
Digital Head @tv13gujarati / News Anchor / News Personality
Gujarat, India
Joined July 2016
- Tweets2.4K
- Following113
- Followers8.1K
- Likes1.4K
અમિતાભ બચ્ચનની તબિયત લથડી
KBC-18નું શૂટિંગ હાલ પૂરતું બંધ
સીઝનલ ફ્લૂની અસર થતાં ડોક્ટરોએ આરામની સલાહ આપી
નવા એપિસોડનું શૂટિંગ અટકતાં ચેનલ પર જૂના એપિસોડનું પ્રસારણ
અમિતાભની તબિયત સુધારા પર: સૂત્રો
16 નવેમ્બરથી નવા એપિસોડ પ્રસારિત થવાની માહિતી
@tv13gujarati
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે પૃથ્રુલ દેસાઈની નિમણૂક
સુરતના પૃથ્રુલ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ
જગદીશ જોશીના સ્થાને પૃથ્રુલ દેસાઈ સંભાળશે ચાર્જ
ગુજરાત યુનિવર્સિટીમાં પૃથ્રુલ દેસાઈની પાંચ વર્ષ માટે નિમણૂક
પહેલા સુરતની સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ હતા
Toral Kavi retweeted
રોશનીના પર્વે ખુશીઓનો ઉજાસ...
આ દિવાળી, tv13 પરિવાર સાથે ખાસ!
#HappyDiwali #DiwaliCelebration #tv13gujarati #tv13family #FestivalOfLights #DiwaliSpecial
મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
ભારતીય ફાસ્ટ બોલર શમીએ ટેસ્ટ કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી
ધારદાર બોલિંગથી ભારતીય ક્રિકેટમાં બનાવી હતી આગવી ઓળખ
હવે વન ડે અને T-20 ફોર્મેટમાં રમતા જોવા મળશે મોહમ્મદ શમી
@tv13gujarati
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત
23 વર્ષની શાનદાર ફૂટબોલ કારકિર્દીનો અંત
6 વર્લ્ડ કપ રમનાર એકમાત્ર ખેલાડી
234 મેચ રમી 146 ગોલના વર્લ્ડ રેકોર્ડ સાથે રોનાલ્ડો નિવૃત્ત
41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ
સરકારી કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યુઝ
તારીખ 9 નવેમ્બર ધોકા ના દિવસે રજા જાહેર
દિવાળી અને બેસતા વર્ષ વચ્ચેના પડતર દિવસે રજા
તારીખ 28મીએ ચોથા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે
@tv13gujarati
ગૌણ સેવા પસંદગી મંડળે #CCE પરીક્ષાના ગુણ જાહેર કર્યા
CCE ગ્રુપ A અને Bની પ્રાથમિક પરીક્ષાના ગુણ જાહેર
CCE પરીક્ષામાં 41 ઉમેદવારોના પરિણામ અનામત રખાયા
બેઠક નંબર મુજબ ઉમેદવારોના ગુણની યાદી જાહેર થઈ
પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ જાહેર થયા
@tv13gujarati
અમદાવાદ થલતેજના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં લાગી આગ
જીવ બચાવવા લોકો બીજા માળેથી કુદ્યા, એકનું મોત
ફસાયેલા તમામ 16-17 લોકોનું સફળ રેસ્કયુ કરાયું
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી
16 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે, બચાવ કામગીરી ચાલુ
@tv13gujarati
Toral Kavi retweeted
CCE ના પરિણામ જાહેર થવામાં બે દિવસનો થયો છે વિલંબ.. મંગળવાર સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ.@tv13gujarati
જોશીમઠમાં હેલિકોપ્ટર ક્રેશ
કુલ 6 મુસાફરો સવાર હતા
હેલિકોપ્ટર બદ્રીનાથથી આવી રહ્યું હતું.
દેહરાદૂન તરફ જઈ રહ્યું હતું.
મુખ્યમંત્રી ધામી દ્વારા સૂચનાઓ અપાઈ.
ગંભીર ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવશે.
બચાવ કામગીરી ચાલુ
@tv13gujarati
Toral Kavi retweeted
Brain Strokeના વધતા કેસ: બદલાતી લાઇફસ્ટાઇલ આપણને કઈ દિશામાં લઈ જઈ રહી છે? | tv13 gujarati
#BrainStroke #StrokeAwareness #HealthNews #LifestyleChanges #HealthyLifestyle #BrainHealth @toralkavi #tv13gujarati
youtu.be/AqwlleNv2gc
રાજ્યમાં ઓછા વરસાદ અંગે મહત્વના સમાચાર
4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર : CM
દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ દુષ્કાળગ્રસ્ત જાહેર
સમગ્ર રાજ્યમાં 89 ટકા વરસાદ : CM
@tv13gujarati
😇
પરિવાર હવે 8 લાખનો! આભાર ગુજરાત
#800KFollowers #800KFamily #ThankYouGujarat #tv13GujaratiDigital #GujaratiNews #tv13gujarati
અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર ફાયરિંગની ઘટના
લોરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી
બિશ્નોઈ ગેંગના અનિલ પંડિતે ફાયરિંગની જવાબદારી સ્વીકારી
અનિલ પંડિતે ટ્વિટ કરીને આપી માહિતી
સલમાન ખાન સાથે કામ કરનારાઓને અનિલ પંડિતની ધમકી
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ગેંગસ્ટરની ચેતવણી
દિલ્હી: વરિષ્ઠ ભાજપ નેતા એલ.કે.અડવાણી હોસ્પિટલમાં દાખલ
તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી
તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર શરૂ કરાઈ
અનેક અગ્રણી નેતાઓ ખબર-અંતર પૂછવા પહોંચ્યા
@tv13gujarati
AAP-MLA ચૈતર વસાવાના નાના ભાઈનો આપઘાતનો પ્રયાસ
ભાઈ જેલમાં હોવાના તણાવમાં યુવકે ઝેરી દવા પીધી
જેલની સજાના માનસિક તણાવમાં ભાઈએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ
સુરત સિવિલના આઈસીયુમાં ધારાસભ્યના નાના ભાઈ સારવાર હેઠળ
@tv13gujarati
ગાંધીનગર: મુખ્યમંત્રી ધોલેરા સરની મુલાકાતે
વિકાસ પ્રકલ્પોની પ્રગતિ અંગે કરી વિસ્તૃત બેઠક
ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થળ મુલાકાત કરી
એક્સપ્રેસ વે અને એરપોર્ટ કામગીરીની કરી સમીક્ષા
ઔદ્યોગિક, સામાજિક, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રગતિની કરી સમીક્ષા
@tv13gujarati
યમનના રાષ્ટ્રપતિ ભવન પર હુતીઓનો મોટો હુમલો
પાંચ બેલિસ્ટિક મિસાઇલો ઝીંકીને મચાવી તબાહી
વડાપ્રધાન અને મંત્રીઓ અંદર હોવાથી માંડ બચ્યા
ભીષણ હુમલામાં ચાર લોકોના મોત નિપજ્યા
ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી
@tv13gujarati
INDIA બ્લોક સુપ્રીમ કોર્ટમાં કરશે PIL દાખલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની વિપક્ષની માંગ
બેલેટ પેપરથી ચૂંટણી કરવા પણ કરાઇ માંગ
SIR પર રોક લાવવા સુપ્રીમમાં કરાશે અરજી
@tv13gujarati
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન સ્થળો અંગે મહત્વનો ફેરફાર
જંતરમંતરને સત્તાવાર ધરણા સ્થળની યાદીથી હટાવાયું
ગૃહ મંત્રાલય દ્વારા જંતરમંતર ડીનોટિફાઈ કરાયું
રામલીલા, બુરારી અને સીબીડી મેદાન નિર્ધારિત કરાયા
નવા આદેશ મુજબ અનુસરવું પડશે, નિયમોનું પાલન જરૂરી
@tv13gujarati



