Naran Joshi (@naran_joshi) profile picture

राष्ट्रहित सर्वोपरी। गावो विश्वस्य मातरः

Deodar B.k gujarat
Joined July 2014
Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)Photo by Naran Joshi (@naran_joshi)
ભીતરમાં આનંદની ખોજ કર, ભૂલી દુનિયા બે ઘડી મોજ કર...!! #Himalaya #Himalaya_Anusuyaji_Amritganga
2
46
1,684
સંઘર્ષ, ધૈર્ય, ઊર્જા અને અવિરત પ્રયાસો એ એક નવી જ છબી પ્રસ્તુત કરી. અંતઃકરણની શુભેચ્છાઓ #ISROTeam #જય_વિજ્ઞાન
1
20
346
કોઈપણ બાબત સૌથી પહેલા જેની સાથે શેર કરવાનું મન થાય,! "એ મિત્ર જ હોય શકે"
5
1
57
1,315
શિક્ષકની વિદાય થાય અને વિધાર્થી ને દુઃખ થાય, આંખમાં આંસું આવી જાય ત્યાં તમે એક શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ ગુરુ છો એ દર્શાવે છે. પણ જ્યારે ગામના વડીલોની આંખમાં આંસું આવે તે વર્ણવી ના શકાય તેવી બાબત છે તમે શ્રેષ્ઠ શિક્ષક જ નહિ શ્રેષ્ઠ વ્યકિત પણ છો #સલામ_શિક્ષકશ્રી_સુરેશભાઈ_જોષી સુરાણા
3
34
699
ઈમારત સર્જતા સર્જકે પણ જોયા હશે ભવિષ્યની આબેહૂબતાના સમણા. પણ સમય જતાં એના પત્થર જ પડ્યા નમણા. તૂટેલી બારી, અને જર્જરીત દીવાલો કરે છે પ્રયાસ દર્શાવવા ભવ્યતા હમણાં. પણ જુઓને આ સમય અને ઝાડવા કેવા તોડી રહ્યા છે એના લમણા!!! #ઇડર_ગઢ એન.ડી.
1
6
70
1,939
રસ્તા વચ્ચે ઉભેલી ગાય જોઈને તેમને કનડગત અનુભવાય તો તમે લાગણીશૂન્ય છો. એને રોડ પર નહિ, આપણા ઘરે હોવું જોઈતું હતું. લાગણીથી વિચારજો ભૂલ આપણી છે. #ગાય_ધરે_શોભે. #ગાયથી_ઘર_શોભે.
5
28
591
पूज्य गौमाता को भी हम सब का इंतजार है। आओ गौ से प्रेम करे। #जय_गौमाता @ankit_joshi_95 @RohitRa67661840
6
1
29
866
કરીએ વિનંતી તુજને નમાવી શીશ, રક્ષા કરજે સૌની દયાળુ દ્વારકાધીશ 🙏🏻જય દ્વારકાધીશ🙏🏻
1
1
22
401
ये रंग है सपनो का। ये सुवास है मेहनत की। खाकी रंग पर सुनहरे सितारे ये चमक है एक लम्बी सफर की। #ये_आंखों_की_चमक_सुकून_देती_है 👌
मुझे अभिमान है इसका कि मैं हूं अंग वर्दी का, बड़ी किस्मत से मिलता है ए खाकी रंग वर्दी का। #khaki #gujratpolice #asi
1
2
31
1,587
ભારે ભરખમ અને મોંઘા દાટ વસ્ત્ર સાથે દોડતા દોડતા.. તારા પોતાના ગાંઠ વગરના અંગરખા બાંધી તો જો. આ સંસ્કાર વિનાની પશ્ચિમી ભૂષામાં સપડાયેલો તું. પૂર્વજોની અને પારંપરીક પરિધાનને અજમાવી તો જો. #Himalay #અહેસાસ_શાંતિનો
4
32
601
આમ તો અઠવાડિયા પહેલાં કીધું હતુ @Twitter એ કે, Blue tick આપશું. આ @elonmusk કાકા તો સાચું બોલ્યા. હવે પૈસા ના માગતા અલોન (Elon) નહિ તો આપણે ફરી Alone Thank you @premiumbusiness
15
478
આવ એકવાર આ નયનરમ્ય પ્રકૃતિની ગોદમાં. પછી તારે ક્યાંય નહિ જાવું પડે શાંતિની શોધમાં. #Himalay_hights_nature
1
1
15
385
જય ગૌમાતા.. જય ગોપાલ 🙏
કોઈપણ વોટ્સએપ ગ્રુપનો મજાક મસ્તી ઉપરાંત કોઈ સારા કાર્યમાં દાન અર્પણ કરી પણ સદુપયોગ થઈ શકે છે.. તેનું ઉત્તમ ઉદાહરણ ચોક્કસ નજરે જોવા મળે છે... જય ગૌ માતા,જય ગોપાલ...🙏🚩 @naran_joshi @ankit_joshi_95 @RohitRa67661840 @ashvinjoshiAR @Maheshjoshi26 @Vinodvdjoshi @Nik_dwarkadhish
5
275
વ્યક્તિ કે વસ્તુ કરતાં તેનું પ્રતિબિંબ સારું ના હોઈ શકે, છાપ સુધારવા માટે જાત સુધારવી પડે અને એ પણ આંતરિક અને બાહ્ય વિસંગતતા વગર.
1
11
493
જડો સે જુડે રહો... જડે હિલ રહી હૈ અબ ભી સંભલ જાઓ... જડ જ્યાદા હિલ ગઈ તો આપ ભી ગીર જાઓગે #500croreforGaumata @Bhupendrapbjp @CMOGuj @narendramodi
25
30
कोई फ़र्क नहीं पड़ता कि लोग आपके बारे में क्या सोचते हैं. मेहनत ओर क्षमता नतीजो में दिखती है @AwanishSharan
1
3
9
What is Duty? ભક્તોમાં જોશ પણ ભરવો છે, ધર્મને માન પણ આપવું છે અને પોતાની Duty ખંતથી નિભાવવી છે, #Real_police Well done ketan chaudhary @ketan_cop brother. @sanghaviharsh @SP_Banaskantha @dgpgujarat @ipskabra @TempleAmbaji @CollectorBK
5
13
जिसको सच्चाई पता है वो तो इसे सत्य वचन कहेंगे जिसने News और Tweet में ही गौमाता को देखा है वो विवादीत बोलेंगे #सत्यवचन
#Gujarat के राज्यपाल का विवादित बयान Via ; @GujaratTak
2
8
તું ઘડીક ઉભો રે... #INDvsPAK
9