Sanjay modi science king (@ScienceMod78452) profile picture

Assistant teacher

Ahemedabad
Joined September 2023
Photo by Sanjay modi science king (@ScienceMod78452)
Sanjay modi science king retweeted
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
6
375
459
8,066
Sanjay modi science king retweeted
क्या देश के माननीय प्रधानमंत्री महोदय गुजरात के मूल निवासी होने के नाते गुजरात के कर्मचारियों के हक की बात सुनेंगे? और क्या वह गुजरात के माननीय मुख्यमंत्री भूपेंद्रभाई को #फिक्सपेनीति के संबंध में उचित समाधान लाने का निर्देश देंगे? @PMOIndia @CMOGuj @narendramodi @Bhupendrapbjp
29
298
3
272
3,707
Sanjay modi science king retweeted
देश के कोई भी राज्य मे पांच साल का फिक्स पे नहीं है || गुजरात मे फिक्स पे नीति नाबूद करो || #Remove_Fixpay_in_gujarat @Bhupendrapbjp @AmitChavdaINC @RahulGandhi @ndtvindia @ABPNews @NewsCapitalGJ @VtvGujarati @tv9gujarati @jigneshmevani80 @YAJadeja @Jamawat3 @devanshijoshi71
5
141
1
86
663
Sanjay modi science king retweeted
#ફિક્સ_પે : યુવાનોની કાબીલિયત પર શંકા કે સરકારની લાચારી? ગુજરાત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી એક ભયાનક નીતિ લાગુ રાખી રહી છે – ફિક્સ પે શોષણ જેવી યોજના. આ નીતિ માત્ર કર્મચારીઓનો શોષણ નથી, પણ તે ગુજરાતના ભવિષ્ય સામે ઊભું થયેલું મૌન સંકટ છે. ગુજરાતમાં અંદાજે 3 લાખથી વધુ ફિક્સ પે કર્મચારી અલગ અલગ વિભાગો અને કરાર ઉપર ફરજ બજાવે છે. ❗ સવાલ એ નથી કે સરકાર પાસે પૈસા નથી — પ્રશ્ન એ છે કે ઈરાદો કેમ નહીં?🤔 જ્યારે વાત શિક્ષણ, આરોગ્ય, પોલીસ કે અન્ય ક્ષેત્રમાં ફરજ બજાવતા યુવાનોના ન્યાયપૂર્ણ પગારની આવે છે – ત્યારે સરકાર 'મર્યાદિત બજેટ' નો બહાનો આપે છે. ફિક્સ પે આજે માત્ર એક નીતિ નથી રહી – તે અણસાર છે એક તંત્રશાહી વ્‍યવસ્થાનો, જે યુવાન શ્રમનો ઉપયોગ તો કરે છે, પણ સરકાર યથાયોગ્ય મૂલ્ય આપતું નથી. હૈ સરકાર 📌ફિક્સ પે યોજના રદ્દ કરો અને રોજગાર કાયદો અનુરૂપ કાયમી નિયુક્તિ આપો. 📌નવા ભરતી કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવો એ સમજૂતી નહિ, સંવિધાનિક હક છે. 📌યુવાનોના પ્રતિનિધિઓ અને મોરચાઓને ચર્ચામાં સ્થાન આપો. #Remove_Fixpay_in_gujarat #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay #Remove_Fix_Pay_Gujarat #FixPayIsExploitation #REMOVE_FIX_PAY_IN_GUJARAT #ફિક્સ_પે_બંધ_કરો #Gujarat @Bhupendrapbjp @kuberdindor @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @jigneshmevani80 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @Chaitar_Vasava @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @GenibenThakor @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbnewsmedia4u @DatelineGujarat @hbtwits4u
130
793
34
675
12,848
Sanjay modi science king retweeted
गुजरात के कर्मचारीओ को फिक्स वेतन से मुक्ति कब मिलेगी. #Remove_Fixpay_in_gujarat @ravish_journ @RahulGandhiawasthis @RajatSharmaLive @sudhirchaudhary @anjanaomkashyap @chitraaum @Swamy39 @Janak_Sutariyaa @ndtvindia @aajtak @RahulGandhi @dhruv_rathee @DDNewslive @DDNewsHindi
10
108
1
68
376
Sanjay modi science king retweeted
2
28
17
69
Sanjay modi science king retweeted
महंगाई आसमान छू रही है और आप 5 साल तक एक ही फिक्स्ड पे पर रखना चाहते हो? यह सरासर नाइंसाफी है.#Remove_Fixpay_in_gujarat
1
24
18
93
Sanjay modi science king retweeted
ગુજરાતના કર્મચારીઓને ફિક્સ પે માંથી મુક્ત કરો,ગુજરાત યુવાનોને ન્યાય આપો. #Remove_Fixpay_in_gujarat @AmitChavdaINC @CMOGuj @AmitShah @RahulGandhi @narendramodi @BJP4Gujarat @CRPaatil @jigneshmevani80 @isudan_gadhvi @ArvindKejriwal @abpasmitatv @ajtak_news @ndtvindia
2
122
2
59
284
Sanjay modi science king retweeted
प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों? #Remove_Fixpay_in_Gujarat @PMOIndia @narendramodi @Bhupendrapbjp @CMOGuj @Gopal_Italia @isudan_gadhvi @devanshijoshi71 @jigneshmevani80 @Anchor_Pankaj @INCIndia @BJP4Gujarat
3
38
1
23
89
Sanjay modi science king retweeted
रावण न की अंग्रेज सरकार, किसी ने भी #फिक्स_वेतन जैसी असंवैधानिक और अन्यायकारी नीति लागू नहीं की थी जिसमे अपने ही कर्मचारियों का शोषण किया जाता हो, फिर गुजरात सरकार को क्या दुश्मनी है अपने ही कर्मचारियों से ?@Bhupendrapbjp @CMOGuj @isudan_gadhvi @KanuDesai180 @Janak_Sutariyaa
2
49
35
120
Sanjay modi science king retweeted
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!! #Remove_Fixpay_in_gujarat @CMOGuj @sandeshnews @INCIndia @BJP4India
1
26
1
13
154
Sanjay modi science king retweeted
🙏શ્રાવણ માસનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સરકાર કર્મચારીઓની વેદના સમજી ફિક્સ પે નીતિ નાબૂદ થાય તેવી મહાદેવને પ્રાર્થના🙏#Remove_Fixpay_in_gujarat @BJP4Gujarat @CRPaatil @RahulGandhi @ArvindKejriwal @INCIndia @RSSorg @YAJadeja @AmitChavdaINC @AAPGujarat @jigneshmevani80
9
159
2
98
409
Sanjay modi science king retweeted
* "फिक्स पे नहीं, पूरा वेतन चाहिए!" (Fixed pay no, full salary needed!) * "शोषण बंद करो, न्याय दो!" (Stop exploitation, give justice!) * "समान काम, समान वेतन!" (Equal work, equal pay!) #Remove_Fixpay_in_gujarat @CMOGuj @PMOIndia @BJP4Gujarat @BJP4India @narendramodi @AmitShah
7
102
2
76
240
Sanjay modi science king retweeted
We are working for you , we are child of you. please pay eqal and #Remove_Fixpay_in_gujarat 5 years is very long period to survive full family in fix 25800 salary. @CMOGuj @PMOIndia @TheLallantop @dhruv_rathee @Janak_Sutariyaa @deepakrajani123 @aajtak @ZeeNews @sandeshnews
3
49
31
149
Sanjay modi science king retweeted
#Remove_Fixpay_in_gujarat #remove_fixpay_in_gujarat "ફિક્સ પે: ગુજરાતના વિકાસનો ઢોલ અને શોષણની ચાબુક" 👆🏻પૂરા ભારતમાં આ મુદ્દો ટ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર જે ફિક્સ પે પ્રથાને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે તથા ઘણા ફિક્સ પે ના પગારદારો જે ખોટા ખર્ચ ના વિતર્ક આપી રહ્યા છે એના માટે અમુક તાર્કિક વાત 👇🏻 🛑📌#ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે ?❓❓ 📌આ માંગણી અન્ય રાજ્યોની સામે ગુજરાતની ભેદભાવની નીતિ સામે છે. પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે ? 📌 "મોસાળ માં જમણવાર, અને પીરસનાર માં" છે તો આવું ઓરમાયું વર્તન વાઈબ્રન્ટ ગુજરાતના કર્મચારીઓ સાથે કેમ ?🤔 📌ભારતના બીજા રાજ્યોની #સાપેક્ષમાં ગુજરાતમાં #પગારધોરણ પણ ખૂબ ઓછું છે. બીજા રાજ્યોમાં શિક્ષક, કલાર્ક, પોલીસ કોન્સ્ટેબા, કે વર્ગ 3 ના આરોગ્ય કર્મચારી તરીકે પણ નોકરી લાગો તો 40 હજાર કરતા વધારે પગાર મળતો હોય છે. 📌બીજા રાજ્યોની જેમ મોડલ સ્ટેટ ગુજરાતના કર્મચારી પણ સરકારના હાથ પગ જ છે માટે "ઘર ના છોકરા ઘંટી ચાટે....પાડોશી ને આંટો..." આવી નીતિ પણ ન હોવી જોઈએ.🤔 👆🏻એટલા માટે અન્ય રાજ્યોની સાપેક્ષ માં મોડલ સ્ટેટ ગુજરાતમાં ફિકસ પે નીતિનો વિરોધ છે. 🛑જે ઓછા પગાર સામે તોતિંગ ખર્ચનો ખોટો તર્ક આપી રહ્યા છે એના માટે અમુક તાર્કિક વાત 👇🏻 📌ફિક્સ પે ના પગારદારો કે ભાજપ આઇટી સેલના અમુકુ ટ્વીટર આઇડી જે કહી રહ્યા છે કે અમારો પગાર 26000 છે અને મકાન ભાડું 25000 છે તો કેમ પૂરું કરવું ? બીજા ખર્ચા છે ને કેમ પોહચી વળવું ? 👆🏻તે મિત્રોને એટલું જ કહેવાનું આવા નવાબી શોખ રાખવાની કોઈ જરૂર નથી. 👆🏻અમે ગુજરાતના પાટનગર ગાંધીનગર માં રહીએ છીએ અહીંયા પણ 2 BHk સુધીની સારી સુવિધા વાળુ રહેવા લાયક મકાન કે ફ્લેટ વધુ માં વધુ 12000 સુધી મળી જાય છે.એટલે બીજા જિલ્લા માં પણ આના કરતાં ઓછા ભાડે મળી જતા હશે એવું માનું છું. બાકી બિઝનેસ ક્લાસની મુસાફરી કે સુવિધા જોઈતી હોય બિઝનેસ પણ કરી શકો છો. 👆🏻માટે આવા તર્ક વગરની વાતો રહેવા દો, અને મુખ્ય જે મુદ્દો છે એને વળગી સત્ય અને તથ્ય આધારે ન્યાયપૂર્ણ વાત કરો તો જીત મળશે. 📣 મોટી વાત એ છે કે – ફિક્સ પે એ માત્ર પગારની ચર્ચા નથી, એ છે માનવ અધિકાર, શ્રમનું માન અને #કર્મચારીનો_હક્કની વાત છે. 🔷 ભારતના બીજા તમામ રાજ્યોમાં ફરજ બજાવનાર કર્મચારીને નિયમિત પગાર, ભથ્થાં, ગ્રેચ્યુઈટી, પેન્શન જેવી બધી સુવિધાઓ મળે છે.ત્યારે ગુજરાતના કર્મચારીઓને ફિક્સ પે પ્રથા જેવી શરમજનક શરતો શા માટે ? આ ફિક્સ પે નીતિ એ ગુજરાતની અસ્મિતા પર એક કલંક છે. એક એવું કલંક જે હજારો કર્મચારીઓના ચિત્કારને દબાવી દે છે. 📌ગુજરાત, એ રાજ્ય છે જેના નામે "#વિકાસ_મોડેલ"નો ઢોલ દેશભરમાં વગાડવામાં આવે છે. ચમકતા ફ્લાયઓવર, ભવ્ય ઔદ્યોગિક ઝોન, અને "વાયબ્રન્ટ ગુજરાત"ની ચળકતી બ્રાન્ડિંગ! પણ આ ચળકાટની પડછાયામાં એક એવું અંધારું સત્ય દબાઈ રહ્યું છે, જેનું નામ છે **ફિક્સ પે પ્રથા**—એક એવી નીતિ જે ગુજરાતના કર્મચારીઓની મહેનતને મજાક બનાવે છે, અને વિકાસના નામે શોષણની ચાબુક ચલાવે છે. આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં ભારતનું સંવિધાન "કલ્યાણકારી રાજ્ય"નું સ્વપ્ન દેખાડે છે. પરંતુ ગુજરાતમાં આ સ્વપ્ન ફક્ત કાગળ પર જ રહે છે. અહીં તો "શોષણકારી રાજ્ય"ના નિયમો ચાલે છે. એટલા માટે ફિક્સ પે પ્રથા દૂર થવી ખૂબ જરૂરી છે. #Remove_Fix_Pay #Remove_Fix_Pay_Gujarat #FixPayIsExploitation #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT #Gujarat @Bhupendrapbjp @kuberdindor @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @jigneshmevani80 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @Chaitar_Vasava @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @GenibenThakor @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9
129
1,692
35
1,781
36,387