Ahmedabad Collector retweeted
વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ,
સાયક્લિંગ અને રિસાયક્લિંગ....
પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓથી નાગરિકોને મળી રહ્યાં છે ગ્રીન પોઇન્ટ્સ...!!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ એટલે ટેક્નોલોજીના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણને જનભાગીદારી સાથે જોડવાનો અનોખો પ્રયાસ...
#GreenGujarat #AIGreenCitizenScore
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર સુવિધાઓના નિર્માણ સાથે ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યો દ્વારા ઊંચાઈઓ સર કરી રહેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
આજ રોજ મોટેરા ખાતે આવેલ EVM વેરહાઉસની મુલાકાત લઈ તેની સુરક્ષા અને વેરહાઉસ ખાતેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
#EVM
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકોને આરોગ્ય સુખાકારી સુનિશ્ચિત કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એકતા, અખંડિતતા અને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી દરમિયાન ઉપસ્થિત જનમેદની સહિત સમસ્ત દેશવાસીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે લેવડાવ્યા 'એકતા શપથ'.
#RashtriyaEktaDiwas2026
પ્રકૃતિ અને રોમાંચનો અનોખો સંગમ:
એકતાનગર ખાતે ‘રેઈન ફોરેસ્ટ’નો શુભારંભ..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાનગર ખાતે ઉમેરાયું પ્રાકૃતિક સૌંદર્ય અને સાહસનું નવું નજરાણું, ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચો.મીટર વિસ્તારમાં નિર્મિત
‘રેઈન ફોરેસ્ટ’ જ્યાં 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી કુદરતના મનોરમ્ય નજારાને નિહાળવો એક રોમાંચક અનુભવ બની રહેશે.
#RashtriyaEktaDiwas2026
ભારતની લઘુ વૃક્ષ કલા એકતાનગરના આંગણે..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત વામન વૃક્ષ કલાને સમર્પિત ઉદ્યાન ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લીધી હતી.
માનનીય વડાપ્રધાનશ્રીએ બોન્સાઈ તાલીમ કાર્યશાળા ખાતે સ્થાનિક મહિલા કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો અને પ્રકૃતિ, કલા તેમજ આધ્યાત્મિકતાની અદભુત અનુભૂતિ કરાવતી સુવિધાઓ તેમજ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું.
#RashtriyaEktaDiwas2026
Ahmedabad Collector retweeted
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ. #RashtriyaEktaDiwas2026 xitter.cf/i/broadcasts/2vypAKyMP…
Ahmedabad Collector retweeted
એકતાનગરની મુલાકાત હવે પ્રવાસીઓ માટે વધુ યાદગાર બનશે.
નવી IRCTC હોટલ, એકતા ક્રૂઝ, રેઇન ફોરેસ્ટ, ઇકો-ટ્રેઇલ સહિતનાં નવાં આકર્ષણો પ્રવાસન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.
#RashtriyaEktaDiwas2026
Ahmedabad Collector retweeted
સરદાર સાહેબના એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતેથી ₹426.71 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
#RashtriyaEktaDiwas2026
Ahmedabad Collector retweeted
LIVE: વડોદરા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2026 સંદર્ભે આયોજિત 'રન ફોર યુનિટી' કાર્યક્રમમાં સહભાગી થતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #RashtriyaEktaDiwas2026 xitter.cf/i/broadcasts/1DxleVAMa…
Ahmedabad Collector retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સથી જનસામાન્યના કલ્યાણનો શાસનભાવ વિકસાવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુવાશક્તિના જ્ઞાન, કૌશલ્ય અને નવીન વિચારો થકી ગુજરાતના બહુઆયામી વિકાસને વેગ આપતી રાજ્ય સરકારની આગવી પહેલ એટલે 'સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામ'.
આ પ્રોગ્રામમાં જોડાઈને સામાન્ય માનવીના કલ્યાણ તેમજ ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપવા માટે યુવા પ્રતિભાઓનું સ્વાગત છે.
Ahmedabad Collector retweeted
Salute the bravehearts who keep the nation united
Rashriya Ekta Diwas
EKTA NAGAR, GUJARAT
#RashriyaEktaDiwas2026
સંકલ્પ એકતાનો, પથ પ્રગતિનો.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની સૌ નાગરિકોને શુભકામનાઓ..!
આવો, 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ સાથે એકતા-અખંડિતતાના પાયા પર રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી થઈએ.
#RashtriyaEktaDiwas2026
Ahmedabad Collector retweeted
एक संकल्प जिसने इतिहास बदला। एक नेतृत्व जिसने भारत को एकता के सूत्र में पिरोया। 🇮🇳
लौह पुरुष सरदार वल्लभभाई पटेल की 151वीं जयंती पर उस अदम्य साहस, दूरदृष्टि और राष्ट्रभक्ति को शत-शत नमन!
#RashtriyaEktaDiwas2026 #Ektadiwas2026 #StatueOfUnity #EktaNagar #EkBharatShreshthaBharat
@InfoGujarat @PIB_India
Ahmedabad Collector retweeted
One Nation. One Spirit. One Salute! Their courage protects us, their dedication inspires us, and their sacrifices pave the way towards a Naxal-free India.
This Rashtriya Ekta Diwas, let us come together to honour our brave security forces who safeguard the nation's peace, security and unity. Express your gratitude, share your message, and salute the heroes of a united Bharat!
#RashtriyaEktaDiwas2026 #NaxalMuktBharat #SaluteOurBraves #EktaNagar #NationFirst
@InfoGujarat @GujaratTourism @tourismgoi
Ahmedabad Collector retweeted
એકતાનગરમાં ઇતિહાસ, સાહિત્ય અને રાષ્ટ્રભાવનાનો ત્રિવેણી સંગમ રચાયો...
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની પૂર્વસંધ્યાએ એકતાનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'આનંદમઠ’નું ભવ્ય નાટ્યમંચન; ‘વંદે માતરમ્’ના અમર સૂર સાથે રાષ્ટ્રભાવનાની સાહિત્યિક વિરાસત ‘આનંદમઠ’ નવલકથા રંગમંચ પર જીવંત થયા...
એકતાનગર સ્થિત ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક કૃતિ ‘આનંદમઠ’નું ભવ્ય નાટ્યમંચન કરાયું; નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના 300 પ્રશિક્ષિત કલાકારોએ 100 × 100 ફૂટના વિશાળ મંચ પર 90 મિનિટ સુધી ‘આનંદમઠ’ નવલકથાની નાટ્યપ્રસ્તુતિ કરી...
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનોએ પ્રસ્તુતિ નિહાળી; કલાકારોએ ‘વંદે માતરમ્’ની અદ્દભૂત ગાથા રજૂ કરી દર્શકોને રાષ્ટ્રભાવનાથી ભાવવિભોર કર્યા...
#EktaNagar #EktaDiwas #NSD
Ahmedabad Collector retweeted
*મહેસૂલી વહીવટને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય!*
મામલતદાર, વર્ગ-2 સંવર્ગની *કુલ 673 જગ્યાઓની કેડર સ્ટ્રેન્થ* નિર્ધારિત કરવામાં આવી છે,
જેમાં
*540 મૂળ જગ્યાઓ, 118 કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ અને 15 પ્રતિનિયુક્તિની જગ્યાઓ*
નો સમાવેશ થાય છે.
આ નિર્ણયથી મહેસૂલી વહીવટની કાર્યક્ષમતાને વધુ મજબૂતી અને વેગ મળશે.
#Gujarat #RevenueDepartment #CadreStrength #GoodGovernance






















