Pinned Tweet
ધનતેરસની શુભકામનાઓ, માનનીય
નિષ્ફળ નાણામંત્રીશ્રી 🙏@KanuDesai180
સોનું નહીં, Fix Pay કર્મચારીઓને તેમના હકનો પૂરો અને નિયમિત પગાર જોઈએ. વર્ષો સુધી સેવા આપતા કર્મચારીઓને Fix Payમાં રાખીને “વિકસિત ગુજરાત”ની વાત કેટલી યોગ્ય?
અમારા શ્રમનું સન્માન કરો, હકનો પગાર આપો.
#RemoveFixpay
88 લાખ દીવા માટે કરોડોનો ખર્ચ થઈ શકે છે, પણ કર્મચારીને 5 વર્ષ Fix Pay!
પ્રશ્ન એક જ છે—પ્રાથમિકતા દીવડાની કે કર્મચારીની?
@Bhupendrapbjp @KanuDesai180
@sanghaviharsh @CMOGuj @irushikeshpatel @AmitChavdaINC @YAJadeja @Jamawat3 @Zee24Kalak #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગાર અટકાવો અરાજકતા હટાવો SIR માં કામ કરનાર પણ ફિક્સ પગારદાર જ હશે વાજા સાહેબ #GenZ_Against_Fixpay_Gujarat
‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ કાર્યક્રમ હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંપર્ક અભિયાન અંતર્ગત કોડીનાર તાલુકાના ડોળાસા ગામે પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી બચુભાઈ નવઘણભાઈ પરમાર, નવાપરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નારણભાઈ નટુભાઈ બારડ, ડોક્ટર શ્રી સંજયભાઈ ભીમાભાઇ બારડ સહીતના પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી લોકશાહીની મજબૂતી અને નાગરિક જાગૃતિ જેવા વિષયો પર સકારાત્મક સંવાદ કર્યો.
સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથેનો આ સંવાદ લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા તથા જનજાગૃતિના પ્રયાસોને વેગ આપવા માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.
#SaveDemocracyRemoveAnarchy #BJPGujarat #Kodinar
પેહલા ફિક્સ કર્મચારી ને આત્મનિર્ભર કરો શુરુઆત પોતાથી કરો #GenZ_Against_Fixpay_Gujarat
શુભ દીપાવલી..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે 'પ્રગતિના પંચામૃત' અભિગમ થકી વિકાસ અને જનકલ્યાણનો દીપ પ્રગટાવ્યો છે.
આવો, દીપાવલી મહાપર્વને સ્વદેશીના સ્વીકાર, સ્વાવલંબનના સંકલ્પ અને સૌના સાથથી સમૃદ્ધિનો ઉત્સવ બનાવીએ.
મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવા દીવા-તેલ અને ભવ્ય કાર્યક્રમો માટે બજેટમાં કરકસર નથી, પણ કર્મચારીને યોગ્ય પગાર આપવાની વાત આવે ત્યારે તિજોરી પર ભાર પડે છે?
આવો દેખાડો બંધ કરો. Fix Pay પ્રથા હટાવો અને કર્મચારીને કામ પ્રમાણે યોગ્ય પગાર આપો.
@Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ પગાર કર્મી ની દિવાળી આપ જ સુધારે શકશો @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી આટ આટલા વિરોધ પછી કોઈ પણ ને શરમ આવે.
#GenZ_Against_Fixpay_Gujarat કર્મચારી નો અવાજ દબાવવાનો બંધ કરો @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી
કર્મચારીઓનો અવાજ ઉઠાવતો હૅશટૅગ એક સમયે ત્રીજા ક્રમે ટ્રેન્ડ કરતો હતો, પરંતુ અચાનક Top 20માંથી પણ ગાયબ થઈ ગયો! 🤔
આ માત્ર સંયોગ છે કે કર્મચારીઓના અવાજને દબાવવાનો કોઈ પ્રયાસ?
ગુજરાતના કર્મચારીઓ, તમારો અભિપ્રાય જણાવો. ✊
#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat ફિક્સ પગાર માં કેવી દિવાળી
દિવાળી એ ઘરઆંગણે રોશની પાથરવાનો ઉત્સવ તો છે જ.. એથી પણ વધુ એ સમાજમાં માનવતાનો દીપક પ્રગટાવવાનું પર્વ પણ છે.. અને એથી પણ વિશેષ એ આંતરિક જગતમાં રાગ-દ્વેષના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવાનો અવસર છે. तमसो मा ज्योतिर्गमय।
અંતરમનમાં, ઘરઆંગણમાં અને સમસ્ત જગતમાં નકારાત્મક શક્તિઓનો નાશ થઈ પ્રેમભાવનો દીપક પ્રજ્વલિત થાય અને સૌ સુખ, શાંતિ, સમૃદ્ધિને પામે.. સર્વ જીવોનું કલ્યાણ થાય એ જ ઇશ્વરને પ્રાર્થના.
આપ સૌને પ્રકાશપર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.
#GenZ_Against_Fixpay_Gujarat ફિક્સ પગાર માં કેવી દિવાળી
વિકાસના પ્રકાશથી જીવનપથને તેજોમય બનાવવાની સતત પ્રેરણા આપતા દીપાવલીના પર્વે આપ અને આપના પરિવારને હાર્દિક શુભેચ્છા.
દીપાવલીના પાવન પર્વે રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે,વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવાની,સમૃધ્ધ અને સંસ્કારી ગુજરાતનું નિર્માણ કરવાની ઈશ્વર શક્તિ આપે એવી અભ્યર્થના.
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય. @KanuDesai180
પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે?
ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ
કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ #GenZ_Against_Fixpay_Gujarat
વાપી ખાતે રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે નિર્મિત ૧૫૦ બેડની અત્યાધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વોર્ડ, વિભાગો અને ઓપરેશન થિયેટરોનું નિરીક્ષણ કર્યું.
આ દરમિયાન હોસ્પિટલમાં નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી આરોગ્ય સેવાઓ, દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓની સમીક્ષા કરી ડોક્ટરો તથા વહીવટી ટીમ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું.
દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ પોતાના વિસ્તારની નજીક જ ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારનો સંકલ્પ છે.
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય.
પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે?
ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ.
કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ.
#GenZ_Against_Fixpay_Gujarat
દિવાળી એ ઘરઆંગણે રોશની પાથરવાનો ઉત્સવ તો છે જ.. એથી પણ વધુ એ સમાજમાં માનવતાનો દીપક પ્રગટાવવાનું પર્વ પણ છે.. અને એથી પણ વિશેષ એ આંતરિક જગતમાં રાગ-દ્વેષના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવાનો અવસર છે. तमसो मा ज्योतिर्गमय।
અંતરમનમાં, ઘરઆંગણમાં અને સમસ્ત જગતમાં નકારાત્મક શક્તિઓનો નાશ થઈ પ્રેમભાવનો દીપક પ્રજ્વલિત થાય અને સૌ સુખ, શાંતિ, સમૃદ્ધિને પામે.. સર્વ જીવોનું કલ્યાણ થાય એ જ ઇશ્વરને પ્રાર્થના.
આપ સૌને પ્રકાશપર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.
#GenZ_Against_Fixpay_Gujarat
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય.
પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે?
ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ.
કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ.
🪔✨ શુભ દીપાવલી • નૂતન વર્ષાભિનંદન ✨🪔
દીપાવલીના પાવન પર્વ તથા નૂતન વર્ષના શુભ અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પ્રકાશનું પર્વ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને આનંદનો અખૂટ પ્રકાશ પાથરે તથા આવનારું નવું વર્ષ આપના પરિવાર માટે નવી આશાઓ, નવી તકો અને અનેક સફળતાઓ લઈને આવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
સૌનું જીવન ખુશીઓના દીવડાઓથી ઝળહળતું રહે અને દરેક સપનું સાકાર થાય. #diwalivibes #newyear
#MoSGujarat #TrikamChhanga #MLAAnjar
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય.
પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે?
ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ.
કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ.
#GenZ_Against_Fixpay_Gujarat
દિવાળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🪔✨
આ પ્રકાશપર્વ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો નવો ઉજાસ પાથરે તથા સૌના જીવનમાં આરોગ્ય, આનંદ અને સફળતાનો દીપ પ્રજ્વલિત કરે તેવી મા લક્ષ્મીજીના ચરણોમાં પ્રાર્થના.
શુભ દીપાવલી! 🪔
#HappyDiwali #ShubhDeepavali #Diwali2026 #FestivalOfLights #Prosperity #Happiness #Deesa #Banaskantha #Gujarat
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય.
પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે?
ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ
કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ
#GenZ_Against_Fix_Pay_Gujarat @Bhupendrapbjp
વાપી ખાતે રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે નિર્મિત ૧૫૦ બેડની અત્યાધુનિક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વોર્ડ, વિભાગો અને ઓપરેશન થિયેટરોનું નિરીક્ષણ કર્યું.
આ દરમિયાન હોસ્પિટલમાં નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી આરોગ્ય સેવાઓ, દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓની સમીક્ષા કરી ડોક્ટરો તથા વહીવટી ટીમ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું.
દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ પોતાના વિસ્તારની નજીક જ ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારનો સંકલ્પ છે.
Removefixpay retweeted
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં!
સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં!
ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો!
યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ.
#GenZ_Against_Fixpay_Gujarat
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત માં ક્યારે આવશે રામ રાજ્ય જ્યાં તમારા જેવા શોષણખોર નાણામંત્રી હશે જે નાના કર્મચારી નો પગાર ફિક્સ પગાર ના નામે ખાઓ છો @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી રામ રાજ્ય માં ફિક્સ પગાર ના હોય શરમ કરો @Bhupendrapbjp @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી ધ્યાન દે હવે આ ગુજરાત ના Genz તમને ક્યાંય ના નહીં મુકે વહેલી તકે ફિક્સ પગાર બંધ કરો
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું અભિયાન
#KaliChaudas #GovernmentEmployees #Gujarat #Campaign #SandeshNews
ભાઈ @BJP4Gujarat જીતી ને પણ ફિક્સ પગાર જેવી શર્મનાક હરકત કરે છે એને શું કેશો તમે આ પેજ ચલાવનાર પણ યુવાન જે હશો થોડી યુવાનો ની વાત નેતા સુધી પોચાડો #GenZ_Against_Fixpay_Gujarat અને આવી શર્મનાક શોષણખોર નીતિ નાબૂદ કરો @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી









































