આજરોજ તા.૧૭/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાપી જિલ્લાની "દિશા" સમિતીની બેઠક માન. અધ્યક્ષ-વ-સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ એન. વસાવાનાઓના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી. જેમાં જીલ્લાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી.
#DISHAMEETING
DWDU TAPI retweeted
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વડપાડા પ્ર. ટોકરવા ગામે સંયુક્ત સચિવ સુશ્રી અંજના રાઠોડશ્રી અને ઉપસચિવ શ્રી ભાવિની પંડયાશ્રી દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત, સ્વચ્છતા પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
DWDU TAPI retweeted
તા. ૧૫-૧૦-૨૦૨૬ના રોજ ગ્રામ્ય વિકાસના ભાગરૂપે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકા પંચાયત ખાતે સિસોર ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.









