Food & Drugs Control Admn, Gujarat State retweeted
જનઆરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી!
નાગરિકો અને મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને સુરક્ષિત ભોજન મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી ફૂડ સેફ્ટી મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
#OperationHealth #FoodSafety #PublicHealth #Gujarat
🍦 આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ? ખરીદી કરતાં પહેલાં જાણો આ તફાવત!
દેખાવમાં બંને એકસરખાં હોઈ શકે, પરંતુ તેની બનાવટમાં મોટો તફાવત છે.
🔹 આઈસ્ક્રીમ: દૂધ/મિલ્ક ફેટ અને મિલ્ક સોલિડ્સમાંથી બનાવવામાં આવે છે.
🔹 ફ્રોઝન ડેઝર્ટ: વનસ્પતિ તેલ/ફેટ અને મિલ્ક સોલિડ્સમાંથી બનાવવામાં આવે છે.
Food & Drugs Control Admn, Gujarat State retweeted
“આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ?
ઓળખો બંને વચ્ચેનો તફાવત!”
આગામી વખતે આઈસ્ક્રીમ ખરીદો ત્યારે પેકેટનું લેબલ અવશ્ય વાંચો. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવમાં સરખાં હોઈ શકે, પરંતુ તેના ઘટકો અલગ હોય છે.
#OperationHealth #FoodSafety #ConsumerAwareness #HealthyGujarat #HealthForAll
Food & Drugs Control Admn, Gujarat State retweeted
While both are legally approved food products, their composition differs. Ice cream is made using milk fat, whereas frozen desserts are prepared using vegetable fat. Understanding this distinction empowers consumers to make informed choices about the food they purchase & consume.
Food & Drugs Control Admn, Gujarat State retweeted
I urge citizens, educational institutions & social media users to actively participate in this initiative and help spread awareness among as many people as possible.
Be an aware consumer. Read the label before you buy. Make informed choices for a healthier life!
#OperationHealth
Food & Drugs Control Admn, Gujarat State retweeted
Taking a significant step towards strengthening food safety and consumer awareness across Gujarat,the Health Dept of the Govt of Gujarat, in collaboration with the FDCA, has launched ‘Operation Health’ to educate citizens about the difference between ‘Ice Cream’-‘Frozen Dessert’.
Food & Drugs Control Admn, Gujarat State retweeted
Replying to @prafulpbjp @InfoGujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @JPNadda @iJagdishBJP @AmitShah @narendramodi @PMOIndia @BJP4Gujarat
બેઠકમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ, ડુપ્લીકેટ ઘી, એનાલોગ પનીર, ચીઝ, બટર સહિતના ભેળસેળયુક્ત ઉત્પાદનોના વેચાણ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ તથા ફૂડ સ્ટ્રીટ્સમાં સ્વચ્છતાના ધોરણોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી.
Food & Drugs Control Admn, Gujarat State retweeted
નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી સુરતથી રાજ્યભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી.
શુદ્ધ ખોરાક અને ઉત્તમ ફૂડ ક્વોલિટી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
Food & Drugs Control Admn, Gujarat State retweeted
શુદ્ધ ખોરાક અને ઉત્તમ ફૂડ ક્વોલિટી સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
આપણું ગુજરાત સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીના ક્ષેત્રે સમગ્ર દેશ માટે રોલ મોડલ બને તે દિશામાં સૌ અધિકારીઓ અને કર્મચારીઓ સંકલ્પબદ્ધ બની કામગીરી કરે તેવો અનુરોધ કર્યો.
Food & Drugs Control Admn, Gujarat State retweeted
Chhaswala, Jai Bhavani Vadapav Among 4 Units Sealed by AMC
deshgujarat.com/2026/11/06/c…
Food & Drugs Control Admn, Gujarat State retweeted
AMC Seals Vastrapur Ganthiya Shop Over High TPC Levels in Cooking Oil
deshgujarat.com/2026/10/19/a…
Food & Drugs Control Admn, Gujarat State retweeted
Fake Ghee Factory Busted in Vadodara; 10,000 Litres Stock Seized
deshgujarat.com/2026/10/19/1…
Food & Drugs Control Admn, Gujarat State retweeted
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં માઇભક્તોની ખાધસુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત સેવારત 🚩✨
તા૨૩/૦૯/૨૬ની કામગીરી
🔹 ૮૨ ખાદ્ય પેઢીઓની તપાસ
🔹 ૧૧૮ સેમ્પલનું સ્થળ પર ટેસ્ટિંગ
🔹 ૭૬ કિલો અશુદ્ધ ખોરાકનો નાશ
🔹 ૨૭ અવેરનેસ કેમ્પ દ્વારા જાગૃતિ
🙏@CollectorBK @GJFoodSafety
Food & Drugs Control Admn, Gujarat State retweeted
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬:
તા.૨૪/૦૯/૨૬
માઈભક્તોના ખાદ્યસુરક્ષા અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરી
🔹 ૪૭ ખાદ્ય પેઢીઓની તપાસ
🔹 ૧૭ કિલો અખાદ્ય જથ્થાનો નાશ (₹૧,૭૫૦)
🔹 ૩૪ ઓનસ્પોટ ફૂડ ટેસ્ટ
🔹 ૦૬ નમુના લેવાયા @CollectorBK @GJFoodSafety
Food & Drugs Control Admn, Gujarat State retweeted
ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
જીઆઈડી.સી સ્થિત
મે.પ્રકાશ ગૃહ ઉદ્યોગમાંથી બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નોનપરમિટેડ કલરધરાવતો ૩૦૧ કિલો (₹૩૭,૦૦૮) અનસેફ કોર્ન પફ/બોલનો જથ્થો સીઝ કરાયો
બિનધિકૃત પેઢી સામે FSS Actહેઠળ કાર્યવાહી હાથ ધરાઈ
@fssaiindia @CollectorBK
Food & Drugs Control Admn, Gujarat State retweeted
AMC Seals Gota Food Unit Making Sauce ‘Without Tomatoes’; 10,630 Kg of Stock Seized
deshgujarat.com/2026/10/17/a…
Food & Drugs Control Admn, Gujarat State retweeted
FSSAI issues an advisory on handling, storage, and transportation of perishable foods like khoas, paneer, meat, and fish under controlled temperature conditions throughout the supply chain.
FBOs must ensure strict adherence to hygiene and temperature standards
#FSSAIAdvisory
Food & Drugs Control Admn, Gujarat State retweeted
દશેરાની મજા, સુરક્ષિત ખોરાક સાથે!
દશેરા પર ફાફડા-જલેબીનો સ્વાદ માણતાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.
✅ ગુણવત્તાયુક્ત ખોરાક પસંદ કરો
✅ સ્વચ્છતાનું ધ્યાન રાખો
✅ ભેળસેળ અને ભ્રામક દાવાઓથી સાવધાન રહો
✅ શંકાસ્પદ ખોરાક અંગે ફરિયાદ કરો
આ દશેરાએ જાગૃત ગ્રાહક બનીએ અને સુરક્ષિત ખોરાકને પ્રાથમિકતા આપીએ.
@fssaiindia
#FoodSafety #SafeFood #ConsumerAwareness #FoodAdulteration #EatSafe
Food & Drugs Control Admn, Gujarat State retweeted
તમારા ટોમેટો સોસમાં ટામેટા જ છે ને? ખાતા પહેલા ચેતજો! અમદાવાદમાં ઝડપાયો 10,630 કિલોનો જથ્થો
Ahmedabad Tomato Sauce Raid, 10630 Kg Tomato Sauce Seized, Fake Tomato Sauce, Food Adulteration Gujarat, Ahmedabad Food Safety Raid, Tomato Sauce Quality Check, Gujarat Samachar















































