Dy.collector & SDM Tharad (@sdmtharad) header
Dy.collector & SDM Tharad (@sdmtharad) profile picture

Subdivisional Magistrate and Deputy Collector, Tharad

Tharad
Joined July 2017
Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)Photo by Dy.collector & SDM Tharad (@sdmtharad)
તા.31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યેના સમર્પણને ઉજવતું મહાપર્વ ‘રાષ્ટ્રીય એકતા દિવસ - ૨૦૨૬ ' આ રાષ્ટ્રીય મહાપર્વને દેશની આકાશે આંબતી એકતાનું સ્મરણપર્વ બનાવીએ. #RashtriyaEktaDiwas2026 @CMOGuj @CollectorVT @infovavtharad – at Tharad, India
1
2
193
ખેડૂતની સમૃદ્ધિ, પશુપાલનને નવી ગતિ, ઉદ્યોગોને પ્રગતિ અને બાળકોને શિક્ષણ-પોષણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તા. 30 ઓક્ટોબર, 2026 ભીલડી, જિલ્લો બનાસકાંઠા #KisanKalyanSeRashtraKalyan @CMOGuj @CollectorVT – at Tharad, India
1
1
109
બનાસકાંઠાની ધરતી પરથી વિકાસનો સૂર્યોદય... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તા. 30 ઓક્ટોબર, 2026ના રોજ ભીલડી, બનાસકાંઠા ખાતે વિવિધ જનકલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત... #KisanKalyanSeRashtraKalyan @CMOGuj @CollectorVT – at Tharad, India
1
2
79
Dy.collector & SDM Tharad retweeted
વાવ-થરાદ જિલ્લાની સ્થાપનાને ૧ વર્ષ પૂર્ણ થવા પર જિલ્લામાં યોજાશે ભવ્ય જનઉત્સવ વિકાસ અને વહીવટી સુગમતાનું એક વર્ષ: વાવ-થરાદ જિલ્લાને રાજ્ય કક્ષાએ અગ્રેસર બનાવવાનો સંકલ્પ લઈએ:- અધિક કલેકટરશ્રી તુષાર જાની @CMOGuj @InfoGujarat @Bhupendrapbjp @ChaudhryShankar @swarupthakorbjp
2
9
231
આજે સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), રાહ (તાલુકો: રાહ) ખાતે રોગી કલ્યાણ સમિતિ (RKS) ની મહત્વપૂર્ણ બેઠક યોજવામા આવી. @CMOGuj @revenuegujarat @CollectorVT #vavtharad – at Tharad, India
7
470
આજ રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC), પીલુડા (તાલુકો: થરાદ) ખાતે રોગી કલ્યાણ સમિતિ (RKS) ની મહત્વપૂર્ણ બેઠક યોજાવમા આવી. @CMOGuj @revenuegujarat @CollectorVT – at Tharad, India
7
363
સંસ્કારી નગરી વડોદરાને અદ્યતન સુવિધાઓની ભેટ! લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વરદ્હસ્તે ₹523 કરોડના ખર્ચે રિંગ રોડ (ફેઝ-2) અને નવી VMC કચેરીનું ખાતમુહૂર્ત થશે. #Namo4ViksitBharat #SwachhataSeSwagat @CMOGuj @CollectorVT – at Tharad, India
166
ગુજરાતનું રોડ નેટવર્ક બનશે વધુ આધુનિક! યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ₹1,840 કરોડના ખર્ચે NH-48 અને NH-53 પર નવા બ્રિજ અને ફ્લાયઓવરનું નિર્માણ થશે. #Namo4ViksitBharat #SwachhataSeSwagat @CMOGuj @CollectorVT – at Tharad, India
147
ગુજરાતના વિકાસને મળશે નવી ઊંચાઈ! માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 8 સપ્ટેમ્બરે વડોદરા અને નવસારીની મુલાકાત દરમિયાન ગુજરાતની જનતાને આપશે ₹35,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ. #Namo4ViksitBharat #SwachhataSeSwagat @CMOGuj @CollectorVT – at Tharad, India
107
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ સંદર્ભે વડોદરા જિલ્લા પ્રશાસનનો નવીનતમ અભિગમ... ‘સ્વચ્છતા સે સ્વાગત’ના વિશેષ અભિયાન અંતર્ગત સ્વચ્છ, હરિયાળા અને સ્વસ્થ વડોદરાના નિર્માણના સંકલ્પ સાથે જિલ્લામાં સઘન સફાઈ અને વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું... #SwachhataSeSwagat – at Tharad, India
1
169
આજરોજ રાહ તાલુકાના કોચલા તથા અરંટવા ગામોની મુલકાત લેવામાં આવી. જેમાં તલાટી કમ મંત્રીશ્રીના દફતર (એપેન્ડીક્ષ - એ) ની તપાસણી કરવામાં આવી. વઘુમાં ગ્રામજનોની રજૂઆતો સાંભળીને સમસ્યાઓના નિરાકરણ માટે સંબંધિતોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @CollectorVT – at Tharad, India
2
1
8
374
જાહેર આમંત્રણ : - ૮૦ મો સ્વાતંત્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાહ મુકામે યોજાનાર છે. જેમાં સહભાગી થવા આપશ્રીને હાર્દિક આમંત્રણ છે. 🇮🇳 #15Agust @PMOIndia @CMOGuj @CollectorVT @infovavtharad – at Tharad, India
6
375
Dy.collector & SDM Tharad retweeted
સરહદી વિસ્તારના નાગરિકોમાં દેશભક્તિનો અદભુત જોશ: થરાદમાં નીકળી ૭૫ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ તિરંગા યાત્રા @PMOIndia @CMOGuj @InfoGujarat @ChaudhryShankar @irushikeshpatel @swarupthakorbjp @CollectorVT @sdmtharad
1
11
421
વાવ - થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગાયાત્રા યોજાનાર છે. જેમાં સહભાગી થવા આપશ્રીને હાર્દિક આમંત્રણ છે. 🇮🇳 #HarGharTiranga #HarGharTiranga2026 @PMOIndia @CMOGuj @CollectorVT @infovavtharad
1
6
293
રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ ૨.૧ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જે કાર્યક્રમના સુચારુ આયોજન માટે તાલુકા કક્ષાના તમામ સંબંધિત અધિકારીશ્રીઓની બેઠક યોજી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @JayantiRavi @CollectorVT – at Tharad, India
7
315
આગામી ૧૫ મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન) અને ૧૩મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ યોજાનાર જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાના ભવ્ય આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @CollectorVT – at Tharad, India
1
7
419
આજ રોજ તા.૧/૦૮/૨૦૨૬ ના રોજ થરાદ તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં બિન સરકારી સભ્યો તથા વિવિઘ વિભાગના અઘિકારીશ્રીઓ હાજર રહેલ. રજુ થયેલ પ્રશ્નોના નિકાલ માટે જરૂરી સુચનો આ૫વામાં આવ્યા. @CMOGuj @revenuegujarat @collectorvt – at Tharad, India
6
1,012
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી... પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર... @CMOGuj @CollectorVT #FairExamsSecureYouth – at Tharad, India
3
279
આજ રોજ તા.૧/૦૮/૨૦૨૬ ના રોજ વાવ તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં બિન સરકારી સભ્યો તથા વિવિઘ વિભાગના અઘિકારીશ્રીઓ હાજર રહેલ. રજુ થયેલ પ્રશ્નોના નિકાલ માટે જરૂરી સુચનો આ૫વામાં આવ્યા. @CMOGuj @revenuegujarat @collectorvt – at Tharad, India
7
672
માન. કલેક્ટરશ્રીની સૂચના અને માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન મુજબ દત્તક લીધેલ થરાદ તાલુકાના વાઘાસણ, સવરાખા અને કરબુણ ગામોની મુલાકાત કરી ગામના આગેવાનો અને પ્રજાજનો સાથે સંવાદ કર્યો. @CMOGuj @CollectorVT @DDOVAVTHARAD – at Tharad, India
6
804