TDO_THARAD (@TDO_THARAD) header
TDO_THARAD (@TDO_THARAD) profile picture

Taluka Development Office, Tharad (Banaskantha)

Tharad, India
Joined April 2020
Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)Photo by TDO_THARAD (@TDO_THARAD)
આજરોજ ભોરોલ ગ્રામ પંચાયત તથા PHC ભોરોલની મુલાકાત લીધી.પંચાયત વેરા વસૂલાત અંગે સમિક્ષા કરી અને વિકાસના કામોની ચકાસણી કરી. @DDOVAVTHARAD @CollectorVT @sdmtharad @GujDCoffice @CMOGuj @Gujinfo
3
63
સેવાસેતુ કાર્યક્રમ, મોટીપાવડ તા.થરાદ #સેવાસંકલ્પ અભિયાન @cmogujarat @collectorsvavtharad @infovavtharad @DDOVAVTHARAD l
71
સેવા સંકલ્પ અભિયાન #સેવા સંકલ્પ અભિયાન #આશીર્વાદનો દીવો #સવપુરા તા.થરાદ @cmogujarat @collectorsvavtharad @infovavtharad @DDOVAVTHARAD
1
5
269
નિષ્પક્ષ પરીક્ષા, સુરક્ષિત યુવા- ઉજ્જવળ ભારતનો મજબૂત પાયો. #FairExamsSecureYouth @GujPRHDept @Gujinfo @GujDCoffice @CMOGuj @DDOVAVTHARAD @CollectorVT
64
આજરોજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા થરાદ તાલુકાના માંગરોળ ગામે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય સબ સેન્ટર તથા વન વિભાગ દ્વારા બનાવેલ શેણલ વન ની મુલાકાત કરવામાં આવી. @DDOVAVTHARAD @GujDCoffice @GujPRHDept @CMOGuj
1
159
આજરોજ થરાદ તાલુકાના માંગરોળ ગામે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય સબ સેન્ટર તથા વન વિભાગ દ્વારા બનાવેલ શેણલ વન ની મુલાકાત કરવામાં આવી. @GujDCoffice @GujDCoffice @Gujinfo @CMOGuj
1
12
698
આજરોજ થરાદ તાલુકાના નારોલી ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.નારોલી જિલ્લા પંચાયત સીટના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ લાભ સ્થળ ઉપર આપવામાં આવ્યો. @DDOVAVTHARAD @CollectorVT @MyGov_Gujarat @CMOGuj @GujPRHDept
1
73
આજરોજ પીલુડા ગામની મુલાકાત લઈ પ્રધાન મંત્રી આવાસ યોજનાના સ્પીલ ઓવર મકાન લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇ મકાન પૂર્ણ કરવા સમજૂત કરવામાં આવ્યા. @DDOVAVTHARAD @CollectorVT @sdmtharad @MyGov_Gujarat @CMOGuj
1
6
67
TDO_THARAD retweeted
આજરોજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા થરાદ તાલુકાના મહાજનપુરા ગામની મુલાકાત લીધી.ગામની પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકો તથા ગામલોકો સાથે સંવાદ કર્યો તથા ગામના વિકાસના સૂચિત કામોનુ સ્થળ નિરીક્ષણ કર્યું. @DDOVAVTHARAD @CollectorVT @ChaudhryShankar @sdmtharad @CMOGuj
1
4
137
આજરોજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા થરાદ તાલુકાના મહાજનપુરા ગામની મુલાકાત લીધી.ગામની પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકો તથા ગામલોકો સાથે સંવાદ કર્યો તથા ગામના વિકાસના સૂચિત કામોનુ સ્થળ નિરીક્ષણ કર્યું. @DDOVAVTHARAD @CollectorVT @ChaudhryShankar @sdmtharad @CMOGuj
1
4
137
" સ્વચ્છતા સપ્તાહ અભિયાન" અંતર્ગત આજરોજ થરાદ તાલુકાના વજેગઢ ગામે તાલુકા કક્ષાની સ્વચ્છતા જાગૃતિ પદયાત્રાનુ આયોજન કરવામા આવ્યું.જેમા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગામલોકો જોડાયા હતા. @DDOVAVTHARAD @ChaudhryShankar @CollectorVT
1
1
8
142
વાવ-થરાદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ અવસરે પરીક્ષાનું માળખું, પરીક્ષા પ્રક્રિયા તથા તૈયારીની પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી માર્ગદર્શનનો લાભ લીધો.
2
2
8
463
આજરોજ માન.કલેકટર સાહેબશ્રી,વાવ-થરાદ દ્વારા થરાદ તાલુકાના ત.ક.મંત્રીશ્રીઓની રીવ્યુ મીટીંગમાં હાજરી આપી ગ્રામ્ય કક્ષાએ સરકારશ્રીની વિવિધ યોજનાકીય કામગીરીના અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. @sdmtharad @CollectorVT @DPVavtharad @CMOGuj
1
2
17
546
ગુજરાત રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતોના ઈ-ખાતમુહૂર્ત અને ૧૧૪ ગામોમાં ગ્રામોત્થાન યોજનાના શુભારંભ પ્રસંગે વાવથરાદ જિલ્લાના દુધવા ગામે ગ્રા.પં.નું ખાતમુહૂર્ત માન.મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું તેમજ માન.મુખ્યમંત્રીશ્રીનો વર્ચ્યુઅલ પ્રોગ્રામ ગામલોકોની હાજરીમાં નિહાળ્યો.
1
3
139
માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા ડેલ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક સુવિધાઓ તથા વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. શિક્ષણની ગુણવત્તા, લાઈબ્રેરી તથા ડિજિટલ શિક્ષણની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
2
165
આજરોજ ગણેશપુરા ગામે રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં આરોગ્ય,મનરેગા, PMAY, SBM(G),વિકાસ કામો,મિશન મંગલમ્ શાખા, ખેતીવાડી ICDS વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી અંગે ગામલોકોને માહિતગાર કર્યા.@DPVavtharad @sbmvavtharad @CMOGuj @monakhandhar @Drdavavtharad @ChaudhryShankar
2
5
277
વાવ-થરાદ જિલ્લા ખાતે ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતી નિમિત્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માન.અધ્યક્ષશ્રી વિધાનસભા ગુજરાત રાજ્ય તથા જનજાતિના આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવવામાં આવેલ.💐
1
2
138
બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાળોદર ગામમાં ભારે વરસાદથી થયેલ અસર વચ્ચે, ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ ગામે પહોંચી રાહત સામગ્રી વિતરણ કરી અને દરેક પ્રકારની મદદ પૂરી પાડી. આવા અનેક સાચા કર્મયોગીઓ જિલ્લા માટે ગૌરવ સમાન છે. 👏
10
68
6
346
38,617
TDO_THARAD retweeted
બનાસકાંઠા જિલ્લાના નાળોદર ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ કુદરતી આફતના સમયે કપરા સંજોગોમાં કરેલ રાહત કામગીરી થકી સેવાભાવના સાથે ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નાગરિકોની સહાય માટે પ્રતિબદ્ધ રહેતા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓની સરાહનીય કામગીરીથી મળે છે આફતો અને પડકારોનો સામનો કરવા માટેની #પ્રેરણા_શક્તિ
બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાળોદર ગામમાં ભારે વરસાદથી થયેલ અસર વચ્ચે, ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ ગામે પહોંચી રાહત સામગ્રી વિતરણ કરી અને દરેક પ્રકારની મદદ પૂરી પાડી. આવા અનેક સાચા કર્મયોગીઓ જિલ્લા માટે ગૌરવ સમાન છે. 👏
18
162
3
630
29,507
માન. અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા તથા માન. પ્રભારી મંત્રીશ્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં એસ્પાયરેશન બ્લોક પ્રોગ્રામ- સંપૂર્ણતા અભિયાન અંતર્ગત સારી કામગીરી કરેલ અધિકારીશ્રી- કર્મચારીશ્રીઓ ને સન્માનિત કરવામાં આવ્યા. @CMOGuj @revenuegujarat
3
13
92
2,236