KAUSHIK JOSHI (@TirthgamP77025) header
KAUSHIK JOSHI (@TirthgamP77025) profile picture
Joined June 2025
Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)Photo by KAUSHIK JOSHI (@TirthgamP77025)
હવે ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ સુપ્રીમ કોર્ટ ના ચૂકાદાની રાહ જોઇને બેઠા છે.૧૪ વર્ષ થઈ ગયા પરંતુ હજી સુધી ચુકાદો આવ્યો નથી.આથી સરકારને નમ્ર અરજ છે કે જલ્દી નિર્ણય લે જેથી કર્મચારીઓને લાચારી ભોગવવી ના પડે🙏#Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat #શોષણમુક્તગુજરાત
15
365
3
369
5,522
KAUSHIK JOSHI retweeted
ખેડૂતોના ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તે અંગે પાલ આંબલિયાનો સરકારને પત્ર... #Letter #Government #Farmers #PalAmbaliya #Gujarat #India #News #Jamawat #JamawatUpdate
2
10
533
Replying to @drpradyumanvaja
@drpradyumanvaja 🙏🏻 માનનીય શિક્ષણ મંત્રીશ્રી, હાલ ચાલી રહેલ TAT-S અને TAT-HS ની ફાળવણી બાદ પણ કુલ ૩૭૮૩થી વધુ જગ્યાઓ ખાલી છે વિનંતી છે કે બીજો રાઉન્ડ કાઢી તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે જેથી ઉમેદવાર અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને. આશા રાખીએ છીએ આપ પાસે થી @Bhupendrapbjp
10
44
1
46
735
KAUSHIK JOSHI retweeted
દાદા #ફિક્સ_પે નાં કર્મચારીની દિવાળી સુધારવાનો હજુ સમય છેં.દિવાળી સુધારી દયો.....🙏🙏 #remove5yearFixpay @Bhupendrapbjp @MLAJagdish @dave_janak @Janak_Sutariyaa @deepakrajani123 @BansiRajput111 @RonakABPAsmita @toralkavi @Divya_Bhaskar @CMOGuj @narendramodi @gopimaniar
3
226
2
222
2,751
🔥હા વાત સાચી પણ બીજા વિષય મા પણ જગ્યાઓ ખાલી રાખી છે અને ઉમેદવારો પણ છે... એવી રીતે 9 અને 10 મા પણ ખાલી જગ્યા રહી છે અને TAT પાસ ઉમેદવાર પણ છે......10700 ની ભરતી મા 3500 થી 4000 જગ્યાઓ ખાલી રાખી છે અને 2200 જગ્યાઓ નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળી હતી એ જગ્યા... એમ 6000 + જગ્યા ...
10
1
12
173
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી, સસ્નેહ નમસ્કાર, હું આપનું ધ્યાન વાવ અને થરાદ વિધાનસભા વિસ્તારમાં તાજેતરની કુદરતી આફતોને કારણે થયેલ ગંભીર નુકસાન તરફ દોરું છું. અતિવૃષ્ટિ અને પૂરને લીધે પાકનું વ્યાપક નુકસાન, જમીનધોવાણ, ઘરોનું ધરાશાયી થવું અને પશુઓનું મૃત્યુ થયું છે, જેનાથી ખેડૂતો અને નાગરિકો આર્થિક સંકટમાં છે.પશુઓનું મૃત્યુ અને નુકસાનથી પશુપાલકોને તકલીફ પડી છે સાથે પોસ્ટમોર્ટમની શરતને કારણે વળતરમાં વિલંબ થાય છે, જેનાથી રોગચાળાનો ભય છે.આપ સાહેબશ્રીને નમ્ર અપીલ છે કે (1)પાકનુકસાન, જમીનધોવાણ, ઘરધરાશાયી અને પશુનુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પીડિતોને નાણાકીય વળતર આપવું. 2. બેઘર પરિવારો માટે રહેવાની વ્યવસ્થા અને પુનર્વસન યોજનાઓ અમલમાં મૂકવી. 3. રોગચાળાની શક્યતા ટાળવા પશુઓના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અને પશુઓમાટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે , આ ત્વરિત પગલાંથી ખેડૂતો અને નાગરિકોને રાહત મળશે અને તેઓ જીવન ફરી શરૂ કરી શકશે. આપના સકારાત્મક પ્રતિસાદ અને ઝડપી કાર્યવાહીની આશા છે. આભાર સહ,@CMOGuj
7
33
236
6,222
KAUSHIK JOSHI retweeted
ગુજરાત રાજ્યમાંથી ફિકસ પે અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થવી જોઈએ. @HansrajMeena @TaviyadKiran @jigneshmevani80 @Bhupendrapbjp @kuberdindor #Remove_Fix_Pay_in_Gujarat
2
365
4
414
6,097
💥💥💥💥💥💥💥💥 તીર્થગામ પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉજવણી તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા @Bhupendrapbjp @kuberdindor @prafulpbjp @narendramodi @deepakrajani123 @Jamawat3
1
3
32
ગુજરાત માં શિક્ષકો ની દયનીય પરિસ્થિતિ... પોતાના જ રાજ્ય માં પોતાના હક માટે ભીંખ માગવી પડે છે તો પણ નેતા ઓ સાંભળતા નથી..🥹🥹🥹🥹 youtube.com/shorts/nva2gm07l…
6
88
2
90
2,280
ગાંધીનગર ખાતે ભરતી માટે ભાવિ શિક્ષકોનું આંદોલન #Gandhinagar #Recruitment #Protest
2
29
43
475
ગુજરાતમાં તમારું સ્વાગત છે🙏 આ છે ગુજરાત મોડલ કે જેને પાસે શિક્ષણનું કોઈ પૂર્વ આયોજિત મોડેલ નથી. અહીંના શિક્ષણમંત્રીને શિક્ષણની જરૂર છે જોકે મંત્રીઓના બાળકો વિદેશ ભણે છે. #ગુજરાત માંગે કાયમી શિક્ષક #જનરલ ઉમેદવારોએ રોકેલી કેટેગરીના ઉમેદવારોની સીટો ખાલી કરવામાં આવે #બંધારણ બચાવો
1
14
12
120
KAUSHIK JOSHI retweeted
ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80 ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો. @kuberdindor @Bhupendrapbjp
3
30
35
269
KAUSHIK JOSHI retweeted
ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80 ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો. @kuberdindor @Bhupendrapbjp
10
183
4
356
6,369
KAUSHIK JOSHI retweeted
મહા આંદોલન.....૯ થી ૧૨ માં રાઉન્ડ આપી મંજૂર કરેલી તમામ જગ્યાઓ ભરવામાં આવે, તમામ ઉમેદવાર આવે અને સાથ આપો....અને જગ્યા વધારો આપો..કાયમી શિક્ષકો ની ભરતી કરો @kuberdindor @sandeshnews @YAJadeja @prafulpbjp @Bhupendrapbjp
5
78
1
143
2,654
KAUSHIK JOSHI retweeted
"શિક્ષક દિવસ" જુઓ આ સ્થિતિ... શિક્ષકોની... ભણશે ગુજરાત.... વાહ...!!! #Gujarat @CMOGuj @EduMinOfIndia @Bhupendrapbjp @kuberdindor @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71
3
49
2
56
1,464
KAUSHIK JOSHI retweeted
તમે એ નેતાને ઓળખો છો જે એવું કહેતા હતા દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરીએ છીએ ? #સસ્તી_લોકપ્રિયતા
2
65
2
199
4,914
KAUSHIK JOSHI retweeted
કચ્છ સ્પેશિયલ ભરતી. અમને શિક્ષક આપો, અમને ભણવું છે. ભણવાની ઉંમરમાં કચ્છના બાળકો શિક્ષકો માટે સરકાર ને આજીજી કરે છે પણ સરકાર ક્યારે જાગશે? કચ્છને ક્યારે કાયમી શિક્ષકો મળશે? @Bhupendrapbjp @CMOGuj @kuberdindor @prafulpbjp @Gajendrasinh_b_ @lakhandhuva001 @hdraval93 @devanshijoshi71
2
77
1
115
1,157
Replying to @Bhupendrapbjp
@Bhupendrapbjp @CMOGuj @deepakrajani123 @hdraval93 @Jamawat3 @kuberdindor @YAJadeja @MakwanaUmesh01 જે રાજ્ય માં #ધારાસભ્ય પોતાને #શિક્ષકની_ભરતી માટે ધરણા પર બેસવું પડે એવા રાજ્ય #વિશ્વગુરુ બની ના શકે. આ શરમજનક બાબત કેવાય યોગ્ય નિર્ણય લઈને ધો. 1થી5 માં #7500 ની પૂરેપૂરી ભરતી કરો.
4
68
2
83
500