Ram Niwas Bugalia,(IAS) District Development Officer Tapi

Vyara, Tapi
Joined April 2023
📚જિ.પં.તાપીની રેતી-કંકર ગ્રાન્ટ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત નિર્મિત ભડભુંજા લાઇબ્રેરીનું આજે માન.ડૉ.જયરામભાઈ ગામીત,રાજ્યકક્ષાના મંત્રીશ્રીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. 📖૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આ લાઇબ્રેરી જ્ઞાન અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક નવું પગલું @CMOGuj @InfoGujarat
1
7
221
આજ રોજ ડોલવણ તાલુકાના ગડત ગામની મુલાકાત લેવામાં આવી. ગ્રા.પં, આંગણવાડી કેન્દ્ર, CHC, લાયબ્રેરી અને પ્રા.શાળાની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમજ “સ્વચ્છતા હી સેવા–2026” અંતર્ગત ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા. @infotapigog24 @CMOGuj
3
3
13
386
માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તથા રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષ નિમિત્તે શ્રી રામ તળાવ, વ્યારા ખાતે મહાઆરતી કરવામાં આવી. @PMOIndia @CMOGuj @InfoGujarat
1
5
255
આજરોજ ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામની મુલાકાત લેવામાં આવી જે દરમિયાન ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ તથા સેવાઓની ગુણવત્તા અંગે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી. @infotapigog24 @CMOGuj @CollectorTapi
1
2
421
તાપી જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૮૦મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી ના અધ્યક્ષસ્થાને વિશાળ જનમેદનની વચ્ચે કરી વૃક્ષારોપણ તેમજ દેશભક્તિ સંબંધિત કાર્યક્રમો યોજાયા. @CMOGuj @InfoGujarat
2
382
તાપીવાસીઓએ સાબિત કર્યું—વ્યક્તિઓ અનેક, ભાવના એક! 🇮🇳 વ્યારા શહેરમાં ૨૩ હજારથી વધુ દેશપ્રેમીઓની ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ. હજારો હાથોએ ૧૦૦૦ ફૂટથી વધુ લાંબો રાષ્ટ્રધ્વજ ગર્વભેર ઝીલ્યો. 🇮🇳 ભારત માતા કી જય! 🇮🇳 વંદે માતરમ્! @CMOGuj @InfoGujarat
1
3
303
કુલ 4 સાપ્તાહિક સ્પર્ધાઓ યોજાશે અને દરેક સ્પર્ધક દરેક સપ્તાહની સ્પર્ધામાં નવી ઓરિજિનલ રીલ સાથે ભાગ લઈ શકશે. 📌 આ સપ્તાહની થીમ: "અનંત અનાદિ વડનગર" Please participate in Reel Competition and win exciting Prizes. To Register gujarat.mygov.in/task/shrava… @CMOGuj @InfoGujarat
2
5
329
DDO Tapi retweeted
તા. 02/08/2026 ના રોજ ઓગસ્ટ માસના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાનના અનુસંધાને તાપી જિલ્લાના તાલુકાઓમાં ગ્રામ પંચાયત, શાળા તેમજ જાહેર સ્થળોએ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી. @crdgujarat1 @CollectorTapi @ddo_Tapi @DRDATapi @SBMR_Gujarat
4
12
175
પેપર લીક અને ગેરરીતિઓ અટકાવવા માટે સંસદમાં પસાર કરાયેલા બિલથી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા લાખો મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળશે અને પરીક્ષાઓ વધુ પારદર્શી બનશે. - અર્પિત ગામીત (વિદ્યાર્થી, તાપી) #StudentVoice #Tapi #YouthPower #TransparencyInExams #NarendraModi
1
3
170
યુવાનોના પરિશ્રમને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી... જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિ અટકાવવા માટે 'પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયક'ની મંજૂરીથી દરેક મહેનતુ ઉમેદવારને મળશે ન્યાયની ગેરંટી... #FairExamsSecureYouth @CMOGuj @InfoGujarat
3
7
372
જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જિલ્લા પંચાયત તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે તથા અસરગ્રસ્ત માર્ગો પર ક્લિનિંગ અને પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. @CMOGuj @InfoGujarat
3
334
ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કોજવે તથા નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળતાં સલામતીના હેતુસર કુલ 129 રસ્તાઓ અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. @CMOGuj @InfoGujarat
3
5
323
આજ રોજ તાપી જિલ્લા ખાતે ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા આપત્તિ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સતત નિરીક્ષણ કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @SEOC_Gujarat @InfoGujarat @infotapigog24
2
3
513
હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં આજે તા.૩૧ જુલાઈના રોજ 'અત્યંત ભારે વરસાદ(રેડ એલર્ટ)'ની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાને પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા જણાવવામા આવે છે. @CMOGuj @revenuegujarat @SEOC_Gujarat @InfoGujarat @infotapigog24
4
13
595
હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં આજ રોજ તા.૩૧ જુલાઈના રોજ 'અત્યંત ભારે વરસાદ(રેડ એલર્ટ)'ની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાને પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. @CMOGuj @InfoGujarat
1
1
320
હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં આવતીકાલે તા.૩૧ જુલાઈના રોજ 'અત્યંત ભારે વરસાદ(રેડ એલર્ટ)'ની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાને પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
2
4
3
608
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે હવામાન વિભાગ દ્વારા તા.૩૧ જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ)ના અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @SEOC_Gujarat @InfoGujarat @infotapigog24
1
7
5
585
આગામી ભારે વરસાદની આગાહીના અનુસંધાને પંચાયત માર્ગ અને મકાન વિભાગ, તાપી દ્વારા રાત્રિ દરમિયાન કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય તે માટે સ્ટાફની ટીમ તૈયાર (Standby) કરવામાં આવેલ છે. @CMOGuj @revenuegujarat @SEOC_Gujarat @InfoGujarat @infotapigog24
2
7
595
DDO Tapi retweeted
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત બ્લોક – સોનગઢના સાંઢકુવા ગામમાં નિર્માણાધીન સામુહિક સ્વચ્છતા સંકુલ (CSC) ના નિર્માણ કાર્યની પ્રગતિ.
3
8
235