sarfaraj dasu retweeted
1 લાખ શિક્ષકોની ઘટ
સામે, 60 હજારથી વઘુ એ Tat Tat ના ઉમેદવારો કાયમી શિક્ષક તરીકે કામે લાગવા તૈયાર છે. પણ ગુજરાતની ભાજપ સરકાર લાખો યુવાનોના સપના રોળી રહી છે અને સાથોસાથ શિક્ષણને પણ વેચી માર્યું છે.
શિક્ષક દિન નિમિત્તે ઉમેદવારોની વેદના સાંભળો..
શિક્ષણ સહાયક આંદોલન ધોરણ 9 થી 12
શિક્ષણ સહાયક ના ઉમેદવારો એકદમ ઉગ્ર સ્વભાવના થયા 🤯
શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીઓના વાયદાઓ ફોક 🥹‼️🥹
હવે તો આંદોલન દ્વારા જ યોગ્ય ન્યાય મળશે 🥸😳‼️
@Bhupendrapbjp
@kuberdindor
@prafulpbjp @narendramodi @tejasmajithiya5 @aryan49250
શિક્ષણ સહાયક આંદોલન ધોરણ 9 થી 12
#govt #motivation #tetnewstoday #govtjobs #news #tet2025 #gandhinagar #song
@vtv24 @bjp @IndianNationalCongress @VTVNewsOficial @ScaryTeacher3DGaming @IndianYouthCongress @news @ITVAapKiAdalat
1
8
ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80
ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો.
@kuberdindor
@Bhupendrapbjp

