SDM Deesa retweeted
માન. વડાપ્રધાનશ્રીના આગામી ૩૦ ઓક્ટોબરે ભીલડી તા. ડીસા ખાતે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓની માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને માન. અધ્યક્ષશ્રી, વિધાનસભા શંકરભાઈ ચૌધરીએ સમીક્ષા કરી સંબંધિતોને આવશ્યક સૂચનો કર્યા હતા. @CMOGuj @InfoGujarat
SDM Deesa retweeted
પાલનપુર ખાતે ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજી પુરવઠા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.જિલ્લામાં કાર્યરત ૩૭ ગેસ એજન્સીઓ દ્વારા ગેસ સપ્લાય સંપૂર્ણપણે સુચારૂ છે.નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને જરૂરીયાત મુજબ જ ગેસ સીલીન્ડર બુકિંગ કરાવે.@CMOGuj @InfoGujarat
સોમનાથ સ્વાભિમાન પર્વ...
જ્યાં ઈતિહાસ પોતે ગૌરવગાથા ગાય છે, તેવા શ્રી સોમનાથ મહાદેવના સ્વાભિમાનને વંદન કરવાનો શ્રેષ્ઠ અવસર...
તા- 8 થી 11 જાન્યુઆરી
#SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvBAK
1
116
SDM Deesa retweeted
બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ માટે 22 અને 23 નવેમ્બરે છેલ્લી તક રાખવામાં આવી છે. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી દરેક મતદાન મથકે BLO હાજર રહી મતદારોને EF (Enumeration Form) ભરવા, નામ–વિગતો ચકાસવા અને જરૂરી સુધારણા માટે માર્ગદર્શન આપશે. @CEOGujarat
SDM Deesa retweeted
મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ
એક ભારત-આત્મનિર્ભર ભારતના સૂત્રો સાથે પદયાત્રા દરમ્યાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો
@CMOGuj @InfoGujarat @CollectorBK
SDM Deesa retweeted
Honoured to attend the National Conference on Land Administration & Disaster Management, With the inspiring guidance of Hon’ble ACS @JayantiRavi Ma’am,deliberations on digital land records, resurvey, revenue courts & disaster readiness charted a clear roadmap for future reforms.
SDM Deesa retweeted
Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management
@CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @JayantiRavi @DoLR_MoRD @PIB_India @GIDMOfficial @ndmaindia
SDM Deesa retweeted
Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management
@CMOGuj @Bhupendrapbjp @JayantiRavi @InfoGujarat @ndmaindia @DoLR_MoRD
SDM Deesa retweeted
બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ અને નદી કાંઠાના વિસ્તારોની આસપાસ ન જવા માટે સૌ નાગરિકોને વિનમ્ર અનુરોધ છે. અસરગ્રસ્ત તમામ સ્થળોએ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. @CMOGuj @JayantiRavi @InfoGujarat
SDM Deesa retweeted
જિલ્લાના નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે આયોજિત સિવિલ ડિફેન્સ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર, ડીસા, કાંકરેજ તથા દાંતીવાડા ખાતે " નાગરિક સંરક્ષણ સેવા તાલીમ" યોજાઈ જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ ભાગ લીધો.
@CMOGuj @revenuegujarat
ડીસા તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી..
@CollectorBK
SDM Deesa retweeted
ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે જિલ્લાના ટોપર્સ, તેજસ્વી વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા તથા શાળાના આચાર્યોને કલેક્ટરશ્રી એ સન્માન કરી, વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.@CMOGuj
SDM Deesa retweeted
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને આગામી ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા બાબતે સબંધિત પ્રાંત અધિકારી- પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી આવશ્યક સૂચન કરવામાં આવ્યા. @revenuegujarat
SDM Deesa retweeted
આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં આપનો મત દેશના લોકશાહી તંત્રને મજબૂત બનાવે છે. આવો, સજાગ નાગરિક બનીએ અને મતદાન કરીએ!
તો યાદ રાખો,
📍આપના નજીકના મતદાનમથક ખાતે
🗓️ રવિવાર, ૨૨ જૂન ૨૦૨૫
🕖 સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી
@infobanaskantha
SDM Deesa retweeted
ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ માટે મતદાન મથકે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી.
મતદાન અવશ્ય કરીએ.
🗓️ રવિવાર, ૨૨ જૂન ૨૦૨૫
🕖 સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી
@revenuegujarat
SDM Deesa retweeted
આવો, બનાસકાંઠા જિલ્લાના યુવા મતદારો
મતદાનની પવિત્ર ફરજ અદા કરીએ અને આપણા ગામને વધુ મજબૂત બનાવીએ.
મતદાન તારીખ:- ૨૨ જૂન ૨૦૨૫
મતદાન સમય:- સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી
#svap
#grampanchayat
#election











































