માસ્તર (@bheru77) header
માસ્તર (@bheru77) profile picture

દેશહિત અને કર્મચારી હિત સર્વોપરી . અન્યાય સામે બેધડક અવાજ ઉઠાવવો.

Joined December 2022
Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)
જે માતાજી !!! બધા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે મળી જાય એવી માતાજીને પ્રાર્થના . પણ માતાજીય એમ કે છે કે મહેનત અને માંગ્યા વગર કશું નો મળે. તો ચાલો માસ્તરો થઈ જાવ ત્યાર . #4200ForGujaratUpperPrimaryTeachers
4
5
102
માસ્તર retweeted
ફિક્સ પગાર બાબતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનાં અધ્યક્ષ દ્વારા ફિક્સ પગાર બાબતે નિવેદન. રાજસ્થાનમાં માત્ર 2 વર્ષ ફિક્સ પે ગુજરાતમાં જ કેમ પાંચ વર્ષ. ગુજરાતનાં ફિક્સ પગારમાં કામ કરતા સહાયકોની સ્થિતિ દયનિય. @CMOGuj @Rivaba4BJP @drpradyumanvaja @drmanishdoshi @chetan_pagi
16
396
6
524
15,233
માસ્તર retweeted
મહેસૂલ, વન, આરોગ્ય, શિક્ષણ, પોલીસ અને જમીન દફતર જેવા વિભાગો વિભાજિત થઈને લડે છે, તેથી સરકાર દરેક આંદોલનને સમેટી લે છે. જ્યાં સુધી તમામ વિભાગો પોતાના સીમાડા તોડી 'ફિક્સ પે' ના રાક્ષસ સામે સંયુક્ત મોરચો નહીં માંડે, ત્યાં સુધી આ આંશિક રાહત કે લોલીપોપ જ મળતી રહેશે. #UnifiedFight
33
1
52
2,588
માસ્તર retweeted
ચલો એક થઈને અવાજ ઉઠાવીએ, આ કાળા કાયદાને જડમૂળથી હટાવીએ, જે પાંચ વર્ષ સુધી આપણને ડરાવતા રહ્યા, એમને આપણી તાકાત બતાવીએ. #remove_fix_pay_in_gujrat #RemoveFixPayInGujarat #Fixedpay #Equality #Gujarat
78
85
1,029
માસ્તર retweeted
"નથી ખપતી અમને આ લૂલી-લંગડી સરકારની નીતિ, અમે મહેનતથી પાસ થયા છીએ,નથી કોઈની પ્રીતિ. જે તિજોરીના નામે અમારા પેટ પર લાત મારે છે રોજ, એ શાસકોને હવે બતાવશે અમારી આ યુવા ફોજ. પાંચ વર્ષની વેઠ કરાવીને જેઓ સમજે છે પોતાને રાજા, એ અહંકારીઓના સત્તાના હવે વગાડીશું અમે વાજા!" #RemoveFixedpay
61
68
1,429
માસ્તર retweeted
ગુજરાતમાં ધોરણ 1–5 માટે એક ભરતી પ્રક્રિયા છે. ધોરણ 6–8 માટે અલગ ભરતી પ્રક્રિયા છે. આ તફાવત સરકારના પોતાના ભરતી નિયમોમાં જોવા મળે છે.
1
1
3
11
માસ્તર retweeted
🧵 એક પ્રશ્ન... જો ધોરણ 1–5 અને ધોરણ 6–8 માટે શિક્ષક એકસરખા જ હોય, તો ગુજરાત સરકારે તેમની ભરતી અલગ કેમ રાખી? આ Thread માત્ર સરકારના ભરતી નિયમો પર આધારિત છે. 👇
1
1
3
19
માસ્તર retweeted
जय सरदार
1
2
342
માસ્તર retweeted
#Gujarat પડતર માંગણીઓને લઈ વન વિભાગના વન રક્ષક અને વનપાલ કર્મચારીઓનું બીજા દિવસે પણ આંદોલન યથાવત
48
1
323
11,362
માસ્તર retweeted
સવાલો પૂછીએ એટલે સ્ટાઈલો મારતા લાગીએ.. હકીકત સ્વીકારશો નહીં તો સુધારશો કેવી રીતે?
20
35
2
144
3,473
માસ્તર retweeted
ગુજરાતના યુવાનોને હવે આશ્વાસન નહીં, અધિકાર જોઈએ! ફિક્સ પગારના નામે વર્ષોનું શોષણ બંધ કરો. ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી સમાન કામનું સમાન વેતન આપો. સરકાર જવાબ આપે — યુવાનોને ન્યાય ક્યારે? @Bhupendrapbjp @CMOGuj @RahulGandhi @jigneshmevani80 #FixPayHatao #EqualPayForEqualWork
1
170
175
986
માસ્તર retweeted
કર્મચારી પાસે કામ કાયમી ધોરણે લેવામાં આવે છે, જવાબદારી કાયમી કર્મચારી જેટલી સોંપવામાં આવે છે, તો પગાર અને સુવિધાઓમાં ભેદભાવ શા માટે? ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ દયા નહીં, પોતાના હકનો ન્યાય માગે છે. #Remove_Fixpay_in_Gujarat @PMOIndia @CMOGuj @sanghaviharsh @YAJadeja
1
184
211
2,275
માસ્તર retweeted
છેલ્લાં 20 વર્ષથી ફિક્સ પગારના નામે ગુજરાતનાં લાખો કર્મચારીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. સમાન કામ છતાં અસમાન વેતન કેટલો સમય? યુવાનોનું શોષણ બંધ કરો! ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો. સમાન કામ, સમાન વેતન આપો! #FixPayHatao #EqualPayForEqualWork @CMOGuj @sanghaviharsh
108
108
615
માસ્તર retweeted
ફિક્સ પે કર્મચારી ની વેદના: ફિક્સ પે કર્મચારી ની આવી કેટલીય દિવાળી બગડી હશે. સરકાર નો માણસ હોવા છતાં આર્થિક લાચારી ભોગવી રહ્યો છે. આટલી બધી મોંઘવારી હોવા છતાં પાંચ વર્ષ સુધી એક જ પગાર માં ઘર ચલાવવાનું?@devanshijoshi71 @YAJadeja @Jamawat3 @hardev_vala @jamod_chetan @abpasmitatv
2
119
123
795
🧵 એક પ્રશ્ન... જો ધોરણ 1–5 અને ધોરણ 6–8 માટે શિક્ષક એકસરખા જ હોય, તો ગુજરાત સરકારે તેમની ભરતી અલગ કેમ રાખી? આ Thread માત્ર સરકારના ભરતી નિયમો પર આધારિત છે. 👇
1
1
3
19
પ્રશ્ન માત્ર એટલો છે— જ્યારે ભરતી માટે અલગ માળખું સ્વીકારવામાં આવ્યું છે, ત્યારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે વેતન નીતિની સમીક્ષા પર વિચાર કેમ ન થાય?
1
1
અમે સરકાર પાસે નમ્ર વિનંતી કરીએ છીએ કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની અલગ ભરતી અને લાયકાતને ધ્યાનમાં રાખીને 5 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ ₹4200 ગ્રેડ પે અંગે નીતિગત વિચારણા કરવામાં આવે. @CMOGuj @InfoGujarat #4200ForGujaratUpperPrimaryTeachers
3