ફિક્સ કર્મચારી (@remove_fix_pay) profile picture
Joined October 2025
Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)Photo by ફિક્સ કર્મચારી (@remove_fix_pay)
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat Govt Job or Paid Internship 😂
1
89
58
455
ફિક્સ કર્મચારી retweeted
1
49
28
319
ફિક્સ કર્મચારી retweeted
Replying to @rohitkumarmali
ફિક્સ પે રિમૂવ કરો. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_Fixpay_in_gujarat #remove_fix_pay_in_gujrat
11
8
81
ફિક્સ કર્મચારી retweeted
35
22
257
ફિક્સ કર્મચારી retweeted
9
5
33
ફિક્સ કર્મચારી retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે. 📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻 સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે. 💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે. 💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય. #Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં. કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે. जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
7
5
43
ફિક્સ કર્મચારી retweeted
4
3
17
ફિક્સ કર્મચારી retweeted
સદ્ધર ગુજરાત સરકાર પાસે નાણું તો છે પણ દાનત નથી. #GenZ_Against_Fixpay_Gujarat
12
10
68
ફિક્સ કર્મચારી retweeted
#GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat શોષણથી સમૃદ્ધિ હાંસિલ કરતું ગુજરાત. સમૃદ્ધ ગુજરાત, શોષણયુક્ત ગુજરાત. શોષણ કરતી સંવેદનશીલ ગુજરાત સરકાર.
8
5
18
ફિક્સ કર્મચારી retweeted
11
8
71
ફિક્સ કર્મચારી retweeted
ફિક્સ પે રિમૂવ કરો. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_Fixpay_in_gujarat #remove_fix_pay_in_gujrat
9
4
25
ફિક્સ કર્મચારી retweeted
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે. 📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻 સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે. 💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે. 💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય. #Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં. કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે. जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
88
1,488
36
1,380
18,604
ફિક્સ કર્મચારી retweeted
બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
એક તરફ દિવડાઓથી ઘર ઝળહળે છે, બીજી તરફ ફિક્સ પે કર્મચારીઓનું ભવિષ્ય અંધકારમાં છે. આ કાળી ચૌદશે કર્મચારીઓના જીવનમાં પણ ન્યાયનો પ્રકાશ લાવો. ફિક્સ પે નાબૂદ કરો! @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #Remove_Fixpay_in_Gujarat
22
16
165
ફિક્સ કર્મચારી retweeted
शोषण की नीति नहीं चलेगी, नहीं चलेगी! फिक्स पे रद्द करो! #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat @CMOGuj @sanghaviharsh @KanuDesai180 @FinMinIndia @AmitShah @sandeshnews @abpasmitatv @RonakABPAsmita
शोषण की नीति नहीं चलेगी, नहीं चलेगी! फिक्स पे रद्द करो! #GenZ_Against_Fixpay_Gujarat
18
11
70
ફિક્સ કર્મચારી retweeted
9
4
35
ફિક્સ કર્મચારી retweeted
કાળી ચૌદસના દિવસે આ ફિક્સ પે રૂપી કાળા કાયદાને હટાવે ગુજરાત સરકાર #GenZ_Against_Fixpay_Gujarat #Remove_Fixpay_in_gujarat #RemoveFixPayInGujarat @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
1
9
7
33