Ronak Dhobi retweeted
"ફિક્સ પે નામના રાવણનું દહન થશે કે શોષણ ચાલુ રહશે ? એનો નિર્ણય હવે કર્મચારીઓની એકતાની તાકાત કરશે!"
જે રાજ્યમાં અન્ય રાજ્યો કરતાં બમણો વિકાસ હોવાના દાવા થાય છે, ત્યાં પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં વકીલો પાછળ એક-એક તારીખે લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે !
📌વર્ષ ૨૦૦૬માં સરકારી તિજોરી પરનો નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીમાં ૫ વર્ષની ફિક્સ પગાર નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં જે વ્યવસ્થા અલ્પકાલીન આર્થિક ઉપાય તરીકે રજૂ થઈ હતી, તે ધીમે ધીમે કાયમી પ્રથા બની ગઈ.
📌 બંધારણ સમાન કાર્ય માટે સમાન વેતનનો અધિકાર આપે છે. કાર્યાલયમાં સંપૂર્ણ જવાબદારી સાથે પૂરા કલાકો કામ કરતા કર્મચારીને નિયમિત કર્મચારી જેટલું જ કામ કરવા છતાં માત્ર નજીવો ફિક્સ પગાર મળે છે.
📌ફિક્સ પે હેઠળ કામ કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડું (HRA), કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેવા કોઈ પણ લાભ ૫ વર્ષ સુધી મળતા નથી. આજના મોંઘવારીના યુગમાં આ રકમથી પરિવારનું ભરણપોષણ કરવું અત્યંત કપરું બને છે.
📌યુવાવસ્થાના સૌથી ઊર્જાવાન પાંચ વર્ષ માત્ર ફિક્સ પે માં વીતી જાય છે. આ સમયગાળો પેન્શન કે અન્ય સર્વિસ ગણતરીમાં પણ ધ્યાને લેવાતો નથી, જે નિવૃત્તિ સમયે પણ નુકસાન પહોંચાડે છે.
📌ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૧માં ફિક્સ પે નીતિને ગેરબંધારણીય ગણાવી યુવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને તેને શ્રમનું શોષણ ગણાવ્યું હતું. જોકે, આ બાબત આગળ જતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને વર્ષોથી તારીખો અને સુનાવણી વચ્ચે અટવાયેલી છે. ‘ફિક્સ પે પ્રથા નાબૂદી’ નો મૂળ મુદ્દો હજુ પણ વણ ઉકેલાયેલો છે.
📌મિત્રો કોઈપણ રાજ્યની પ્રગતિ તેના સંતુષ્ટ અને સુરક્ષિત કર્મચારીઓ પર નિર્ભર છે. કર્મચારીઓનું શોષણ કરીને આર્થિક બચત કરવાનો વિચાર લાંબાગાળે વહીવટી તંત્રને નબળું પાડે છે. જો યુવા શક્તિના અધિકાર અને આત્મસન્માનનું રક્ષણ કરવું હોય, તો આ પ્રથાનો કાયમી ઉકેલ લાવવો અનિવાર્ય છે.
📌અન્યાય સામે મૌન રહેવું એ અન્યાય સહન કરવા સમાન છે. વર્ગ-૩ અને ૪ ના તમામ કર્મચારીઓ, શિક્ષિત યુવાનો અને પરિવારો પોતાના હક અને સ્વાભિમાન માટે એક તાંતણે બંધાઈ અવાજ બુલંદ કરો!
#Remove5yearfixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_in_gujrat
#RemoveFixPayInGujarat #FixPayબંધકરો #સમાનકામસમાનવેતન #StopFixPayExploitation #GenZAgainstFixPay #GujaratEmployees
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
Ronak Dhobi retweeted
હે દાદા ; અમે #ફિક્સ પગારદારો કોઈ ગુનેગાર છીએ.?
શુ અમે પારકા છીએ?
અમારે દિવાળી નથી આવતી?
#remove5yearfixpay
@Bhupendrapbjp
@DixitGujarat
@Divya_Bhaskar
@sanghaviharsh
@chetan_pagi
Gujaratના કર્મચારીઓની સરકાર સમક્ષ રજૂઆત, દિવાળી પર્વે મોંઘવારી ભથ્થું આપવા માગ કરાઈ
#gujarat #diwali #da #DearnessAllowance #news
Ronak Dhobi retweeted
Replying to @Zee24Kalak
સરકારે દિવાળી પહેલા ફિક્સ પે બાબતે યોગ્ય નિર્ણય કરી ફિક્સ પગારનાં કર્મચારીની દિવાળી સુધારવી જોઈએ.
Ronak Dhobi retweeted
પ્રતિશ્રી,
મીડિયા મિત્રો અત્યાર સુધી તમે યુવાનોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છો.
જેથી એક નમ્ર અપીલ ગુજરાતનાં ફિક્સ પે કર્મચારી યુવાનોનાં અવાજને વાચા આપજો.
જેથી સરકાર દિવાળી 2026 પહેલા ફિક્સ પગારની નીતિમાં કંઈ સકારાત્મક સુધારો કરે.
મા.@Bhupendrapbjp જી મા. @sanghaviharsh જી
Ronak Dhobi retweeted
TAT-HS ઉમેદવારોની કારકિર્દી પર પરિણામની અસર અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત.
📢 ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો.
માનનીય @cmoguj @drpradyumanvaja @GujaratSEB અને શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવા તથા આગળની ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
📊 TAT-HS 2026: હકીકતો અને આંકડા
📅 જાહેરાતની તારીખ: 05/02/2026
📝 અરજીની તારીખ: 10/02/2026 થી 19/02/2026
📚 પ્રિલિમ્સ પરીક્ષા: 12/04/2026
👥 કુલ નોંધાયેલા ઉમેદવારો: 1,65,024
✍️ પ્રિલિમ્સમાં હાજર ઉમેદવારો: 1,47,584
✅ પ્રિલિમ્સમાં લાયક ઉમેદવારો: 51,971
🎯 ગુજરાતી માધ્યમ Mains માટે નોંધાયેલા ઉમેદવારો: 50,069
📅 ગુજરાતી માધ્યમ Mainsની પરીક્ષા: 08/08/2026 (અગાઉની તારીખમાં ફેરફાર બાદ)
📌 સૌથી મોટો પ્રશ્ન: પરિણામ અને ભરતીનું આગળનું સમયપત્રક ક્યારે જાહેર થશે?
🏫 એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત છે. UDISE+ 2025–26 અંગેના અહેવાલ મુજબ રાજ્યની 2,335 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હતી. બીજી તરફ, શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
🎓 ઉમેદવારોએ વર્ષોની મહેનત કરી છે, અભ્યાસ પાછળ સમય અને નાણાં ખર્ચ્યાં છે અને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી છે. પરિણામ અને ભરતીની પ્રક્રિયામાં અનિશ્ચિતતા રહે તો તેમની કારકિર્દીનું આયોજન મુશ્કેલ બને છે.
❓ અમારી નમ્ર માંગણીઓ:
1️⃣ TAT-HS Mainsનું પરિણામ શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે.
2️⃣ પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે.
3️⃣ વિષયવાર અને માધ્યમવાર ખાલી શિક્ષક જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે.
4️⃣ ભરતી પ્રક્રિયાનું પારદર્શક સમયપત્રક જાહેર કરવામાં આવે.
5️⃣ લાયક ઉમેદવારોની ભરતી ઝડપી બનાવી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે.
શિક્ષકોની અછત દૂર કરવી અને લાયક ઉમેદવારોને સમયસર તક આપવી બંને ગુજરાતના શિક્ષણના હિતમાં છે.
ઉમેદવારો માત્ર પરિણામ નથી માગતા; તેઓ પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા અને સમયસર ભરતી પ્રક્રિયાની અપેક્ષા રાખે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે ઉમેદવારોની લાગણી સમજીને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
TAT-HS Mains Result વહેલી તકે જાહેર કરો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.
#TATHSResultDeclare #TATHS2026 #SaveGujaratEducation #TeacherRecruitment #DeclareTATHSResult
Ronak Dhobi retweeted
દશેરાએ રાવણનું દહન તો થાય છે, પણ ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓ સાથેના અન્યાયનો અંત ક્યારે આવશે? ફિક્સ પે કર્મચારીઓને ન્યાય મળે, એ જ પ્રાર્થના
#Remove_Fix_Pay_in_Gujrat
@Bhupendrapbjp @sanghaviharsh @jigneshmevani80
@YAJadeja @drmanishdoshi @isudan_gadhvi @jigneshmevani80
Ronak Dhobi retweeted
કાયમી રોજગાર અમારો અધિકાર
ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો
જન આક્રોશ સભા
📅 ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬
⏰ બપોરે ૧:૦૦ કલાકે
📍 સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર
#JanAakroshSabha
Location -
maps.app.goo.gl/f7CPRdQNHuS7…
Ronak Dhobi retweeted
अन्याय की जंजीर तोड़ेंगे,
समान वेतन हम जोड़ेंगे,
युवा की ताक़त जगानी है,
देश में आग जलानी है,
फिक्स पे को अब हटाना है।
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
#શોષણમુક્તગુજરાત
Ronak Dhobi retweeted
ગુજરાત સરકારનું બજેટ સત્ર આવી રહ્યું છે એટલે હવે કર્મચારીઓને આશા છે કે ફિક્સ પગાર દુર કરી ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપશે🙏#Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat #શોષણમુક્તગુજરાત
Ronak Dhobi retweeted
ભાવનગર મહાનગરપાલિકાએ ફિક્સ પેનો સમયગાળો ૫ વર્ષથી ૩ વર્ષ કર્યો —
ખૂબ જ આવકારદાયક નિર્ણય. 👏🏻💐
કર્મચારીઓના હિતમાં નિર્ણય કરવા બદલ ભાવનગર મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન 💐
પણ પ્રશ્ન તો એ છે કે,
👉 બોર્ડ/નિગમ સુપ્રીમ કોર્ટમાં ચાલતા ફિક્સ પગારના ચુકાદા વગર નિર્ણય લઈ શકે સ્વતંત્ર છે
👉 અને રાજ્ય સરકારને ફિક્સ પે બાબતે પૂછતા હંમેશા “નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે” ચુકાદો આવ્યે નિર્ણય કરવામાં આવશે તેવું જણાવવામાં આવે છે 🤔🧐
તો આ સત્તા અને સંવેદનશીલતા માત્ર પસંદગી પ્રમાણે જ લાગુ પડે છે શું? 😏
#FixedPay #DoublePolicy #StateGovernment #JusticeForEmployees
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @chetan_pagi @Being_Manass @Divuahirr @mealpeshahir @Mayur_0603 @sunnysweet201 @chetan_pagi @chintanbhogayta
@DevendraBhatn10 @YAJadeja @yashginoya_98 @NiravJoshi0 @Tr_Nirmal23 @tejasmajithiya5 @dilip_brahman @savji07 @SidharajsinhjiC @MansiJoshi_17 @hardev_vala @Mukesh_vala12 @Mehul90711 @nidhirpatel6 @dave_janak @Janak_Sutariyaa @NewsCapitalGJ @isudan_gadhvi @Gopal_Italia @PravinRam_ @shaktisinhgohil @ShankersinhBapu
Ronak Dhobi retweeted
ફિક્સ વેતન સરકારી સિસ્ટમની સૌથી અન્યાયી પદ્ધતિ છે. એકવીસ-બાવીસ વર્ષના યુવાન ઓછામાં ઓછા આઠ-દસ વરસ મહેનત કરે પછી સરકારી નોકરી મેળવે. એમાં પણ પાંચ વર્ષ ફિક્સ સેલેરીમાં કાઢવા પડે. સરવાળે ગ્રેજ્યુએશન પછી નોકરી થાળે પડતા બાર-પંદર વર્ષ નીકળી જાય. ફિક્સ વેતનનો ગાળો ઘટાડીને એટલિસ્ટ બે વરસનો થાય એ જરૂરી છે. સરકાર યુવાનો વિશે વિચારે.
Ronak Dhobi retweeted
ગુજરાતમાં વર્ષોથી ચાલતી #ફિક્સ_પગાર નીતિનો અંત ક્યારે આવશે.?
ભારતનું એક માત્ર રાજ્ય ગુજરાત જ એવું છે જ્યાં વર્ષોથી પાંચ વર્ષની ફિક્સ નીતિ અમલમાં છે.
હવે સરકારે આ નીતિ દૂર કરીને ગુજરાતનાં કર્મચારીઓને ન્યાય આપી ખરા અર્થમાં ગુજરાતને મોડેલ સ્થાપિત કરવું જોઈએ.બિહાર
(1/2)
Ronak Dhobi retweeted
#જમાવટ નાં એન્કર દેવાંશીબેન જોશીએ ફિક્સ પગાર કર્મચારીની માંગણીને વાચા આપી એ બદલ #દેવાંશીબેનનો ખુબ ખુબ આભાર
#Remove_Fix_Pay_Gujarat
@CMOGuj
@devanshijoshi71 @Jamawat3

















