TEAM MODASA IEC SBCC (@SbccTeam) profile picture
Joined July 2022
Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)Photo by TEAM MODASA IEC SBCC (@SbccTeam)
આજ રોજ મોડાસા તાલુકા AAM ના વિસ્તાર માં ઓપીડી, ચાંદીપુરમ સર્વે,ALM કામગીરી, TB ના દર્દી ની મુલાકાત , મામતા સેશન,TD રસીકરણ કરવામાં આવ્યું @CollectorArvali @DdoArvalli @IecArvalli @arvalli_dto @jhparmar74 @OfficerIec
1
2
8
194
આજ રોજ THO સાહેબશ્રી ડો યજ્ઞેશ નાયક દ્વારા લિંભોઈ પ્રા આ કે ના વાંટડા ગામ માં ચાંદીપુરમ રોગચાળા અંતર્ગત ડસ્ટિંગ ની કામગીરી નું નિરીક્ષણ કર્યું .અને આરોગ્યલક્ષી માગૅદશૅન પૂરું પાડવામાં આવેલ છે @CollectorArvali @DdoArvalli @IecArvalli @IecArvalli @jhparmar74
2
2
160
આજ રોજ THO સાહેબશ્રી ડો યજ્ઞેશ નાયક દ્વારા દધાલિયા પ્રા.આ.કે ના મુલોજ અને હઠીપૂરા ગામ માં ચાંદીપુરમ રોગચાળા અંતર્ગત ડસ્ટિંગ ની કામગીરી નું નિરીક્ષણ કર્યું.અને આરોગ્યલક્ષી માગૅદશૅન પૂરું પાડવામાં આવેલછે .@CollectorArvali @DdoArvalli @CMOGuj @irushikeshpatel @OfficerIec @nileshpra
2
5
341
આજ રોજ THO સાહેબશ્રી ડો યજ્ઞેશ નાયક દ્વારા દધાલિયા પ્રા.આ.કે.ના મુલોજ અને હઠીપૂરા ગામ માં ચાંદીપુરમ રોગચાળા અંતર્ગત ડસ્ટિંગ ની કામગીરી નું નિરીક્ષણ કર્યું .અને આરોગ્યલક્ષી માગૅદશૅન પૂરું પાડવામાં આવેલ છે .@CollectorArvali @DdoArvalli @IecArvalli @OfficerIec @IecArvalli @CMOGuj
2
2
134
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બાયલ ઢાંખરોલખાતેચાંદીપુરારોગનોસર્વેCHO,MPHW, FHW. અને ASHA તેમજ NSG STUDENT દ્વારા કરવામાં આવ્યો જેમાં આયુષ મેડિકલ ઓફિસર,ths શ્રી પણ રૂબરૂ મુલાકાતકરીગ્રામજણોનેઆરોગવિશેમાહિતગારકર્યાઅનેયોગ્યમાર્ગદર્શનઆપ્યું.@CollectorArvali @DdoArvalli @IecArvalli
1
2
116
આજ રોજ મોડાસા UHC-1 ખાતે WPD દિવસ હોવાથી મા CDHO SIR,ADHO SIR, જીલ્લા વહીવટી અઘિકારી સાહેબશ્રી, THO SIR, THS શ્રી ની અધ્યક્ષતા હેઠળ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે રેલી નું આયોજન કરવામાં આવ્યું તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું @CollectorArvali @DdoArvalli @jhparmar74 @IecArvalli
2
3
156
આજ રોજ મોડાસા. તાલુકા ના તમામ કર્મચારી દ્વારા ALM કામગીરી તમેજ મોડાસા હંગામી બસ સ્ટેશન , ની મુલાકાત કરી અને ALM કામગીરી કરવામાં આવી @CollectorArvali @DdoArvalli @jhparmar74 @thomodasa @IecArvalli @OfficerIec
2
3
134
આજ રોજ સબલપુર મમતા દિવસ ખાતે જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી તથા અધિક જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી તથા જિલ્લા મેલેરિયા સુપરવાઈઝર સાહેબ શ્રી મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું.@CollectorArvali @DdoArvalli @CdhoArvalli @jhparmar74 @IecArvalli @thomodasa
2
5
125
ગારૂડી AAM ખાતે મમતા સેશન માsbcc ટીમ દ્વારા મુલાકાત લઈ WPD ની ઉજવણી નિમિત્તે idcf ઝાડા નિયંત્રણ,fp ની જુદી જુદી પદ્ધતિનું માર્ગદર્શન આપ્યું તેમજ સાસુ વહુ સંમેલન યોજી પુરુષો ની ભાગીદારી કરી જરૂરી માહિતી ,તેમજ મોડાસા ના અન્ય AAMખાતેWPDનીઉજવણી કરવામાંઆવી @CollectorArvali
1
2
1
109
આજ રોજ તાલુકા ના આલગ અલગ વિસ્તાર માં એન્ટી લાર્વા કામગીરી અને સાથે દંપતીયો વચ્ચે મીટીગ તેમજ , જોખમી ANC વિઝિટ કરવામાં આવી @CollectorArvali @DdoArvalli @jhparmar74 @IecArvalli @OfficerIec @CdhoArvalli @thomodasa
2
2
91
આજરોજ સંગાથ તાલીમ કેન્દ્ર, મોડાસા ખાતે સામાજિક આગેવાન લીડર ને આરોગ્ય સેવાઓ વિશે જેવીકે પોષક આહાર, ટોબેકો, સ. વસ્થા દરમ્યાન રાખવાની કાળજી ,કુ ક.કાર્યક્રમ,નમોશ્રી યોજના,ખોટીગેરમાન્યતાવિશેજરૂરીમાર્ગદર્શનઆપવામાંઆવ્યું @CollectorArvali @DdoArvalli @jhparmar74 @IecArvalli @OfficerIec
3
4
114
માન. ડેપ્યુટી ડાયરેકટર સાહેબ શ્રી,મે. કલેકટર સાહેબશ્રી મોડાસા તાલુકા અન્વયે UHC 1 ખાતે THO મોડાસા ના આયોજન અન્વયે પોલિયો રસી ના બે ટીપાં બાળકોને પીવડાવી રસીકરણ બુથ ખુલ્લું મૂકવામાં આવેલ .સદર બુથ ઉદઘાટન પ્રસંગે મા. @IecArvalli @OfficerIec
2
7
154
આજ રોજ મોડાસા તાલુકા વિસ્તાર માં NDD પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી અને કૃમિ વિશે જાણકારી આપવામાં આવી જેમાં જિલ્લા કક્ષાના અધિકારી શ્રી માં .RCHO સાહેબ , THO સાહેબ તેમજ આરોગ્ય ના કર્મચારી તેમજ બાળકો એ ઉત્સાહ ભેર ભાગ દીધો @CollectorArvali @DdoArvalli @jhparmar74 @IecArvalli
2
3
148
75 પ્રજાસતાક દિવસ ની તાલુકા આરોગ્ય કચેરી મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવી
1
2
93
આજે મોડાસાના #વરથું ગામે #વિકસિતભારતસંકલ્પયાત્રા યોજાઇ. VBSY માં #PMJAY કાર્ડ નુ વિતરણ અને નવા #pmjay કાર્ડ HWc ના કર્મચારી દ્વારા કાઢવામાં આવ્યા @CollectorArvali @DdoArvalli @CdhoArvalli @jhparmar74 @thomodasa @IecArvalli @OfficerIec
3
5
122
modasa તાલુકા માં #આયુષ્યમાનભવ અંતર્ગત તમામ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ .જેમા આરોગ્ય વિષયકસેવાઓઅનેયોજનાઓ #ABHA #PMJAy #tbmuktpanchayat અંગે માહિતગારકરવામાંઆવ્યા .@CollectorArvali @DdoArvalli @CdhoArvalli @jhparmar74 @drKetantaral @IecArvalli @OfficerIec
2
6
152
આજ રોજ મોડાસા તાલુકા ના તમામ HWC ખાતે આયુષ્માન ભવઃ અંતર્ગત બિન-સંચારી રોગ ના નિદાન માટેના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમજ આભા કાર્ડ,pmjay કાર્ડ ની કામગીરી કરવામાં આવી@CollectorArvali @DdoArvalli @ArvalliCdho @jhparmar74 @OfficerIec @IecArvalli @irushikeshpatel @NHMGujarat
3
10
536
TEAM MODASA IEC SBCC retweeted
આજરોજ મા.અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા HWC #સાયરા ,તા.મોડાસાની મુલાકાત લેવામાં આવી. -માન.સા.શ્રી દ્વારા એનસીડી,એફપી,#આયુષ્યમાનભવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા. @CollectorArvali @DdoArvalli @CdhoArvalli @jhparmar74 @NHMGujarat
2
6
163