dmo arvalli (@DmoArvalli) profile picture
Joined October 2022
Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)Photo by dmo arvalli (@DmoArvalli)
dmo arvalli retweeted
માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના આદેશ અન્વયે આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને #TBMuktBharat અંતર્ગત નિયુક્ત કરાયેલા વર્ગ-૧ અધિકારીશ્રીઓની તાલુકા સ્તરીય ઓરિએન્ટેશન બેઠક યોજાઈ. બેઠકમાં અભિયાનના અસરકારક અમલીકરણ,મોનીટરિંગ અને સુપરવિઝન અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.
1
3
7
1,241
વરસાદી ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચો અને તેના અટકાયત અને નિયંત્રણ કામગીરીમાં સહકાર આપીએ
1
21
આજ રોજ મહાદેવપુરા અને કેશરપુરા ગામ ખાતે NVBDCP પ્રોગ્રામ અંતર્ગત Antilarval એક્ટિવિટી ,ફિલ્ડ સર્વેલન્સ કામગીરી,પોરાનાશક કામગીરી કરવામાં આવી. AAM-Juni shinol PHC- Bhesavada Block- Dhansura @arvalli_dto @IecArvalli @jhparmar74 @sbccteamdns @NHMGujarat
2
4
99
આજ રોજ વાહકજન્ય રોગો અને પાણીજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ કામગીરીના ભાગરૂપે અરવલ્લી જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનું કલોરીનેશન અને એન્ટી લાર્વલ કામગીરી હાથ ધરવામાં આવી.
1
13
dmo arvalli retweeted
🚫 મચ્છરને મોકો નહીં, સ્વાસ્થ્યને પ્રાથમિકતા! અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા #NVBDCP અંતર્ગત પોરાનાશક કામગીરી, મચ્છરના પ્રજનન સ્થળોનો નાશ અને ઘરે-ઘરે જનજાગૃતિ અભિયાન.. ચાલો, સૌ મળીને ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાહકજન્ય રોગોને અરવલ્લીથી દૂર રાખીએ.
1
4
170
આજ રોજ અરવલ્લી જીલ્લાના વિવધ ગામોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે કામગીરી હાથ ધરવામાં આવેલ.
6
અરવલ્લી જીલ્લાના ગામોમાં વરસાદી ઋતુને ધ્યાયે લઇ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે સઘન સુપરવિઝન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવેલ
14
આજ રોજ અરવલ્લી જીલ્લાના વિવિધ ગામોમાં ભારે વરસાદને ધ્યાને લઇ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ કામગીરીના ભાગરૂપે પીવાના પાણીના કલોરીનેશન તથા પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવેલ .
1
13
Today OPD Mamta session attend supportive supervision Anti larva activity at Paliyapur AAM Khambhisar Phc sardoi Block modasa @CollectorArv @DdoArvalli @CdhoArv @arvalli_dto @DrYagneshN43242 @IecArvalli @sbcc_team12161
2
1
5
152
dmo arvalli retweeted
આજ રોજ કેશરપુરા ગામ ખાતે NVBDCP પ્રોગ્રામ અંતર્ગત Antilarval એક્ટિવિટી ,ફિલ્ડ સર્વેલન્સ કામગીરી,પોરાનાશક કામગીરી કરવામાં આવી. AAM-Juni shinol PHC- Bhesavada Block- Dhansura @IecArvalli @sbccteamdns @DdoArvalli @NHMGujarat
3
1
4
99
ડેન્ગ્યું, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગથી બચવા આટલું કામ નિયમિતપણે કરીએ...@OfficerIec @IecArvalli @jhparmar74 @DmoArvalli
4
8
159
ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી.@OfficerIec @DmoArvalli @IecArvalli @jhparmar74
2
7
223
ચાંદીપુરમ વિશે આટલું જાણો અને તકેદારી રાખો.@OfficerIec @DmoArvalli @IecArvalli @jhparmar74
2
3
221
Res sir આજરોજ મોડાસા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં Alm કામગીરી હાથ ધરવામાં આવી @CollectorArv @DdoArvalli @DmoArvalli @IecArvalli @DrYagneshN43242
2
4
105
આજ રોજ અરવલ્લી જીલ્લાના પ્રા.આ.કેન્દ્રના વિસ્તારના ગામોમાં વાયરલ એનકેફેલાઈટીસ(ચાંદીપુરા) રોગ અટકાયત અને નિયંત્રણ પગલાંના ભાગરૂપે કાચા માટીવાળા ઘરોમાં ડસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી .
36
NVBDCP અંતર્ગત મચ્છરજન્ય રોગ મેલેરીયાના અટકાયત અને નિયંત્રણ પગલાના ભાગરૂપે અરવલ્લી જીલ્લાના ૧ થી વધુ API ધરાવતા ગામોમાં આલ્ફાસાયપર મેથ્રિન ૫ % દવા છંટકાવ (IRS ) કામગીરી શરુ કરેલ . જે અન્વયે DMO શ્રી અને ADMO શ્રી દ્વારા મુલાકાત કરવામાં આવેલ .
1
6
46
આજ રોજ અરવલ્લી જીલ્લાના પ્રા.આ.કેન્દ્ર ટીંટોઇ ખાતે સ્ટાફ મિટિંગમાં તથા પ્રા.આ.કેન્દ્ર સતારડાના અણોયોર ગામે જૂથ મિટિંગમાં NVBDCP અંતર્ગત વાહક જન્ય રોગ અટકાયત અને નિયંત્રણ માટે ચર્ચા કરવામાં આવેલ
1
17
અરવલ્લી જીલ્લા પંચાયત કચરી , કલેકટર કચેરી, એસ.પી.ઓફીસ અને ડીઝાસ્ટર ઓફીસની વિવિધ કચેરીઓમાં અને કમ્પાઉન્ડ પરિસરમાં જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આજ રોજ મચ્છરજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે ALM કામગીરી કરવામાં આવેલ.
5
166
અરવલ્લી જીલ્લા પંચાયત કચરી , કલેકટર કચેરી, એસ.પી.ઓફીસ અને ડીઝાસ્ટર ઓફીસની વિવિધ કચેરીઓમાં અને કમ્પાઉન્ડ પરિસરમાં જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આજ રોજ મચ્છરજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે ALM કામગીરી કરવામાં આવેલ.
1
13
જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અરવલ્લીના માર્ગદર્શન હેઠળ આજ રોજ અરવલ્લી જીલ્લાના વિવિધ ગામોમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા વાહક જન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ તથા જરૂરી આરોગ્ય શિક્ષણની કામગીરીની કામગીરી કરવામાં આવેલ.
1
10