Ketan Chaudhari (@ketan_cop) header
Ketan Chaudhari (@ketan_cop) profile picture

Sub Inspector at Gujarat Police #Styles cop of Gujarat Police #beingYouthIcon #photogenic face #pakko Gujarati #EnfieldLover

Ahmadabad City, India
Joined May 2011
Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)Photo by Ketan Chaudhari (@ketan_cop)
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કાણોદર ખાતે શાંતિ સમિતિ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું. @sanghaviharsh @Bhupendrapbjp
6
153
7,446
બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ ગામમાં આવેલ વિજ ટ્રાન્સફોર્મરોમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધાર સહીત ત્રણ ઇસમોને પકડી પાડી ૧૫૦ લીટર ઓઇલ મળી કુલ રૂ.૧,૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે વિજ ટ્રાન્સફોર્મર ઓઇલ ચોરીના કુલ-૧૦ થી વધુ ગુનાઓ શોધી કાઢતી પાલનપુર તાલુકા, બનાસકાંઠા પોલીસ.
5
7
126
6,444
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા Cr.P.C. કલમ-૭૦ મુજબના આરોપીને પકડી પાડતી પાલનપુર તાલુકા, બનાસકાંઠા પોલીસ. #absconder #banaskanthapolice @GujaratPolice @dgpgujarat @Harsh_Office @Bhupendrapbjp
1
2
29
1,921
ચડોતર ગામની સીમમાં ગંજીપાનાનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના ચાર આરોપીઓને રોકડ રકમ રુ.૧૦૮૨૦/- સાથે પકડી લઈ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પાલનપુર તાલુકા, બનાસકાંઠા પોલીસ. #gambling #banaskanthapolice @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @Bhupendrapbjp @Harsh_Office
2
16
937
પાલનપુર તાલુકા પોસ્ટેના ટ્રક લુંટના ગુનામા છેલ્લા નવ માસથી તેમજ પાલનપુર પૂર્વ પોસ્ટેના વ્યાજખોરીના ગુનામા છેલ્લા ત્રણ માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાલનપુર તાલુકા,બનાસકાંઠા પોલીસ.#absconder #banaskanthapolice @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
2
41
1,319
બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે નાના બાળકોની માતા ગુમ થયેલ, જેને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં શોધીને બાળકો સાથે માતાનું પુનઃમિલન કરાવ્યું. #banaskanthapolice #missingwomen @CMOGuj @sanghaviharsh @Harsh_Office @GujaratPolice @dgpgujarat
4
138
3,868
વર્ષ 2022 ના અંતિમ દિવસનો અંતિમ પ્રશ્ન... કેતન ચૌધરી વિશે શું કહેવા માંગશો?
2
1
7
244
How fertilization process occurs re: Pascal Bornet
328
5,220
511
23,285
....
લારીસા ઇન્ડીયા રીસોર્ટની મેમ્બરશીપ તથા મેમ્બરોને અલગ અલગ ટુર ઉપલબ્ધ કરાવવાના બહાને છેતરપીંડી આચરનાર ગેંગના દીલ્હી તથા ગુજરાતના મળી કુલ-૦૬ ઇસમોની ધરપકડ કરી કુલ રૂ.૧,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી પાલનપુર તાલુકા, બનાસકાંઠા પોલીસ. #cheating #palanpur #banaskanthapolice @dgpgujarat
3
રાજસ્થાનના જાલોરમાં સોનીની દુકાનમાં થયેલ ચોરીના ગુનામાં એક ઇસમને કુલ ₹૩,૨૩,૧૦૦/-ના સોનાના મુદામાલ સાથે ઝડપી લઇ ચોરીનો અનડીટેક ગુનો શોધી કાઢતી પાલનપુર તાલુકા પોલીસ #Theft #crime @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @Bhupendrapbjp
1
13
પાલનપુર તાલુકાના પીપળી (ભા) ગામના પ્રજાપતિના ખેતરમાંથી મળેલ માનવ કંકાલના કેસમાં મરણનારની પત્ની તથા તેના પ્રેમીએ સાથે મળી હત્યા કરેલાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતી પાલનપુર તાલુકા,બનાસકાંઠા પોલીસ. #Murderdetection #Crime @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @Bhupendrapbjp
2
4
27
Ketan Chaudhari retweeted
પાલનપુરના જશપુરીયા ગામની સગીરાને ભગાડી જવા બાબતે નામ.ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ હેબીયસ કોર્પસના આરોપી તથા સગીરાને વડોદરાથી હસ્તગત કરતી પાલનપુર તાલુકા,બનાસકાંઠા પોલીસ. @GujaratPolice @dgpgujarat @sanghaviharsh #HabeasCorpus #Banaskanthapolice
1
19
Ketan Chaudhari retweeted
પાલનપુર તાલુકાના ગઠામણ ગામેથી રોકડ રકમ રૂ.૧૨,૨૪૦/-ના મુદ્દામાલ સાથે જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લેતી પાલનપુર તાલુકા, બનાસકાંઠા પોલીસ. @GujaratPolice @dgpgujarat @sanghaviharsh #banaskanthapolice #gambling
3
1
13
Ketan Chaudhari retweeted
પાલનપુર તાલુકાના કાણોદર ગામેથી રોકડ રકમ રૂ.૨૧,૭૬૦/-ના મુદ્દામાલ સાથે જુગાર રમતા છ ઇસમોને ઝડપી લેતી પાલનપુર તાલુકા, બનાસકાંઠા પોલીસ. @GujaratPolice @dgpgujarat @sanghaviharsh #banaskanthapolice #gambling
3
13
રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ કિં. રુ.૧,૪૬,૭૨૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી બનાસકાંઠા પોલીસ. @GujaratPolice #BanaskanthaPolice #TheTeamForYourSafety #IllegalLiqour
1
4
બેસણા, લગ્ન, મેળાવડા , દર્દી ની ખબર કાઢવા જવાનું બંધ કરો... હોસ્પિટલો માં જગ્યા નથી... 🙏🙏 #COVID19India
6
Hey @JioCare What's happening today??? Every call drop today till Monday please resolve problem
3
1
4
Ketan Chaudhari retweeted
ઇન્ડીયન પ્રીમીયમ લીગની મેચ ઉપર મોબાઇલ એપ્લીકેશનથી ક્રીકેટ સટ્ટો રમતા ત્રણ ઇસમોને પકડી પાડી સટ્ટાનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી બનાસકાંઠા પોલીસ. @GujaratPolice #BanaskanthaPolice #PalanpurPolice #TheTeamForYourSafety #Gambling
2
5
45