SDM Deesa (@Prantdeesa) header
SDM Deesa (@Prantdeesa) profile picture

Prant officer Deesa & ERO 13- Deesa Assembly Constituency

Joined July 2017
Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)Photo by SDM Deesa (@Prantdeesa)
માન. વડાપ્રધાનશ્રીના આગામી ૩૦ ઓક્ટોબરે ભીલડી તા. ડીસા ખાતે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓની માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને માન. અધ્યક્ષશ્રી, વિધાનસભા શંકરભાઈ ચૌધરીએ સમીક્ષા કરી સંબંધિતોને આવશ્યક સૂચનો કર્યા હતા. @CMOGuj @InfoGujarat
4
9
62
14,528
પાલનપુર ખાતે ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજી પુરવઠા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.જિલ્લામાં કાર્યરત ૩૭ ગેસ એજન્સીઓ દ્વારા ગેસ સપ્લાય સંપૂર્ણપણે સુચારૂ છે.નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને જરૂરીયાત મુજબ જ ગેસ સીલીન્ડર બુકિંગ કરાવે.@CMOGuj @InfoGujarat
1
10
1
43
2,569
બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ માટે 22 અને 23 નવેમ્બરે છેલ્લી તક રાખવામાં આવી છે. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી દરેક મતદાન મથકે BLO હાજર રહી મતદારોને EF (Enumeration Form) ભરવા, નામ–વિગતો ચકાસવા અને જરૂરી સુધારણા માટે માર્ગદર્શન આપશે. @CEOGujarat
1
8
42
2,542
મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ એક ભારત-આત્મનિર્ભર ભારતના સૂત્રો સાથે પદયાત્રા દરમ્યાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો @CMOGuj @InfoGujarat @CollectorBK
2
6
329
Honoured to attend the National Conference on Land Administration & Disaster Management, With the inspiring guidance of Hon’ble ACS @JayantiRavi Ma’am,deliberations on digital land records, resurvey, revenue courts & disaster readiness charted a clear roadmap for future reforms.
3
6
69
2,531
Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @JayantiRavi @DoLR_MoRD @PIB_India @GIDMOfficial @ndmaindia
11
35
1
68
3,743
Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management @CMOGuj @Bhupendrapbjp @JayantiRavi @InfoGujarat @ndmaindia @DoLR_MoRD
1
51
3
136
5,039
બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ અને નદી કાંઠાના વિસ્તારોની આસપાસ ન જવા માટે સૌ નાગરિકોને વિનમ્ર અનુરોધ છે. અસરગ્રસ્ત તમામ સ્થળોએ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. @CMOGuj @JayantiRavi @InfoGujarat
12
1
108
3,563
જિલ્લાના નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે આયોજિત સિવિલ ડિફેન્સ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર, ડીસા, કાંકરેજ તથા દાંતીવાડા ખાતે " નાગરિક સંરક્ષણ સેવા તાલીમ" યોજાઈ જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ ભાગ લીધો. @CMOGuj @revenuegujarat
1
5
1
52
2,297
ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે જિલ્લાના ટોપર્સ, તેજસ્વી વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા તથા શાળાના આચાર્યોને કલેક્ટરશ્રી એ સન્માન કરી, વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.@CMOGuj
9
55
1,655
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને આગામી ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા બાબતે સબંધિત પ્રાંત અધિકારી- પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી આવશ્યક સૂચન કરવામાં આવ્યા. @revenuegujarat
8
75
1,860
આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં આપનો મત દેશના લોકશાહી તંત્રને મજબૂત બનાવે છે. આવો, સજાગ નાગરિક બનીએ અને મતદાન કરીએ! તો યાદ રાખો, 📍આપના નજીકના મતદાનમથક ખાતે 🗓️ રવિવાર, ૨૨ જૂન ૨૦૨૫ 🕖 સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી @infobanaskantha
11
1
39
1,203
ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ માટે મતદાન મથકે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી. મતદાન અવશ્ય કરીએ. 🗓️ રવિવાર, ૨૨ જૂન ૨૦૨૫ 🕖 સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી @revenuegujarat
10
39
1,396
આવો, બનાસકાંઠા જિલ્લાના યુવા મતદારો મતદાનની પવિત્ર ફરજ અદા કરીએ અને આપણા ગામને વધુ મજબૂત બનાવીએ. મતદાન તારીખ:- ૨૨ જૂન ૨૦૨૫ મતદાન સમય:- સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી #svap #grampanchayat #election
1
4
1
18
843
Banaskantha District Administration, in collaboration with SPIPA-Ahmedabad, is organizing a free UPSC Guidance Seminar for IAS/IPS aspirants! 🎓 Learn from Top 30 national rankers & CSE 2024 toppers 🗓 Register by 30th May (compulsory) 🔗forms.gle/UEyzrwDeYXdNxbU98 @CMOGuj
7
51
5
111
16,114
કલેક્ટરશ્રી બનાસકાંઠાના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થા તથા ભૂસ્તર વિભાગની તકેદારી બેઠક યોજી સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @revenuegujarat
4
48
1,368
સિવિલ ડિફેન્સમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં ભાગીદાર બનો! યુવાનોને અપીલ—આપત્તિ, આપદા કે યુદ્ધસમાન સ્થિતિમાં દેશની મદદ કરવા આગળ આવો. તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો! #CivilDefence #ServeNation #DeshSeva forms.gle/swpT7XcLtkFdGLao9 @CMOGuj @sanghaviharsh
21
142
16
177
18,309
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજરોજ કલેકટરશ્રી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ ડીસા વહીવટી તંત્ર દ્વારા ભણસાલી, ગાયત્રી તથા સંકલ્પ બ્લડ બેન્કના સહયોગથી કુલ 100 બોટલ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
21
108
3,451
રાષ્ટ્રવ્યાપી ‘Catch The Rain’ અભિયાનના ભાગરૂપે આજરોજ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે પાલનપુર તાલુકાના ભાગળ (પીંપળી) ગામે સોસ કૂવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાયો હતો. @CMOGuj @revenuegujarat
5
39
2,121