phc shinavad (@phcshinavad) header
phc shinavad (@phcshinavad) profile picture

Primary Health Centre-Shinavad, Modasa

Shinavad
Joined June 2022
Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)Photo by phc shinavad (@phcshinavad)
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શીણાવાડ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર ધ્વારા સગર્ભા બહેનો કિશોરીઓ અને સ્ત્રીઓ નું આરોગ્ય તપાસ કરવામાં આવેલ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ
1
9
Res dmo sir & Admo sir દ્વારા આજરોજ સાકરીયા અને પેટા પરા ગોરીટીમ્બા ખાતે એ એલ એમ કામગીરી તથા ક્લોરીનશન કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન પૂરું પડેલ. તથા ટી. બી દર્દી ની મુલાકાત કરવામાં આવેલ.
1
2
60
પ્રા. આ. કેન્દ્ર શિણાવાડ ના સબ સેન્ટર શિણાવાડ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે... પ્રાથમિક શાળા સરૂરપુર માં શિબિર અને રેલીનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું.. શિબિર અંતર્ગત મચ્છર થી ફેલાતા રોગો અને ખાસ કરીને મેલેરિયા રોગ વિશે બાળકો વિસ્તૃત સમજણ આપવામાં આવી.
1
4
66
તા. 13.01.25 ના રોજ 100 day TB કેમ્પેઇન અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર,શીણાવાડ ના સબસેન્ટર શીણાવાડ ના સરૂરપુર ગામના 10 લાભાર્થીઓને x-ray માટે પાર્થ ઇમેજિંગ સેન્ટર મોડાસા ખાતે લઇ જવામાં આવ્યા.
4
8
219
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર શીણાવાડ ના સબ સેન્ટર શીણાવાડ ના ઓઢા ખાતે 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત જન આરોગ્ય સમિતિની મીટીંગ અને આરોગ્ય જાગૃતિ લક્ષી કામગીરી કરવામાં આવી.
3
13
211
આજ રોજ તા.07/01/2024 ના દિવસે પ્રા.આ.કેન્દ્ર શીનાવાડ ના આયુષમાન આરોગ્ય મંદિર બડોદરા ના ફરેડી ગામ માં 100 દિવસ ટી.બી. કેમ્પેન અંતર્ગત એકસ રે વાન બોલાવી 160 લાભાર્થી ના એક્સ રે કરાવ્યા અને ટી.બી. પ્રોગ્રામ અંતર્ગત ગામ માં જાગૃતિ લાવવા માટે કર્મચારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.
4
8
200
Ayushman Arogya Mandir Shinavad @ phc shinavad , Modasa "વિકાસ સપ્તાહ" અંતર્ગત "ભારત વિકાસ પ્રતિજ્ઞા" અને આયુષ્માન આરોગ્ય શિબિર " યોજવામાં આવી
1
5
74
આજ રોજ બડોદરા ગામ માં આયુષ્માન ભવ: પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ શનિવાર ના રોજ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં લાભાર્થી નું બિન ચેપી રોગો ની તપાસ, ABHA card ની કામગીરી, તંદુરસ્ત જીવનશૈલી વિશે સમજન આપી. @CdhoArvalli @AyushmanHWCs @drKetantaral @phcshinavad @IecArvalli
3
6
224
phc shinavad retweeted
આજ રોજ કઉ ગામમાં આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ શનિવાર ના રોજ સાપ્તાહિક આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વેલનેસ એક્ટિવિટી તથા લાભાર્થી નું NCD screening કરવામાં આવ્યું, તથા councelling પણ કરવામાં આવ્યું.... અને આભા કાર્ડ કાઢવામાં આવ્યા.Hwc-kau phc-shinavad
5
14
348
આજ રોજ આયુષ્માન ભવઃ અંતર્ગત પ્રા. આ.કેન્દ્ર શિણાવાડ ખાતે આરોગ્ય મેળા કરીને આરોગ્ય લક્ષી સેવાઓ તમામ લાભાર્થીઓને પૂરી પાડવામાં આવી
2
6
189
ટીબી દર્દીની મુલાકાત,એન્ટિલાર્વલ એક્ટીવીટી ક્રોસચેક, IMI5.0 હાઉસ ટુ હાઉસ સર્વે,જોખમી સગર્ભાની મુલાકાત,મમતા દિવસ મુલાકાત કરવામા આવી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ. @NHMGujarat @CollectorArvali @DmoArvalli @DsbccARVALLI @IecArvalli @thomodasa @ArvalliCdho @SbccTeam @OfficerIec
1
4
142
આજરોજ પ્રા.આ.કેન્દ્ર શિણાવાડના વિસ્તારોમા પોરાનાશક કામગીરી કરવામા આવી.@NHMGujarat @DmoArvalli @thomodasa @ArvalliCdho @DsbccARVALLI @IecArvalli @SbccTeam @nvbdcpmohfw
1
4
105
વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે પ્રા.આ.કેન્દ્ર શિણાવાડ ના વિવિધ વિસ્તારોમા પોરાનાશક કામગીરી કરવામા આવી. @CollectorArvali @DsbccARVALLI @IecArvalli @DmoArvalli @SbccTeam @thomodasa @ArvalliCdho @NHMGujarat
3
56
IMI 5.0 અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામા આવી તેમજ વાહકજન્ય રોગોનો ફેલાવો ન થાય તે માટે પોરાનાશક કામગીરી પણ કરવામા આવી.@DsbccARVALLI @IecArvalli @ArvalliCdho @thomodasa @SbccTeam @NHMGujarat
1
4
100
પ્રા.આ.કેન્દ્ર શિણાવાડના ICDS વિભાગના આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડી તેડાઘર બહેનોનું એન.સી.ડી(NCD) ચેકઅપ કરવામા આવ્યુ,દરેકને આરોગ્ય કાર્ડ આપવામા આવ્યા તથા આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ.@DsbccARVALLI @IecArvalli @NHMGujarat @ArvalliCdho @CollectorArvali @ArvalliPoshan
1
6
123
વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે HWC -કઉ,સબસેન્ટર-શિણાવાડ મા કુટુમ્બ નિયોજન ની કાયમી તથા બિનકાયમી પદ્ધતિઓ વિશે માહિતી આપવામા આવી. તેમજ પોરાનાશક કામગીરી પણ કરવામા આવી.@NHMGujarat @DsbccARVALLI @IecArvalli @ArvalliCdho @thomodasa @SbccTeam @jhparmar74 @OfficerIec @DmoArvalli
4
75
વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ફીલ્ડ મા કુટુમ્બ નિયોજન ની કાયમી તથા બિનકાયમી પદ્ધતિઓ વિશે માહિતી આપવામા આવી. @NHMGujarat @jhparmar74 @thomodasa @DsbccARVALLI @IecArvalli @ArvalliCdho @CollectorArvali @OfficerIec @SbccTeam
1
3
87
આજરોજ પ્રા.આ.કેન્દ્ર શિણાવાડના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કઉ ખાતે હોમ બેઇઝ્ડ ન્યુબોર્ન કેર(HBNC) દ્વારા તપાસ તેમજ પોરાનાશક કામગીરી કરવામા આવી @DmoArvalli @DsbccARVALLI @IecArvalli @SbccTeam @jhparmar74 @thomodasa @ArvalliCdho @NHMGujarat @CollectorArvali
2
7
155
આજરોજ પ્રા.આ.કેન્દ્ર શિણાવાડ ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બડોદરા ખાતે નિરામય કેમ્પ મા હાઇપરટેન્શન તેમજ ડાયાબીટિસ માટે ના જરૂરી ટેસ્ટ કરવામા આવ્યા,તેમજ પોરાનાશક કામગીરી પણ કરવામા આવી. @DmoArvalli @DsbccARVALLI @IecArvalli @jhparmar74 @ArvalliCdho @thomodasa @SbccTeam @NHMGujarat
2
8
159
આજ રોજ હેલ્થ એન્ડ વેલનેસ બડોદરા ખાતે world zonoosis day વિશે શાળા માં શિક્ષણ આપવામાં આવ્યું, ALM ની કામગીરી, OPD, filed visit કરવામાં આવી.@CdhoArvalli @jhparmar74 @drKetantaral @phcshinavad @IecArvalli @SbccTeam
3
8
186