Yogesh Jadvani retweeted
#TATHSResultDeclare
ટાટ HS મુખ્ય પરીક્ષાના આજે 84 દિવસ થયા હોવા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.જેથી ઉમેદવારોમાં ભારે અસમંજસ અનેમૂંઝવણરહેલીછે,તેથી વહેલીતકેદિવાળીપહેલાપરિણામજાહેર કરવામાંઆવે.@Rivaba4BJP@sanghaviharsh@drpradyumanvaja@deepakrajani123@hdraval93@CMOGuj@hardev_vala
Yogesh Jadvani retweeted
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા
#TAT_HS_RESULT જાહેર કરવાની માંગ.
@Divya_Bhaskar @Rivaba4BJP @CMOGuj @jigneshmevani80 @drmanishdoshi @YAJadeja
@isudan_gadhvi @dave_janak
@sandeshnews @NewsCapitalGJ
@MihirHPSolanki
Yogesh Jadvani retweeted
ટાટ HS મુખ્ય પરીક્ષાના આજે 84 દિવસ થયા હોવા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.જેથી ઉમેદવારોમાં ભારે અસમંજસ અને મૂંઝવણ રહેલી છે,તેથી વહેલી તકે દિવાળી પહેલા પરિણામ જાહેર કરવામાં આવે.@Rivaba4BJP @sanghaviharsh
@drpradyumanvaja
@deepakrajani123
@hdraval93
@CMOGuj
@hardev_vala
Yogesh Jadvani retweeted
ઉમેદવારોની મહેનત અને ધીરજનો અંત લાવો!
SEB દ્વારા TAT HS પરિણામ જાહેર કરવામાં હવે વધુ વિલંબ ન થવો જોઈએ. તુરંત પરિણામ જાહેર કરો.
@PradyumanVaja @Rivaba4BJP @CMOGuj @jigneshmevani80 @drmanishdoshi @YAJadeja @sandeshnews @NewsCapitalGJ
#Declare_TAT_HS_Result #TAT_HS_Mains_Result
Yogesh Jadvani retweeted
TAT-HS ઉમેદવારોની કારકિર્દી પર પરિણામની અસર અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત.
📢 ગુજરાત TAT-HS Mains Result Declare કરો.શિક્ષક ઉમેદવારોને ન્યાય આપો.
માનનીય @cmoguj @drpradyumanvaja @GujaratSEB અને શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે TAT-HS Mains પરીક્ષાનું પરિણામ વહેલી તકે જાહેર કરવા તથા આગળની ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
📌 સૌથી મોટો પ્રશ્ન: પરિણામ અને ભરતીનું આગળનું સમયપત્રક ક્યારે જાહેર થશે?
🏫 એક તરફ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની અછત છે. UDISE+ 2025–26 અંગેના અહેવાલ મુજબ રાજ્યની 2,335 શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલી રહી હતી. બીજી તરફ, શિક્ષક બનવા માટે લાયકાત ધરાવતા હજારો ઉમેદવારો પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.
❓ અમારી નમ્ર માંગણીઓ:
1️⃣ TAT-HS Mainsનું પરિણામ શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવે.
2️⃣ પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે.
3️⃣ વિષયવાર અને માધ્યમવાર ખાલી શિક્ષક જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે.
4️⃣ ભરતી પ્રક્રિયાનું પારદર્શક સમયપત્રક જાહેર કરવામાં આવે.
5️⃣ લાયક ઉમેદવારોની ભરતી ઝડપી બનાવી શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે.
શિક્ષકોની અછત દૂર કરવી અને લાયક ઉમેદવારોને સમયસર તક આપવી બંને ગુજરાતના શિક્ષણના હિતમાં છે.
ઉમેદવારો માત્ર પરિણામ નથી માગતા; તેઓ પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા અને સમયસર ભરતી પ્રક્રિયાની અપેક્ષા રાખે છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે ઉમેદવારોની લાગણી સમજીને યોગ્ય નિર્ણય લેવામાં આવે.
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથી ઉમેદવારો પરેશાન.
TAT-HS Mains Result વહેલી તકે જાહેર કરો અને ભરતી પ્રક્રિયાને ગતિ આપો.
#TAT_HS_RESULT
#SaveGujaratEducation #TeacherRecruitment
Yogesh Jadvani retweeted
TAT (HS) Mains નું પરિણામ ક્યારે? હજારો ઉમેદવારોની આતુરતાનો અંત લાવી સત્વરે પરિણામ જાહેર કરો.
#Declare_TAT_HS_Result @PradyumanVaja #TAT_HS_Mains_Result
@Divya_Bhaskar @Rivaba4BJP @CMOGuj @jigneshmevani80 @drmanishdoshi @YAJadeja
@MihirHPSolanki
@sandeshnews @NewsCapitalGJ
Yogesh Jadvani retweeted
TAT HS પરિણામની રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
વિભાગ દ્વારા કોઈ તારીખ જાહેર ન થતા ઉમેદવારો મૂંઝવણમાં.
પરિણામ લક્ષી અલગ અલગ અફવાઓથીઉમેદવારો પરેશાન.
#TAT_HS_RESULT જાહેર કરવાની માંગ.@Rivaba4BJP @drpradyumanvaja @deepakrajani123
Yogesh Jadvani retweeted
Yogesh Jadvani retweeted
#TATHS MainsExamResultDeclare
મુખ્ય પરીક્ષાના 84 દિવસ થયા હવે પરિણામ જાહેર કરો@Divya_Bhaskar @Rivaba4BJP @CMOGuj @jigneshmevani80 @drmanishdoshi @YAJadeja
@isudan_gadhvi @dave_janak
@sandeshnews @NewsCapitalGJ
@hardev_vala @drpradyumanvaja @deepakrajani123 @sanghaviharsh
Yogesh Jadvani retweeted
TATHS પરિણામની રાહજોતા ઉમેદવારોની આતુરતાનોઅંત ક્યારે આવશે?વિભાગદ્વારા કોઈ તારીખ જાહેરન થતાઉમેદવારો મૂંઝવણમાં.પરિણામલક્ષી અલગઅલગ અફવાઓથીઉમેદવારો પરેશાન.
#TAT_HS_RESULTજાહેરકરો @Divya_Bhaskar @Rivaba4BJP @CMOGuj @jigneshmevani80 @drmanishdoshi @YAJadeja
@isudan_gadhvi @dave_janak
Yogesh Jadvani retweeted
TAT HS મુખ્ય પરીક્ષાને 2 મહિના અને 18 દિવસ થયા હજુ પરિણામનાં કોઈ જ વાવડ નથી.
SEB TAT HS નું પરિણામ ક્યારે જાહેર કરશે.?
@Rivaba4BJP @drpradyumanvaja
@dave_janak
@devanshijoshi71
@JigarThakar_NC
@nidhirpatel6
@EduMinOfGujarat
@Janak_Sutariyaa
Yogesh Jadvani retweeted
Replying to @Thalapathy_6714 @SanjayR08182508 @Rivaba4BJP @deepakrajani123 @Jamawat3 @drpradyumanvaja
TAT HS મુખ્ય પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે?
ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
@Rivaba4BJP @deepakrajani123
@drpradyumanvaja @CMOGuj @sanghaviharsh @EduMinOfGujarat
Yogesh Jadvani retweeted
TAT HS મુખ્ય પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે?
ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
@Rivaba4BJP @deepakrajani123
@drpradyumanvaja @CMOGuj @sanghaviharsh @EduMinOfGujarat
Yogesh Jadvani retweeted
Hs
Replying to @Jitendrabh8363 @Rivaba4BJP @deepakrajani123 @drpradyumanvaja @CMOGuj @sanghaviharsh @EduMinOfGujarat
TAT HS મુખ્ય પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે?
ઉમેદવારોની આતુરતાનો અંત ક્યારે આવશે?
@Rivaba4BJP @deepakrajani123
@drpradyumanvaja @CMOGuj @sanghaviharsh @EduMinOfGujarat
Yogesh Jadvani retweeted
🌳 લીમડા નીચે ડોમની બાજુમાં આપણું પોસ્ટર છે... 😍
ભાઈ, એક તો ફોટો જરૂરથી પાડી લેજો હો! 😂📸
મોકલી દો તમારા TET 1 સાથીમિત્રોને...😜👍
Yogesh Jadvani retweeted
⛔#TAT_HS પ્રિલિમ પરીક્ષા નું પરિણામ જાહેર
💡સાથે મેઇન્સ પરીક્ષા માટે cut off પણ જાહેર
⛔ગુજરાતી માધ્યમ Mains પરીક્ષા ની તારીખ 19/07/2026
⛔કટ ઓફ માર્ક્સ - 70
Yogesh Jadvani retweeted
🔥🔥🔥 #ગ્રાન્ટેડ_માધ્યમિક શાળાઓમાં હાલના સમયમાં જિલ્લાવાર/વિષયવાર/માધ્યમવાર #ખાલી_જગ્યાઓની_યાદી...👇👇👇
Yogesh Jadvani retweeted
માનનીય મુખ્યમંત્રીશ્રી તમે કેમ ચૂપ છો ?
ગુજરાતની બહેન દીકરીઓ વિધવા બનતી હોય, યુવાનો ડ્રગ્સ લઇ લઈને ખતમ થઈ રહ્યા હોય છતાં તમારા પેટનું પાણી નથી હલી રહ્યું?
દારૂ અને ડ્રગ્સના મુદ્દે રાજ્યમાં ઘમસાણ ચાલી રહ્યું છે છતાં તમે મૌન?
રાજ્યની બરબાદીનો તમાસો જોઈ રહ્યા છો કે ચૂપ રહીને અંદરખાને હર્ષનો દાવ લઈ રહ્યા છો?
જવાબ આપો - ડ્રગ્સ મુક્ત ગુજરાત ક્યારે? શું એક્શન પ્લાન છે તમારી જોડે?
જવાબ આપો - કયો મંત્રી કમાઈ રહ્યો છે ડ્રગ્સના કાળા કારોબારમાંથી ?
@aajtak @gujratsamachar @the_hindu @timesofindia @abpasmitatv @tv9gujarati @sandeshnews @Zee24Kalak @GujaratFirst @TOIAhmedabad @TOISurat @SuratNews_ @ahmedabadmirror @Jamawat3
Yogesh Jadvani retweeted
Replying to @drpradyumanvaja
@drpradyumanvaja 🙏🏻
માનનીય શિક્ષણ મંત્રીશ્રી,
હાલ ચાલી રહેલ TAT-S અને TAT-HS ની ફાળવણી બાદ પણ કુલ ૩૭૮૩થી વધુ જગ્યાઓ ખાલી છે
વિનંતી છે કે
બીજો રાઉન્ડ કાઢી તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે
જેથી ઉમેદવાર અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને.
આશા રાખીએ છીએ આપ પાસે થી
@Bhupendrapbjp






















