
Making things. Deleting things. Making again. @SahityaFalak
Amdavad
Joined March 2010
- Tweets19.3K
- Following649
- Followers940
- Likes10.3K
Vikas Trivedi retweeted
Replying to @iam_juhi @LalitKModi
Big fan Juhi ji.
Yes IPL is the biggest in terms of number of days it's played for and the amount of money it involves. But in terms of prestige and value it brings to cricket or cricketers it's NOWHERE among the top 10 cricket events in a year.
Any competetive test series is way more thrilling for fans and fulfilling for cricketers.
Then there are multiple world cups and other trophies in both men's and women's game.
IPL is a fun party everyone wants to attend - but not a rite of passage for any serious cricketer or fan.
Vikas Trivedi retweeted
When you rethink about today, remember @neha_aisa marched WITH the people, deceived the police that was detaining anyone found BREATHING near Jantar Mantar for over an hour, and almost reached the venue before she was CHOKED while being detained FORCEFULLY.
That is how you lead. By example. Not diktats. Not shadow fights. Not statements.
Like i always say. WOMEN WILL LEAD THE REVOLUTION.
Vikas Trivedi retweeted
Veteran public intellectual Prakash N. Shah, 87, was detained this evening during the protest in Ahmedabad.
Prakashbhai was imprisoned for perhaps the longest time in Gujarat during the Emergency 1.0 (1975)
(Photo: Indian Express Hindi)
Vikas Trivedi retweeted
mavjibhai.com માત્ર એક વેબસાઇટ નથી.
છેલ્લા 18 વર્ષથી ગુજરાતી સાહિત્ય, સંગીત અને દુર્લભ સામગ્રીને સાચવતું એક જાહેર ડિજિટલ આર્કાઇવ છે.
આ પોસ્ટ, આ અમૂલ્ય કાર્ય પાછળ રહેલા અજાણ્યા ક્યુરેટર(ઓ) પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક નાનો પ્રયાસ છે.
આ આંદોલનની રાષ્ટ્રભાષા મીમ્સ છે.
દરેક પેઢી દરેક વખતે પોતાની શોધક બુદ્ધિથી વિરોધ કરવાની એક ભાષા શોધી કાઢે છે. કોઈ ગીતો લખે છે. કોઈ નારા લગાવે છે. એવી જ રીતે કદાચ આ પેઢીએ મીમ્સ બનાવ્યા છે.
એમના પૂર્વ નિર્ધારિત ટેમ્પલેટ સાથે પણ વાત આગળ વધે. ચર્ચા થાય. કલાકો પસાર થાય. અને ધીમે ધીમે એ ટેમ્પલેટનું બાષ્પીભવન થવા લાગે.
ત્યારે સમજાય છે કે ઇન્ટરનેટ ફક્ત મીમ્સ જ નથી બનાવતું, તે લોકો વિશેની કલ્પનાઓ પણ બનાવે છે. કદાચ એટલા માટે જ રૂબરૂ મળવું હજુ પણ જરૂરી છે.
1
19
Vikas Trivedi retweeted
1973માં શરૂઆત હૉસ્ટેલ મેસ બિલથી થઈ હતી.
1974માં ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું.
વચ્ચે જે બન્યું,
તેને ઇતિહાસ નવનિર્માણ આંદોલન તરીકે ઓળખે છે.
Vikas Trivedi retweeted
૧૯૬૨માં પ્રકાશિત ચુનીલાલ મડિયાની ‘સધરા જેસંગનો સાળો’ ગુજરાતી સાહિત્યની સૌથી નોંધપાત્ર રાજકીય વ્યંગ નવલકથાઓમાંની એક છે.
Vikas Trivedi retweeted
આ ગીતો નથી.
અષાઢની યાદો છે.
તમારું સૌથી પ્રિય ગુજરાતી વરસાદી ગીત કયું છે?
કોમેન્ટમાં જરૂર લખજો. ☔
#SahityaFalak
Vikas Trivedi retweeted
કોઈ માટે તેઓ કોલેજના દિવસો હતા. કોઈ માટે પ્રથમ ખરીદેલું પુસ્તક. કોઈ માટે લાંબી ચર્ચાઓ. કોઈ માટે એ વાક્ય..
"પુસ્તક લઈ જાઓ... વાંચીને પાછું આપી દેજો."
દરેક શહેરમાં આવી કેટલીક જગ્યાઓ હોય છે, જે ગૂગલ મેપ્સ પર માત્ર એક લોકેશન હોય છે, પણ શહેરની સંસ્કૃતિમાં એક અધ્યાય બની જાય છે.
(૨/૨)


























