Akash35 retweeted
શું ફિક્સ પગારના કર્મચારીઓ ગુજરાતના નાગરિક નથી? મોંઘવારી બધાને નડે છે, તો DAનો લાભ માત્ર કાયમી કર્મચારીઓને જ કેમ? ફિક્સ પગારના લાખો કર્મચારીઓને પણ ન્યાય આપો. ફિક્સ પગાર પ્રથા બંધ કરો!
@CMOGuj @PMOIndia @RahulGandhi @jigneshmevani80
#Remove_Fixpay_in_Gujarat
Akash35 retweeted
સરકાર ના બિન આયોજિત ખર્ચ ને અંકુશ માં લેવા માટે માત્ર વર્ગ -3 ને ફિક્સ માં રાખવાની જગ્યાએ વર્ગ-1 તથા 2 ને પણ 5 વર્ષ ફિક્સ માં રાખો અને નેતાગણ ને પણ 1 વર્ષ ફિક્સ માં રાખો.
@narendramodi
@AmitShah
@Bhupendrapbjp
@sanghaviharsh
@iJagdishBJP
@KanuDesai180
@jitu_vaghani
Akash35 retweeted
ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત જોઈને ઘણો આનંદ થાય છે. પછી યાદ આવે કે આપણે પણ સરકારી કર્મચારી જ છીએ ને...
ફીક્સ પે નો સરકારી કર્મચારી પણ પાંચ વર્ષ સુધી એ જ નિષ્ઠાથી કામ કરે છે જે તમામ સરકારી કર્મચારીઓ કરતાં હોય છે. તેમ છતાં પાંચ-પાંચ વર્ષના લાંબા ગાળા સુધી સામાન્ય ૨૬૦૦૦/- ના પગારમાં કોઈ પણ વધારાના લાભ કે ભથ્થા વગર કાર્ય કરતા કર્મયોગીઓની વેદના આટલા વર્ષોમાં સરકારે ક્યારેય સાંભળી છે ખરાં?
આટલા નજીવા પગારમાં શહેર તો શું ગામડે રહીને પણ પરીવારનું ભરણપોષણ કરવું અશક્ય છે. એવામાં દિવાળી જેવા તહેવાર નિમિત્તે ફિક્સ પે નો સરકારી કર્મચારી ફક્ત પોતાના પાંચ વર્ષ પૂરા થવાની રાહ જ જોઈ શકે તેમ છે પરિવાર સાથે ધામધૂમથી તહેવાર ની ઉજવણી કરવી તેના ગજા બહારની વાત છે.
સરકારી કર્મચારી તરીકે સ્વાભિમાનથી જીવન જીવવા સક્ષમ બનાવવાને બદલે લાચારીથી જીવન જીવવા મજબૂર કરનાર સરકાર ને સંવેદનશીલ સરકાર કહેવાય કે કેમ એ પણ વિચારવા જેવી બાબત છે!!!
આવા ફિક્સ પે ના દૂષણનું વિકસિત ગુજરાત રાજ્યમાં કોઈ સ્થાન હોઈ શકે જ નહીં.
@CMOGuj
@sanghaviharsh
@deepakrajani123
@devanshijoshi71
@hdraval93
@YAJadeja
@Yuvi_1212
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat
#Remove_Fixpay_in_gujarat
Akash35 retweeted
ગુજરાતના #ફિકસ વેતનવાળા કર્મચારીઓની દિવાળી કોરી ધાકોર.!
#ભારેલો_અગ્નિ_જેવી_મનોસ્થિતિ
#Waiting_2027
#remove_fix_pay_in_gujrat
@BJP4Gujarat
@Bhupendrapbjp
@CMOGuj @devanshijoshi71 @VtvGujarati @Gopal_Italia
Akash35 retweeted
Since 2012, fixed-salary employees in Gujarat have been waiting for justice. A delay in justice is tantamount to a denial of justice.
#Remove_5YearFixpay_in_Gujarat
#SupremeCourtofIndia
#IndianJudicialSystem
#AntiYouthPolicy
@BJP4Gujarat @INCIndia
@CJP_for_India @AamAadmiParty
Akash35 retweeted
માન. @Bhupendrapbjp સાહેબ, #ફિક્સ_પગારના કર્મચારીઓ પણ માણસ જ છે. એમને પણ મોંઘવારી નડતી હોય છે. એમને પણ વાર- તહેવાર, પરિવાર, માં- બાપ, બાળકો બધુ હોય છે.
થોડી રહેમનઝર તેમના તરફ પણ કરી લો સાહેબ 🥲
@CMOGuj
@sanghaviharsh
@BJP4Gujarat
#remove_fix_pay_in_gujrat
#Remove5yearfixpay
માન. @Bhupendrapbjp સાહેબ, #ફિક્સ_પગારના કર્મચારીઓ પણ માણસ જ છે. એમને પણ મોંઘવારી નડતી હોય છે. એમને પણ વાર- તહેવાર, પરિવાર, માં- બાપ, બાળકો બધુ હોય છે.
થોડી રહેમનઝર તેમના તરફ પણ કરી લો સાહેબ 🥲
@CMOGuj
@sanghaviharsh
@BJP4Gujarat
#remove_fix_pay_in_gujrat
#Remove5yearfixpay
Akash35 retweeted
માન. @Bhupendrapbjp સાહેબ, #ફિક્સ_પગારના કર્મચારીઓ પણ માણસ જ છે. એમને પણ મોંઘવારી નડતી હોય છે. એમને પણ વાર- તહેવાર, પરિવાર, માં- બાપ, બાળકો બધુ હોય છે.
થોડી રહેમનઝર તેમના તરફ પણ કરી લો સાહેબ 🥲
@CMOGuj
@sanghaviharsh
@BJP4Gujarat
#remove_fix_pay_in_gujrat
#Remove5yearfixpay
Akash35 retweeted
Gujarat's domestic GST collections grew 16% year-on-year in October 2026, rising to ₹13,516 crore from ₹11,613 crore in October last year.
A reflection of the strength of our industry, the trust of our traders and the spirit of enterprise across Gujarat.
#Gujarat #GST #GrowthStory
Akash35 retweeted
Fix pay હટાવો.
યુવાઓનું શોષણ બંધ કરો. યુવાઓના ભોગે રાજ્યનો વિકાસ બંધ કરો. વાસ્તવિક વિકાસ પર ધ્યાન આપો.
- યુવા નેતાને યુવા કર્મચારીની અરજ
Gujarat's domestic GST collections grew 16% year-on-year in October 2026, rising to ₹13,516 crore from ₹11,613 crore in October last year.
A reflection of the strength of our industry, the trust of our traders and the spirit of enterprise across Gujarat.
#Gujarat #GST #GrowthStory
Akash35 retweeted
Replying to @Zee24Kalak
એતો DA વધારશે...પણ fix pay નું શું?
એમાં પણ વધારો કરો. અમે પણ માણસ જ છીએ. અમારે પણ પરિવાર છે.
Akash35 retweeted
Replying to @Bhupendrapbjp
જો ગુજરાતનો વિકાસ આટલો જ મજબૂત હોય, તો પછી વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવાનો અન્યાય કેમ? રાજ્યની આવક વધે છે, તો કર્મચારીઓનું શોષણ ક્યારે બંધ થશે?
#remove_fix_pay_in_gujrat
Akash35 retweeted
"હક આપણો છે તો લડવું પણ પડશે,
આ અન્યાય સામે સરકારે પણ નમવું પડશે!"
મોંઘવારીના જમાનામાં ફિક્સ પે ના નામે યુવાનોનું આ શોષણ હવે ચલાવી લેવામાં નહીં આવે.
#fixpay #RemoveFixpay #Gujarat #gandhinagar
ગઈકાલનું અભિયાન ન્યૂઝ ચેનલો સુધી પહોંચ્યું અને સરકાર સમક્ષ પણ આપણી માંગ ગુંજી.
આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે Fix Pay નાબૂદીની માંગ ઉઠાવી તમામ Fix Pay કર્મચારીઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરીશું.
એકતા જ આપણી તાકાત! ✊
#Remove5yearfixpay
#RemoveFixPayInGujarat
Akash35 retweeted
"હક આપણો છે તો લડવું પણ પડશે,
આ અન્યાય સામે સરકારે પણ નમવું પડશે!"
મોંઘવારીના જમાનામાં ફિક્સ પે ના નામે યુવાનોનું આ શોષણ હવે ચલાવી લેવામાં નહીં આવે.
#fixpay #RemoveFixpay #Gujarat #gandhinagar
લોકશાહીમાં જનતાના અવાજ સામે બેરીકેટિંગ ના હોય,તેમની સમસ્યાઓનું સમાધાન હોય.
કોઈ યુવાન રસ્તા પર મજા કરવા નથી આવતો, મોંઘવારીના આ રાક્ષસ સામે ફિક્સ પે માં ઘર ચલાવવું અશક્ય બન્યું છે એટલે જ આ ક્રોધ છે!
@CMOGuj @sanghaviharsh #gujarqt #FixPayબંધકરો #fixpay #removefixpay
Akash35 retweeted
ચૂંટણી વખતે હાથ જોડીને વોટ માંગવા આવતા નેતાઓ આજે યુવાનોના હક સામે લોખંડના આડા બેરીકેટિંગ લગાવીને બેઠા છે!
પણ યાદ રાખજો,લોકશાહીમાં જનતાથી મોટું કોઈ નથી.
નથી સાંભળવું તો ચુંટણી આવવાં દો બીજું શું!
#removefixpay #FixPayબંધકરો #gujarat
બેરીકેટિંગ... વાહ 👏
જો તમારાં ગુજરાતનાં લોકોની વેદનાં,સમસ્યા કે કાંઈપણ સાંભળવાની ત્રેવડ ના હોય ને તો રાજીનામું આપી ને ઘરે બેસી જવાય; મોજુદા ગુજરાત સરકાર 🤐
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh #gandhinagar #fixpayબંધકરો #RemoveFixpay



















