DDO VAV-THARAD (@DDOVAVTHARAD) header
DDO VAV-THARAD (@DDOVAVTHARAD) profile picture
Tharad
Joined November 2025
આજરોજ લવાણા તા.લાખણી ખાતે પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આંગણવાડી કાર્યકર સ્ટાફની મીટિંગમાં હાજરી આપી આંગણવાડી કેન્દ્રને લગત વિવિધ ખૂટતી સુવિધાઓ વિશે ચર્ચા કરી બાળકોની નિયમિત હાજરી અને ગુણવત્તા યુક્ત પોષ્ટિક આહાર આપવા તાકીદ કરવાં આવી.
1
83
આજરોજ મમાણા તા.સુઇગામ ખાતે PMAY આવાસ, આંગણવાડી, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર , ગ્રામ પંચાયત અને તળાવ સુધારણાના કામની મુલાકાત લેવામાં આવેલ તથા સબંધિત કર્મચારીશ્રીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા. @GujPRHDept @CMOGuj @GujDCoffice @Gujinfo
1
1
5
214
૧૫ મી ઓગસ્ટ ૨૦૨૬ સ્વતંત્રતા પર્વ ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત વાવ - થરાદના મકાન પર રોશની કરવામાં આવી. @GujDCoffice @Gujinfo @GujPRHDept @CMOGuj
1
7
502
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ અને સદસ્યશ્રીઓનો ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ માન.પંચાયત મંત્રીશ્રી, માન.અધ્યક્ષશ્રી,માન.ખાદી ગ્રામ ઉદ્યોગ મંત્રીશ્રી, માન.પ્રમુખશ્રી જિ.પં.વાવ-થરાદની હાજરીમાં યોજવામાં આવ્યો.
2
237
આજરોજ આછુવા ગામે ગ્રામસભામાં ગામલોકોના પ્રશ્નો ને સાંભળી યોગ્ય નિરાકરણ લાવવા સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગામે નિર્માણાધીન નવીન PHC સેન્ટર તથા પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લેવામાં આવી તથા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે આયોજનમાં કામો લેવા સૂચના આપવામાં આવી.
5
581
નિષ્પક્ષ પરીક્ષા, સુરક્ષિત યુવા- ઉજ્જવળ ભારતનો મજબૂત પાયો. #FairExamsSecureYouth @GujPRHDept @Gujinfo @GujDCoffice @CMOGuj
3
265
ભાચર ગામે પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,ગ્રામ પંચાયત અને લાઇબ્રેરીની મુલાકાત લીધી. ગામની માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા કરી તથા વિધાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું. @GujPRHDept @GujDCoffice @CMOGuj @Gujinfo
1
1
10
1,133
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વરસાદી સિઝનમાં રસ્તા સમારકામ કામગીરી. (બેવટા થી ટેરોલ રોડ) @GujPRHDept @GujDCoffice @CMOGuj @Gujinfo
2
15
1,519
માર્ગ અને મકાન વિભાગ પંચાયત, થરાદ દ્વારા અસરગ્રસ્ત ડેડાવા થી બાહિસરા માર્ગની ત્વરિત પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી. @GujPRHDept @GujDCoffice @Gujinfo @CMOGuj
1
1
4
440
આજરોજ લાખણી તાલુકાના દત્તક લીધેલ ગામો ચેકરા તથા મટુની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનો, ગ્રામ પંચાયતના હોદ્દેદારો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ સાથે ગામના વિકાસ અને આગામી આયોજન અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો મેળવ્યા હતા. @GujDCoffice @GujPRHDept @CMOGuj @Gujinfo
1
1
4
364
રાહ તાલુકાના મોરથલ ખાતે ગ્રામ પંચાયત, સેવા સહકારી મંડળી તથા રમત-ગમતના મેદાનની જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરી પંચાયતમાં રેકર્ડ સુધારણા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. @GujDCoffice @GujPRHDept @Gujinfo @CMOGuj
8
509
રાહ તાલુકાના ડેડુવા ગામે ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લઇ પંચાયતમાં રેકર્ડ સુધારણા અંગે , આંગણવાડીમાં બાળકોના પોષણ તેમજ હાજરી અંગે તથા આરોગ્યની સેવાઓ સુદ્રઢ બને તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. @GujDCoffice
1
249
આજરોજ દિયોદર તાલુકાની દિયોદર અને કોટડા(દી) ગામની મુલાકાત લઇ સૂચિત વિકાસ કામોની સ્થળ મુલાકાત કરવામાં આવી. તેમજ ગ્રામ પંચાયત, સામુહિક આરોગ્ય કેન્દ્ર દિયોદરની મુલાકાત લઈ આરોગ્યની સેવાઓ સુદ્રઢ બને તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. @GujDCoffice @GujPRHDept @Gujinfo
1
1
9
770
થરાદ તાલુકાના ડોડગામ ગામે PHC સેન્ટરની મુલાકાત કરી, ઉપલબ્ધ દવાના જથ્થાની ચકાસણી કરી આરોગ્ય સ્ટાફને જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @GujPRHDept @GujDCoffice @Gujinfocom
1
1
12
1,156
આજરોજ ચોથરનેસડા ગામ ખાતે ગ્રામ પંચાયત, પશુ દવાખાનું તથા શાળા અને ટડાવ ગામે આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી તથા ગામમાં ચાલતા વિકાસ કાર્યોની ચકાસણી કરવામાં આવી.@GujDCoffice @GujPRHDept @Gujinfo @CMOGuj
1
1
8
503
આજરોજ થરાદ તાલુકાના માંગરોળ ગામે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય સબ સેન્ટર તથા વન વિભાગ દ્વારા બનાવેલ શેણલ વન ની મુલાકાત કરવામાં આવી. @GujDCoffice @GujDCoffice @Gujinfo @CMOGuj
1
12
698
આજરોજ વાવ-થરાદ જિલ્લાના વાવ મુકામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જે જન કલ્યાણ શિબિરની મુલાકાત લઈ શિબિરમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને વધુમાં વધુ લોકો શિબિરમાં જોડાઈ સરકારી સેવાઓનો લાભ લે તે માટે ઉપસ્થિત કર્મચારીશ્રીઓ સાથે ચર્ચા કરી. @GujDCoffice
4
285
ધરણીધર તાલુકાના ઢીમા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનાની મુલાકાત કરી. આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું તથા આરોગ્ય સબંધિત સેવાઓમાં સુધારા અંગે જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @GujDCoffice @GujPRHDept @Gujinfo
4
269
વાવ-થરાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જીલ્લા કલેકટર કચેરી ખાતે આરોગ્ય વિભાગની વિવિધ જિલ્લા સ્તરની સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં યોજનાના અસરકારક અમલીકરણ, નિયમિત મોનીટરીંગ તથા આંતરવિભાગીય સંકલન દ્વારા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા અંગે સમીક્ષા કરવામાં આવી. @CMOGuj
3
207
ધરણીધર તાલુકાના ઢીમા ગામે આંગણવાડીની મુલાકાત કરી. બાળકોને આપવામાં આવતા ભોજનના જથ્થાની ચકાસણી કરી તથા આંગણવાડીમાં બાળકોના પોષણ અંગે જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @GujPRHDept @GujDCoffice @Gujinfo
11
294