સમૃદ્ધ બનાવવા… શ્રી પરેશદાન ગઢવી ઉપસ્થિત રહેશે કાગ વંદના ૨૦૨૬ના લોકડાયરામાં. આવો, માણીએ લોકસંસ્કૃતિની અનોખી સાંજ ! ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી પ્રવેશ નિઃશુલ્ક. #kagsahitya #kagvandana2026
1
6
276
લોકસંસ્કૃતિના રંગ અને ચારણી પરંપરાના સૂર સાથે… શ્રી પરેશદાન ગઢવી પોતાની કલાની છટા પાથરવા આવી રહ્યા છે કાગ વંદના ૨૦૨૬ના લોકડાયરામાં. આવો, સાથે મળીને માણીએ લોકસાહિત્ય અને લોકસંગીતની એક યાદગાર સાંજ! ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી
8
312
શબદ-સુર અને લય ત્રણ જેના ગળામાં પલોંઠી વાળીને બેઠા છે એવા શ્રી રાજભા ગઢવી – ગીર… કાગ વંદના ૨૦૨૬ના લોકડાયરામાં પોતાની આગવી છટાથી અનોખી રંગત જમાવવા આવી રહ્યા છે. આવો, માણીએ લોકસાહિત્યની યાદગાર મહેફિલ! ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી
3
7
266
શબદ-સુર અને લય ત્રણ જેના ગળામાં પલોંઠી વાળીને બેઠા છે એવા શ્રી રાજભા ગઢવી – ગીર… પોતાની આગવી ગાયકીથી લોકસાહિત્યની મહેફિલને રંગત આપવા આવી રહ્યા છે કાગ વંદના ૨૦૨૬ના લોકડાયરામાં. આપ સૌને ભાવભર્યું આમંત્રણ! ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી
1
11
527
ઝીણી-ઝીણી વાતુના મોટા કસબી એવા શ્રી ધરમ વંકાણી… કાગ વંદના ૨૦૨૬ના લોકડાયરામાં પોતાની આગવી કલાથી શ્રોતાઓને રસતરબોળ કરવા આવી રહ્યા છે. આવો, માણીએ લોકડાયરાની અનોખી રંગત! ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી પ્રવેશ નિઃશુલ્ક. #kagsahitya
1
6
314
ઝીણી-ઝીણી વાતુના મોટા કસબી એવા શ્રી ધરમ વંકાણી… પોતાની આગવી રજૂઆત અને કલાના કસબથી કાગ વંદના ૨૦૨૬ના લોકડાયરામાં જમાવશે રંગત. લોકસંસ્કૃતિના આ અવસરને માણવા આપ સહુને ભાવભર્યું આમંત્રણ! ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી #kagsahitya
2
4
275
આજના દિવ્યભાસ્કર કળશ મેગેઝિનમાં પ્રકાશિત લેખ💐 “શોકથી સંકલ્પ સુધી: કાગબાપુના કાળજયી કાવ્યો” —શ્રી ઈશ કાગ An article by Ish Kag @ishkag1, published in today’s Divya Bhaskar–Kalash magazine. From grief to resolve, exploring the poetic and political legacy of Kagbapu. #kagsahitya
4
13
859
ચારણી સાહિત્ય જેના શબદ-શબદમાં મઘમઘે છે એવા શ્રી જીગ્નેશ કુંચાલા… કાગ વંદના ૨૦૨૬ના લોકડાયરામાં ચારણી સાહિત્યની સમૃદ્ધ પરંપરાની શબ્દસુવાસ સાથે ઉપસ્થિત રહેશે. આવો, માણીએ શબ્દ અને સંસ્કૃતિનો સંગમ! ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી
2
13
393
ચારણી સાહિત્ય જેના શબદ-શબદમાં મઘમઘે છે એવા શ્રી જીગ્નેશ કુંચાલા… ચારણી સાહિત્યની સમૃદ્ધ પરંપરા અને શબ્દોની સુવાસ સાથે ઉપસ્થિત રહેશે કાગ વંદના ૨૦૨૬ના લોકડાયરામાં. આવો, સાથે માણીએ કાગસાહિત્ય અનોખી સાંજ. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ | બુધવાર 📍અટલ ઓડિટોરિયમ, ભાવનગર 🕗 રાત્રે ૮:૦૦ વાગ્યાથી
2
13
614
You’re warmly invited to Kag Vandana 2026, a Lok Dayro celebrating the 123rd Birth Anniversary of Padmashri Bhaktakavi Dula Bhaya Kag (Kagbapu). Join us for an evening celebrating the timeless poetry, literature and cultural legacy of Kagbapu. #kagsahitya #kagvandana2026
1
4
4
271
Last year gave us memories to cherish. ❤️ This year, we’re thinking bigger. Kag Vandana 2026 25th November | Atal Auditorium #kagsahitya #kagvandana2026 #dulabhayakag #kagbapu #kavikag (૧/૨)
1
2
10
504
નવા વર્ષ નાં જાજા થી જય માતાજી 🙏🏻 આજના મંગલ પ્રભાતે શરૂ થતું નૂતન વર્ષ સ્વાતિ નક્ષત્રના જલ બિંદુની માફક ઝગમગતા મોતી સમ બની રહો. સ્નેહ પૂર્ણ હ્રદયથી ઉભરાતા અભિનંદનો સાથે પ્રવેશનારું નવું વર્ષ આપને સર્વ રીતે મંગલકારી નીવડે એવી માતાજીને પ્રાર્થના... –કાગ પરિવાર #KagSahitya
2
3
31
685
આ પ્રકાશના પર્વે તમારા જીવનમાં આનંદ, આરોગ્ય, સમૃદ્ધિ અને સુખનો અખૂટ પ્રકાશ પ્રસરે તથા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘર અને હૃદય હંમેશાં ઉજ્જવળ રહે તેવી શુભકામનાઓ… શુભ દિવાળી 🪔🙏🏻 –કાગ પરિવાર #kagsahitya #kavikag #kagbapu #dulabhayakag #happydiwali
1
2
32
636
કાગ કણિકા બાવન ફૂલડાંનો બાગ કાગવાણી ભાગ ૫ #kagsahitya #dulabhayakag #kagbapu #kavikag
4
83
1,532
હે કાગ ! ચાલતાં આંખની ભૂલ થવાથી પગ કાંટા પર પડે છે અને કાંટો પગમાં લાગે છે. પગમાં તેનું ઘણું દુઃખ થાય છે. આંખોની ભૂલનું પાપ જેમ પગને ભોગવવું પડે છે, તેમ બીજાની ભૂલથી પણ આપણે કોઈ દિવસ સંકટ ભોગવવું પડે છે. –કવિ કાગ દુહો દસમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya #dulabhayakag #kavikag
9
439
ખરેખર, કેટલાક શબ્દો માત્ર અક્ષરો નથી હોતા, પણ આખી પરંપરાનો શ્વાસ હોય છે! સમગ્ર ચારણ સમાજ અને સાહિત્ય જગત માટે ‘દુલા ભાયા કાગ’ એ છ અક્ષરનો ષડક્ષરી મહામંત્ર છે! કાગ તુને સો સો સલામ🙏🏻 #kagsahitya #dulabhayakag #kavikag #kagbapu #kagvani
3
13
458