BK Food safety (@tejendrafdca) header
BK Food safety (@tejendrafdca) profile picture
Palanpur, India
Joined April 2017
Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)Photo by BK Food safety (@tejendrafdca)
બનાસકાંઠામાં ભેળસેળ કરનારાઓ પર તંત્રની તવાઈ! ​ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લેવાયેલા ઘી, ખાદ્યતેલ અને શ્રીખંડના નમૂના લેબોરેટરી તપાસમાં ફેલ થતા નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે ૪ કેસમાં કુલ ₹૧૧ લાખનો દંડ ફટકાર્યો છે. #Banaskantha #Palanpur #HealthyEating #FoodSafetyAct #publichealth
1
2
14
1,425
બનાસકાંઠામાં ભેળસેળ કરનારાઓ પર તંત્રની તવાઈ! ​ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લેવાયેલા ઘી, ખાદ્યતેલ અને શ્રીખંડના નમૂના લેબોરેટરી તપાસમાં ફેલ થતા નિવાસી અધિક કલેક્ટરની કોર્ટે ૪ કેસમાં કુલ ₹૧૧ લાખનો દંડ ફટકાર્યો છે. @fsaai @GJFoodSafety @CollectorBK
11
ઓપરેશન હેલ્થ હેઠળ બ.કાં ફૂડ સેફ્ટી વિભાગની હાઈવે હોટેલ/રેસ્ટોરન્ટ્સ પર વિશેષ ઝુંબેશ ૨૬ હોટેલ્સની તપાસ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા ૪૯ એકમોમાં સ્થળ પર પરીક્ષણ 3૧ કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થો સ્થળ પર નાશ આઈસ્ક્રીમ/ફ્રોજન ડેજર્ટ દર્શાવતા બોર્ડ લગાવવા તાકીદ @CollectorBK @GJFoodSafety
4
88
તહેવારોમાં સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા નહીં! ​દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (પાલનપુર) દ્વારા જિલ્લામાં મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ​#FoodSafety #Diwali2026 #Palampur #PalanpurNews #HealthSafety
1
3
331
તહેવારોમાં સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા નહીં! દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (પાલનપુર) દ્વારા જિલ્લામાં મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. @CollectorBK @GJFoodSafety @fssaiindia
1
24
દિવાળી પૂર્વે પાલનપુર ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! ​વડગામના શેરપુરામાં 'સુપર નમકીન' પેઢી પર ઓચિંતી રેડ. ​આરોગ્ય સાથે ચેડાં કરતા ૭૦ કિલો બળેલું તેલ અને ૧૧૫ કિલો બિનઆરોગ્યપ્રદ નમકીન (કિંમત ₹૨૪,૩૦૦) સ્થળ પર જ નષ્ટ કરાયા. ​#Palanpur #Vadgam #FoodSafety #Diwali #GujaratNews
2
2
4
573
દિવાળી તહેવારો નિમિત્તે ખોરાક સુરક્ષા અંતર્ગત સફળ કામગીરી ​ નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે FSW પાલનપુર દ્વારા સઘન તપાસ ​ સ્થળ મુલાકાત: ૧૪ સેમ્પલ ટેસ્ટિંગ: ૪૩ નાશ કરાવેલ જથ્થો: ૮૩ લિટર અશુદ્ધ ફ્રાય ઓઈલ, ૧૧૫ કિલો નમકીન @CollectorBK @GJFoodSafety
16
દિવાળી પૂર્વે પાલનપુર ફૂડ વિભાગની મોટી કાર્યવાહી વડગામના શેરપુરામાંસુપર નમકીનપેઢી પર ઓચિંતી રેડ આરોગ્ય સાથે ચેડાં કરતા ૭૦ કિલો બળેલું તેલ અને ૧૧૫ કિલો બિનઆરોગ્યપ્રદ નમકીન કિંમત ₹૨૪૩૦૦સ્થળ પર જ નષ્ટ કરાયા. @CollectorBK @GJFoodSafety
13
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસામાં દરોડા પરિવાર કાઉ ઘી અને ઘી લુજનો ₹૪.૮૨ લાખનનો ૭૯૪.૨ લિટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો અગાઉ અનેકવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતી આ પેઢી સામે સેન્ટ્રલFSSAIને રિપોર્ટ કરાયો સ્વાસ્થ્ય સાથે ચેડાં ચલાવી લેવામાં નહીં આવે @GJFoodSafety @CollectorBK
1
1
28
🌾 વર્લ્ડ ફૂડ ડે 2026ની ઉત્સાહભેર ઉજવણી! 🍎 સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ખોરાક દિવસ' નિમિત્તે વિશેષ સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ફુડ સેફટી , પોષણ અને ખાદ્ય ચકાસણી પદ્ધતિઓ વિશે માહિતી આપી@CollectorBK @GJFoodSafety
1
2
26
ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ: ₹૭.૭૮ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ! ​પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસાની ૨ પેઢીઓમાંથી ૧,૨૨૮ લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા. ફૂડ સેફ્ટી એક્ટ, ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ @collectorbk @GJFoodSafety @fssaiindia
1
2
23
ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ: શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સકંજો કસાવામાં આવ્યો છે. ડીસાની ‘બહુચર ડેરી પ્રોડક્ટ્સ’ પર દરોડા દરમિયાન મોટા ખુલાસા થયા છે @GJFoodSafety @CollectorBK
1
2
19
ડીસામાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી! ​'મે. પ્રકાશ ગૃહ ઉદ્યોગ' પર દરોડો પાડી 301 kg (₹37,008) અસુરક્ષિત કોર્ન પફ જપ્ત કરાયો ​#DeesaNews #Palanpur #FoodSafety #GujaratGovernment #healthalert
1
2
213
ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી જીઆઈડી.સી સ્થિત મે.પ્રકાશ ગૃહ ઉદ્યોગમાંથી બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નોનપરમિટેડ કલરધરાવતો ૩૦૧ કિલો (₹૩૭,૦૦૮) અનસેફ કોર્ન પફ/બોલનો જથ્થો સીઝ કરાયો બિનધિકૃત પેઢી સામે FSS Actહેઠળ કાર્યવાહી હાથ ધરાઈ @fssaiindia @CollectorBK
1
1
37
🥛🍽️ ભક્તોની સેવા સાથે ગુણવત્તા અને સ્વચ્છતાની કાળજી! ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન શ્રદ્ધાળુઓ અને સેવાકેમ્પો માટે જરૂરી દૂધ તથા ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી. 🙏🌺 ભક્તોની સેવા અને સુવિધા માટે સતત કાર્યરત સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર. 🚩✨ #Ambaji #BhadarviPoonam #FoodSafety #Mahamela2026 #DevoteeService
4
38
601
🙏🚩 માઈભક્તોના સ્વાસ્થ્ય માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન કામગીરી! 🌺 ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬માં અંબાજી પધારેલા લાખો શ્રદ્ધાળુઓને શુદ્ધ ખોરાક અને ગુણવત્તાયુક્ત પ્રસાદ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત કાર્યરત છે. 🚩❤️ મેળા વિસ્તારમાં આવેલા પ્રસાદ કેન્દ્રો, સેવા કેમ્પો, હોટલો અને ભોજનાલયોમાં ખોરાકની ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓના આરોગ્ય સાથે કોઈ સમાધાન ન થાય તે માટે વાનગીઓના સેમ્પલ લઈને મોબાઇલ ટેસ્ટિંગ વેન દ્વારા સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 🙏🌺 માઈભક્તોની તંદુરસ્તી અને સુરક્ષા સુનિશ્ચિત કરતા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને દિલથી સલામ! 🚩 જય અંબે! 🙏 #Ambaji #BhadarviPoonam #FDCA #FoodSafety #JaiAmbe
3
7
422
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬: તા.૨૪/૦૯/૨૬ માઈભક્તોના ખાદ્યસુરક્ષા અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરી 🔹 ૪૭ ખાદ્ય પેઢીઓની તપાસ 🔹 ૧૭ કિલો અખાદ્ય જથ્થાનો નાશ (₹૧,૭૫૦) 🔹 ૩૪ ઓન‌સ્પોટ ફૂડ ટેસ્ટ 🔹 ૦૬ નમુના લેવાયા @CollectorBK @GJFoodSafety
1
2
37
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં માઇભક્તોની ખાધસુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત સેવારત 🚩✨ ​તા૨૩/૦૯/૨૬ની કામગીરી 🔹 ૮૨ ખાદ્ય પેઢીઓની તપાસ 🔹 ૧૧૮ સેમ્પલનું સ્થળ પર ટેસ્ટિંગ 🔹 ૭૬ કિલો અશુદ્ધ ખોરાકનો નાશ 🔹 ૨૭ અવેરનેસ કેમ્પ દ્વારા જાગૃતિ ​🙏@CollectorBK @GJFoodSafety
1
2
29
🔍 અંબાજીમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી માઈભક્તોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અંબાજીમાં ખાદ્ય પદાર્થોની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે. સ્વચ્છતા અને ગુણવત્તા સાથે ભક્તોની સુખાકારીનું ધ્યાન રાખવું એ પણ સેવા છે. 🙏 #ambaji #foodinspection #foodhygiene #bhadarvipoonam #jaiambe
1
6
289
અંબાજી ભાદરવી પૂનમ મેળા ૨૦૨૬ ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તા૨૨/૦૯/૨૬ની કામગીરી ૮૭ પેઢીઓની તપાસ કરાઇ રૂ.૧૨૯૬૦ નો ૯૧ કિગ્રા બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો ૧૬ નમૂના લેવાયા ૯૨ ટેસ્ટિંગ કરાયા ૧૦ રજિસ્ટ્રેશન અપાયા @CollectorBK @GJFoodSafety
1
1
25