Pinned Tweet
Replying to @TheOfficialSBI
@TheOfficialSBI hello, there is a concern raised and application given before 1 month. There is no proper reply on email. Here I am attaching the application and the reply I got. #sbi #rbi @nsitharaman @nsitharamanoffc
Chirag Prajapati🇮🇳 retweeted
ભાઈ-બહેનનો તહેવાર છે, સુરક્ષા અને સહારો આપવાનો દિવસ છે.
આજે અમે પણ અમારી મહેનત અને સપનાની સુરક્ષા માંગીએ છીએ
જગ્યા વધારીને બીજો રાઉન્ડ કાઢો એ જ સાચી ભેટ છે સરકાર તરફથી.
#TATમાંજગ્યા_વધારાઓ #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
@gujratsamachar @kuberdindor @Bhupendrapbjp @prafulpbjp
Chirag Prajapati🇮🇳 retweeted
ભાઈ-બહેનનો તહેવાર,🍃
શિક્ષકો માટે તક આપો.📢
બાળકો ને શિક્ષક આપો 🎉
#TATમાંજગ્યા_વધારાઓ #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
@gujratsamachar @kuberdindor @Bhupendrapbjp @prafulpbjp
Chirag Prajapati🇮🇳 retweeted
ભાઈ-બહેનનો તહેવાર છે, સુરક્ષા અને સહારો આપવાનો દિવસ છે
આજે અમે પણ અમારી મહેનત અને સપનાની સુરક્ષા માંગીએ છીએ
જગ્યા વધારીને બીજો રાઉન્ડ કાઢો — એ જ સાચી ભેટ છે સરકાર તરફથી
#TATમાંજગ્યા_વધારાઓ #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
@gujratsamachar @kuberdindor @Bhupendrapbjp @prafulpbjp
Chirag Prajapati🇮🇳 retweeted
"પરીક્ષા ફક્ત પ્રશ્નપત્રની નથી,
તે તો સપનાઓની કસોટી છે.
જ્યારે નામ યાદીમાં નથી આવતું,
ત્યારે ફક્ત નોકરી નહિ,
આત્મવિશ્વાસ પણ તૂટી જાય છે."
@Bhupendrapbjp @kuberdindor @prafulpbjp @irushikeshpatel
Chirag Prajapati🇮🇳 retweeted
"પરીક્ષા ફક્ત પ્રશ્નપત્રની નથી,
તે તો સપનાઓની કસોટી છે.
જ્યારે નામ યાદીમાં નથી આવતું,
ત્યારે ફક્ત નોકરી નહિ,
આત્મવિશ્વાસ પણ તૂટી જાય છે."
@Bhupendrapbjp @kuberdindor @prafulpbjp @irushikeshpatel
Chirag Prajapati🇮🇳 retweeted
🔍 ખાલી પડેલી સીટો,
✔️ બે બે આપેલ ઓડર ની ખાલી જગ્યા
📜 TAT પાસ ઉમેદવાર તૈયાર
તો પછી બીજો રાઉન્ડ કેમ નહીં?
સવાલો પૂરાં કરો, જવાબદારી નિભાવો!
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
@Bhupendrapbjp @devanshijoshi71 @GulabsinhRajput @prafulpbjp @kuberdindor
Chirag Prajapati🇮🇳 retweeted
10,700 જગ્યા ની મંજુરી મળી ગઈ છે છતાં પણ ભરતી કરવામાં સરકારને રસ નથી.
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
@sandeshnews @Divya_Bhaskar @gujratsamachar @kuberdindor
Chirag Prajapati🇮🇳 retweeted
#TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
"ધોરણ 9 થી 12 બીજો રાઉન્ડ પાડો જગ્યા વધારો"
@AmitShah @Bhupendrapbjp @devanshijoshi71 @Dinesh926540 @GulabsinhRajput @kuberdindor @prafulpbjp
Chirag Prajapati🇮🇳 retweeted
🔍 ખાલી પડેલી સીટો,
✔️ બે બે આપેલ ઓડર ની ખાલી જગ્યા
📜 TAT પાસ ઉમેદવાર તૈયાર
તો પછી બીજો રાઉન્ડ કેમ નહીં?
સવાલો પૂરાં કરો, જવાબદારી નિભાવો!
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
@Bhupendrapbjp @devanshijoshi71 @GulabsinhRajput @prafulpbjp @kuberdindor
Chirag Prajapati🇮🇳 retweeted
Replying to @ghanshyam33781 @kuberdindor @prafulpbjp @CMOGuj @GSTV_NEWS @GujaratFirst @irushikeshpatel @Jamawat3 @AmitShah @devusinh @iarjunsinhbjp @MLASanjaysinh @Rajeshzalabjp
પરીક્ષા પાસ કરવા માટે ત્રણ તબક્કાની ચકાસણી, મિહનત, વર્ષોનો સંઘર્ષ...
અને છેલ્લે નોકરી વગર ઘરે જવું પડે?
📢 નહિ ચાલે આ અન્યાય! જગ્યા વધારો, બીજો રાઉન્ડ બાર પાડો!
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
@sandeshnews @Divya_Bhaskar @gujratsamachar @kuberdindor

















